બેટી આથીયા અને કે એલ રાહુલના સબંધો ને લઈને સુનીલ શેટ્ટીએ કર્યો ચોકાવનારો ખુલાસો………..

Uncategorized

બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર રહેલા છે,જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની સુખદ જીવનશૈલીને લઈને વધારે ચર્ચામાં રહ્યા છે.આવી સ્થિતિમાં જો સુનીલ શેટ્ટીની વાત કરવામાં આવે તો તે ઘણા સફળ અને જાણીતા અભિનેતા રહ્યા છે.આજે આ અભિનેતા કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.

પરંતુ સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે આજના સમયમાં ઘણી જાણીતી અભિનેત્રી રહી છે,પરંતુ સાથે સાથે તે હાલમાં ઘણી ચર્ચામાં પણ આવી રહી છે.તમને જણાવી દઈએ કે હાલમાં જેવી રીતે વધારે ચર્ચામાં આવી રહી છે તો એવું નથી તે કોઈ ફિલ્મ માટે ચર્ચામાં આવી રહી છે.

પણ આથિયા શેટ્ટી પોતાની પર્સનલ લાઇફને લઈને મીડિયાની સામે આવી ગઈ છે,જેની ચર્ચાઓ ચારેબાજુ થવા લાગી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ જાણીતી અને સુંદર અભિનેત્રી આથિયા શેટ્ટીનું નામ હાલમાં જાણીતા ક્રિકેટર કેએલ રાહુલ સાથે સંકળાયેલુ હોય તેવું જોવા મળ્યું છે.દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરના કિસ્સાઓ હમેશા ચર્ચામાં રહ્યા છે.

કેટલાક રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે બંને ઘણા સમયથી રિલેશનશિપમાં રહ્યા છે.આટલું જ નહિ પરંતુ હાલમાં ઘણી મજા પણ કરતા જોવા મળ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં જ બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ફોટા શેર કરતા પણ જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે તાજેતરમાં આથિયા શેટ્ટીએ તેના સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કરીને ફરી ચર્ચામાં આવી છે.

એવું કહેવામાં આવે છે કે હાલમાં તો આ અભિનેત્રી ઇંગ્લેન્ડમાં છે.હવે તેમના કેએલ રાહુલની વાત કરવામાં આવે તો તે પણ ટેસ્ટ સીરીઝ માટે હાલમાં ઇંગ્લેન્ડમાં છે.એવું કહેવામાં આવે છે કે કેસીએલ રાહુલે બીસીસીઆઈને સુપરત કરેલા દસ્તાવેજોમાં આથિયા શેટ્ટીને તેનો સાથીદાર ગણાવી છે.હવે તેમના આવા સબંધોને લઈને ઘણા સવાલો તેમના પિતા એટલે કે સુનીલ શેટ્ટી પાસેથી લોકો જાણી રહ્યા છે.

એક યુઝરે એવું પૂછ્યું હતું કે શું અભિનેત્રી કે.એલ.રાહુલને કંપની આપવા ઇંગ્લેન્ડમાં ગઈ છે.આવી સ્થિતિમાં બંને બાબતો પર પ્રતિક્રિયા આપતા સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આ બધા અહેવાલો છે, જયારે આ બધા ખાલી ટિપ્પણી કરવા માટેના જ છે.તેમના આવા જવાબથી એવું લાગી રહ્યું છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ વચ્ચેના સંબંધ અંગે વધારે કોઈ બાબત જણાવવા માંગતા નથી.

તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર બંને એકબીજા સાથે ઘણા ફોટાઓ શેર કરતા જોવા મળે છે,જેને ચાહકોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રીએ ફિલ્મ હિરોથી સૂરજ પંચોલી સાથે ડેબ્યૂ કર્યું હતું.આ પછી તે 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ મોતીચૂર ચકનચૂરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે પણ જોવા મળી હતી.

પરંતુ કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તે ટૂંક સમયમાં બાયોપિક ફિલ્મ હોમ સોલો માં જોવા મળી શકે છે,જેમાં તે મુખ્ય ભૂમિકા સાથે જોવા મળી શકે છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં આથિયા શેટ્ટીના ભાઈ પણ કેએલ રાહુલ સાથે ઇંગ્લેન્ડમાં જોવા મળ્યા હતા.માટે તેમના અફેરના કિસ્સાઓ હાલમાં વધારે સામે આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *