બોયફ્રેન્ડએ ન ખાધો સમોસો તો ગુસ્સે થઇ ને ગર્લફ્રેન્ડએ કર્યું એવું કે……….

Uncategorized

પ્રેમ એક એવો શબ્દ છે જેની પાછળ દરેક વ્યક્તિ આકર્ષિત હોય છે.જયારે એવું પણ જોવા મળતું હોય છે કે લોકો પ્રેમમાં દરેક હદો પણ પાર કરી જતા હોય છે.ઘણીવાર પ્રેમ સબંધોમાં કેટલાક ઉતાર ચડાવ પણ આવતા હોય છે.પ્રેમમાં નાનો ઝઘડો થવો એક સામાન્ય બાબત માનવામાં આવે છે.જયારે પ્રેમ સાથે સંકળાયેલ ઘણા કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે.

આવી સ્થિતિમાં આજે તમને એક એવી યુવતી વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જેણે તેના પ્રેમીની હત્યા એક નાની બાબત માટે કરી હોવાનું જાણવા મળ્યું છે.તમને જણાવી દઈએ કે પ્રેમીએ સમોસા ખાવાની ના પાડી હતી જેથી પ્રેમિકા ગુસ્સે થઈ અને તેની હત્યા કરી નાખી.આ સમગ્ર ઘટના બ્રાઝિલની હોવાનું કહેવામાં આવે છે.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ બને એકબીજાને આશરે બે વર્ષથી ડેટ કરી રહ્યા હતા.જયારે આ યુવતી આશરે 20 વર્ષનો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાના પ્રેમીને મારવા માટે હુક્કા પીવાની સોયનો ઉપયોગ કર્યો હતો.આનાથી પ્રેમીના હૃદયમાં અનેક મારામારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો.

આ ગંભીર સ્થિતિમાં પ્રેમીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ તેનું મોત નીપજ્યું હતું.તમને જણાવી દઈએ કે આ યુવતીએ પોતાના પ્રેમીને એક નાની બાબત માટે મારી નાખ્યો હતો.એવું જાણવા મળી રહ્યું છે કે પ્રેમીએ બ્રાઝિલના ફાસ્ટ ફૂડ ખાવાની ના પાડી હતી.અને આ એક સમોશો જ હતો.

જયારે પ્રેમીએ સમોશા ખાવાની ના પાડી ત્યારે પ્રેમિકા અચાનક વધારે ગુસ્સે થઇ અને આ મામલે બંનેએ ઘણી ચર્ચાઓ પણ થઇ હતી.પરંતુ આ નાની બાબત ટૂંક સમયમાં મોટી હત્યાના રૂપમાં ફેરવાઈ ગઈ હતી.જેમાં પ્રેમિકાએ હુક્કા પીવાની સોયથી તેના બોયફ્રેન્ડની હત્યા કરી દીધી હતી.જેમાં તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો,જેથી તેનું મોત થયું હતું.

પોલીસે જયારે પ્રેમિકાની ધરપકડ કરી ત્યારે તેણે ખુલાસામાં જણાવ્યું છે કે તેણે આત્મરક્ષણ માટે હુમલો કર્યો હતો.પરંતુ પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું કે પ્રેમીના શરીર પર ઈજાના નિશાન મળ્યા હતા.આ અકસ્માત નહિ પરંતુ એક હત્યા હતી.જયારે આ સમગ્ર બનાવ બન્યો ત્યારે તેમના ઘરે કોઈ ન હતું.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને પ્રેમિકા સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.જયારે એવું પણ સામે આવ્યું છે કે પ્રેમી એક પરિણીત હતો અને તેના પહેલા સંબંધથી તેને બે વર્ષની પુત્રી પણ છે. પરંતુ હવે આ પુત્રી પિતાના છાયા વગરની થઇ ગઈ છે.જેમાં પ્રેમિકાએ એક નાની બાબત માટે હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *