બે મહિના સુધી સુહાગરાત મનાવવાની પત્નીએ ના પડી ,કારણ જાણીને પતિના ઉડી ગયા હોશ……

Gujarat

દરેક યુવતી અને યુવક જયારે લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે તેમના નવા જીવન અંગે નવા સપનાઓ જોવા લાગે છે.આટલું જ નહિ પરંતુ આ દંપતી હમેશા સાથે રહેવાના અનેક પ્રકારના વચનો આપી દેતા હોય છે.ખાસ કરીને લગ્નની પહેલી રાત માટે દરેક યુવક અને યુવતી ઈચ્છા રાખે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્નની જે પહેલી રાત હોય છે તે નવા દંપતી જીવનની શરૂઆત માનવામાં આવે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે જયારે તમારા લગ્ન થાય અને તમને પહેલી રાત એટેલ કે સુહાગરાતનું સુખ પ્રાપ્ત ન થાય તો તમને કેવા વિચારો આવશે.અથવા હનીમૂનના દિવસે તમારી પત્ની તમારી સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરશે ત્યારે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ અનેક વિચારો ખોવાઈ જાય છે.આટલું જ નહિ પરંતુ તમારા દરેક સપના પહેલી રાતે જ તૂટી જશે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક યુવકની પત્નીએ તેના પતિ સાથે એક-બે દિવસ નહીં,પરંતુ આશરે બે મહિના સુધી શારીરિક સંબંધ બાંધવા માટે ના પડતી રહી છે.એટલે કે આ યુવક લગ્નની પહેલી રાતનો કોઈ આનંદ લઇ શક્યો ન હતો.તમને જણાવી દઈએ કે આ ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરના કે વિસ્તારમાંથી સામે આવી છે.

એવું કહેવામાં આવે છે કે પત્ની હમેશા કોઈને કોઈ નવું બહાનું પતિને જણાવતી હતી.અને આખરે સંબંધ બાંધવાનો ઇનકાર કરતી હતી.પરંતુ આખરે આટલો સમય થયો અને પત્નીના આ ઇન્કારથી પતિને શંકાઓ ઉભી થવા લાગી હતી.આખરે પતિએ પત્નીની વધારે તપાસ કરી ત્યારે આખરે તેની સાથે મોટી છેતરપિંડી થઈ હોય તેવું જાણવા મળ્યું હારું.જે પોતાના સપનાના અંત આવી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.

આટલું જ નહિ પરંતુ પત્ની વિશે દરેક બાબત જાણ્યા પછી તે સીધો પોલીસ સ્ટેશન આવી ગયો હતો.અને પત્ની,સસરા સહિત ઘરના 8 લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી.તમને જનાવ્ફી દઈએ કે આ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન આશરે બે મહિના પહેલા થયા હતા.જયારે તેમના લગ્ન પણ દરેક પરિવારની હાજરીમાં અને ખુશીથી થયા હતા.

જયારે આ લગ્નથી યુવક પણ ઘણો ખુશ હતો.પરંતુ જ્યારે હનીમૂનની રાતે પત્નીએ પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું.જેથી પોતે આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધવા ન પાડી હતી.માટે પતિ પણ વિચારો માની ગયો હતો.પરંતુ સતત પત્ની બહાના કરવા લાગી અને આખરે બે મહિના કરતા પણ વધારે સમય થયો ત્યારે તે કંટાળી ગયો અને પત્નીની તપાસ કરવા લાગ્યો.

એવું કહેવામાં આવે છે કે યુવકે પત્નીની સ્ત્રી રોગ ચિકિત્સક પાસે જઈને ચેકઅપ કરાવ્યું હતું.જ્યાં ડોક્ટરે એવું જણાવ્યું કે પતિના ત્યાજ હોંશ ઉડી ગયા હતા.તમને જણાવી દઈએ કે આ મહિલા ન હતી,પરંતુ ટ્રાન્સજેન્ડર હતી.આવી સ્થિતિમાં આખા જીવનના બધા સપના એક સમયે જ તૂટી ગયા હોય તેવું લાગવા લાગ્યું.આખરે પતિએ છેતરપિંડી હેઠળ ગુનો નોધાવી દીધો.હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *