બેરોજગાર છોકરાએ એક સાથે કરી દીધા બે છોકરીઓ સાથે લગ્ન,પછી થયો એવો ચમત્કાર કે…..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન જીવનમાં જોડાવું એ જીવનની કોઈ સામાન્ય બાબત નથી.જે વ્યક્તિ લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે તેની પાસે ઘણી નવી જવાબદારીઓ આવી જાય છે.આટલું જ નહિ પરંતુ પોતાના નવા પરિવાર માટે રાત દિવસ મહેનત કરીને ભરણપોષણ કરવા માટે જોડાઈ જાય છે.માટે એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન એ બાળકોની કોઈ રમત નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન પછી હમેશા પત્નીની સારી સંભાળ પણ રાખવી પડતી હોય છે.પરંતુ અમુક સમયે ઘણા એવા પણ લોકો હોય છે જે લગ્નના થોડા વર્ષોમાં લગ્ન જીવનથી કંટાળી જતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો સમય જતાં તેમની પત્નીઓ પર ગુસ્સો કરવા લગતા હોય છે.એમ કહેવામાં આવે છે કે લગ્ન જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવતા હોય છે,જે લગ્ન પછી તેની જાણ થાય છે.

આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અદિલાબાદ જિલ્લાના એક યુવકને બે યુવતીઓ સાથે પ્રેમ થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ આ બંને સાથે ઘણા સમયથી પ્રેમ સબંધો ધરાવતો હતો.પરંતુ રસપ્રદ વાત એ હતી કે આ બંને છોકરીઓને ખબર ન હતી કે યુવક અન્ય સાથે પણ અફેરના સબંધો ધરાવે છે.

પરંતુ ઘરમાં યુવકની લગ્નની વાત સામે આવવા લાગી ત્યારે આ સમયે યુવક સાથે લગ્ન કરવા માટે આ બંને પ્રેમિકાઓ સામે આવી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ આખરે બંને યુવતીઓએ યુવક સાથે લગ્ન કરવા માટે જણાવ્યું આવી સ્થિતિમાં હવે યુવકને પણ લગ્ન કરવા હા પડવી પડી હતી.આખરે તેમના લગ્ન પણ કરવામાં આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે આ લગ્ન છોકરી અને તેના પરિવારના સભ્યો બંનેની સંમતિથી થયાં હતાં. આ લગ્નમાં કોઈને વાંધો ન હતો.બંને છોકરીઓ એક જ પતિ સાથે રહેવા માટે પણ સંમત થઈ હતી.પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે યુવકે જે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે તે તેના સંબંધીઓ હતા.જેમાં કે પિતાની બહેનની પુત્રી હતી,જયારે બીજી પત્ની કાકીની પુત્રી હતી.

તેનના પ્રેમના અફેર લાંબા સમયથી ચાલતા હતા.પરંતુ લગ્નની વાત સામે આવી ત્યારે તેમની આ પ્રેમિકાઓ સામે આવી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવક અને બંને છોકરીઓ આદિવાસી સમુદાયમાંથી છે.અહીં એક જ સમયે બે મહિલાઓ સાથે લગ્ન કરવું તે અસામાન્ય ઘટના નથી.એવું કહેવામાં આવે છે કે તેમના સમાજમાં આ પેહલીવાર બન્યું છે.

ખાસ કરીને તો એવું કહેવામાં આવે છે કે આ યુવકે બે યુવતીઓ સાથે લગ્ન જીવનમાં તો જોડાઈ ગયો પરંતુ તે આજે પણ બેરોજગાર છે.એટલે કે હજી કમાતો નથી.પરંતુ એવું કહેવામાં આવે છે કે પોતે બીએડ પૂર્ણ કરી ચુક્યો છે અને હવે લગ્ન જીવનમાં જોડાયો હોવાથી તે નોકરીની શોધમાં છે.તમને જણાવી દઈએ કે આ સમાચાર સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *