બોબી બેઓલની પત્ની અંબાણીથી ઓછી નથી,કમાય છે એટલા રૂપિયા કે જાણીને તમે પણ થઇ જશો હેરાન……

Uncategorized

બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ પરિવાર છે જે વર્ષોથી રાજ કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા પરિવાર હમેશા ફિલ્મો સાથે જોડતા આવ્યા છે.જે સતત સફળતા સાથે અનેક ઘણી લોકપ્રીયતા પણ મેળવતા આવ્યા છે.આવી જ રીતે જો દેઓલ પરિવારની વાત કરવામાં આવે તો તે ઘણા સમયથી બોલીવૂડ પર રાજ કરતો આવ્યો છે.

આવી સ્થિતિમાં જો દેઓલ પરિવારનો એકમાત્ર ધર્મેન્દ્ર 90 ના યુગના સુપરસ્ટાર જ નહિ પરંતુ અનેક ઘણી સફળતા પ્રાપ્ત કરી ચુકેલા જાણીતા અભિનેતા રહ્યા છે.ધર્મેન્દ્રની વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વિશે લગભગ દરેક વ્યક્તિ જાણતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમના વૈભવી જીવન વિશે પણ તેમના દરેક ચાહકો જાણે છે.

એવું કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રએ બેવાર લગ્ન કર્યા હતા.જેમાંથી તેની એક પત્નીનું નામ ભારતના દરેક બાળકને ઓળખાય છે.તેની પત્ની બીજું કોઈ નહીં પણ શોલેમાં જોવા મળેલ હેમા માલિની એટલે કે બસંતી છે.જયારે તેમને બંને પત્નીથી ત્રણ પુત્રોના પિતા બન્યા હતા.આવી રીતે જો તેમના નાના પુત્ર બોબી દેઓલની વાત કરવામાં આવે તો તે એક જાણીતા અભિનેતા રહ્યા છે.

બોબી દેઓલ ઘણા સમયથી ફિલ્મોમાં સારી સફળતા પ્રાપ્ત કરતા આવ્યા છે.પોતાની અભિનય કુશળતા ફેલાવતા આવ્યા છે.પરંતુ જ્યારે તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો ઘણા ઓછા લોકો જાણે છે.પિતા ધર્મેન્દ્રની જેમ બોબી દેઓલ પણ એક સમયના સુપરસ્ટાર રહી ચૂક્યા હતા.આજે ફિલ્મોમાં ઘણા ઓછા જોવા મળે છે,પરંતુ તે પણ ઘણા જાણીતા રહ્યા છે.

બોબી દેઓલની ફિલ્મી કેરિયરમાં સોલ્જર,વીંછી તેમના માટે હીટ ફિલ્મો સાબિત થઇ હતી.પરંતુ લાંબા સમયથી તેની કારકિર્દી વધારે સારી જોવા મળી નથી.પરંતુ તે આજે પણ વૈભવી જીવનમાં માટે જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે બોબીની સફળતા પાછળ તેની પત્નીનો હાથ રહેલો છે.તમને જણાવી દઈએ કે બોબીના લગ્ન તાન્યા દેઓલ સાથે થયા હતા.

તાન્યા એક સારી પત્ની જ નહીં પરંતુ એક સારી બિઝનેસ મહિલા પણ છે.તાન્યા ધ ગુડ અર્થ નામની એક મોટી ફર્નિચર અને ઘરની સજાવટ કંપની ચલાવે છે.તાન્યાનો ફર્નિચરનો ધંધો ઘણો જોરોમાં ચાલી રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે આજે તે દર મહિને લાખોની કમાણી કરી રહી છે.આટલું જ નહિ પરંતુ તેમની પરિવાર પણ બિઝનેસમાં જોડાયેલો છે.

તમને જણાવી દઈએ કે જેવી રીતે તેમની પત્ની બિઝનેસમાં વધારે સફળ અને જાણીતી રહી છે તેવી જ રીતે તે પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.આજે તે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓને પણ માત આપી રહી છે.આ જ કારણ છે કે બોબી આજ સુધી અન્ય અભિનેત્રીના અફેરમાં આવ્યા નથી.તમને જણાવી દઈએ કે બોબી અને તાન્યાના લગ્ન વર્ષ 1996 માં થયા હતા.

એવું કહેવામાં આવે છે કે બોબીના લગ્ન કોઈ એરેન્જડ મેરેજ નહીં પણ લવ મેરેજ થયા હતા.હાલમાં તેમના કેટલાક ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા હતા.એવું કહેવામાં આવે છે કે બોબી રેસ્ટોરન્ટમાં પહેલી વાર તેમની પત્નીને મળ્યો હતો.આ પછી તે ધીરે ધીરે પ્રેમ કરવા લાગ્યા અને આખરે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.તે બોલીવૂડથી ઘણી દૂર રહેવું વધારે પસંદ કરે છે,પરંતુ હાલમાં બોબી અને તાન્યા પોતાનું સારું જીવન જીવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં લગ્નને 20 વર્ષ પૂરા થઇ ગયા છે.પરંતુ તેમના કોઈ અન્ય સમાચારો સામે આવ્યા નથી.જેથી એવું કહી શકાય છે તે પોતાના જીવનમાં ઘણા ખુશ છે.હાલમાં બોબી અને તાન્યાને બે બાળકો પણ છે,જેમાંથી એકનું નામ આર્યમાન દેઓલ છે અને બીજાનું નામ ધરમ દેઓલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *