બે સંતાનોની માતા સાથે સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો પૂર્વ પ્રેમી,મહિલાએ ના પાડી તો કર્યું એવું કે….

Uncategorized

રાજ્યમાં સતત મહિલાઓ સાથે કોઈને કોઈ રીતે શોષણ થતું હોય તેવા અનેક કિસ્સાઓ રોજ સમાચારમાં જોવા મળતા હોય છે,જયારે પ્રેમ સબંધોને લઈને પણ હત્યા જેવી ઘણી ઘટનાઓ ઉભી થવા લાગી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે ઘણા એવા પણ લોકો છે જે પોતાની ઈચ્છાઓ પૂર્ણ ન કરી શકતા હોવાથી આખરે ગુના તરફ દોરાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સાઓ સામે આવ્યો છે,જે કિસ્સો જૂનાગઢના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં ગત દિવસે ખૂની ખેલ ખેલાયો હોય તેવું જાણવા મળ્યું છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારની 45 વર્ષીય એક પરિણીતાની ગંભીર રીતે હત્યા કરી હોય તેવી લાશ મળી આવી હતી.

જયારે આ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી હતી.આટલું જ નહિ પરંતુ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.જયારે આ કેસની વધારે તપાસ કરવામાં આવી હતી.જયારે પોલીસને પ્રાથમિક તપાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.જયારે આ ઘટના પણ તે વિસ્તારમાં ભારે ચર્ચામાં આવી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ મહિલા પહેલાં એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી.પરંતુ લગ્ન જીવનમાં જોડાયેલી આ મહિલાએ પ્રેમની બાબતમાં આગળ ન વધવા માટે ના પાડી ત્યારે પ્રેમી વ્યક્તિએ મહિલાની હત્યા કરી નાખી હતી.મળતી માહિતી મુજબ જોવામાં આવે તો અહીના એક ગામમાં પરિણીત મહિલાની લાશ તેમના ઘરમાંથી મળી આવી હતી.

જયારે પોલીસે તપાસ કરી તો મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.જેથી હત્યા કરી જોવાનું સામે આવ્યું હતું.પોલીસ અધિકારી જણાવી રહ્યા છે કે ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળા ઉમટ્યા હતા.પરંતુ તપાસમાંથી સામે આવ્યું છે કે મહિલાનો પતિ કોઈ કામ અર્થે બહાર ગયો હતો,જયારે આ સમયે આ મહિલાની હત્યા થઈ છે.

જયારે વધારે તપાસથી બહાર આવ્યું કે મહિલા અગાઉ એક વ્યક્તિ સાથે પ્રેમ સબંધો ધરાવતી હતી.જયારે મહિલાએ આ સંબંધો તોડી નાખતા આ પ્રેમીએ જબરદસ્તી તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.જયારે આવી જ રીતે ગઈકાલે આ પ્રેમીએ મહિલા પર ગુસ્સે થઈને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી.જયારે આ સમયે ઘરમાં કોઈ ન હતું.

તમને જણાવી દઈએ કે આ મહિલા આશરે 45 વર્ષની હતી,જયારે તેને એક દીકરો અને એક દીકરી પણ હતી.હાલમાં તો આ માતાની હત્યાથી બે બાળકો માતા વગરના બની ગયા છે,જયારે બીજી બાજુ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *