“બોર્ડર” ફિલ્મમાં સુનિલ શેટ્ટી સાથે રોમાન્સ કરતી જોવા મળેલી આ અભિનેત્રી અત્યારે બોલીવુડથી થઈ ચુકી છે દુર, હવે દેખાય એટલી સુંદર કે……..

Boliwood

બોલીવૂડની ઘણી એવી જીની ફિલ્મો છે જે આજે પણ વધારે પસંદ કરવામાં આવી રહી છે.જયારે ફિલ્મો ઉપરાંત ફિલ્મના કેટલાક ગીતો આજે પણ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આવી જ રીતે ફિલ્મ બોર્ડર વિષે વાત કરવામાં આવે તો તે ઘણી સફળ ફિલ્મ રહી હતી.જયારે આ ફિલ્મનું એક ગીત છે જે આજે પણ દરેકના મોઢે આવતું જોવા મળે છે.

બોર્ડર ફિલ્મનું ગીત સંદેશે આતે હૈ,સંદેશે જાતે હૈ. આ ગીત આજે પણ ઘણું હીટ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે દેશપ્રેમથી ભરપૂર ફિલ્મ બોર્ડર આશરે 1997 માં બોક્સ ઓફિસ ઉપર આવી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મમાં તે વર્ષની સૌથી વધારે કમાણી કરનાર એકમાત્ર ફિલ્મ હતી.જે લોકોએ ખુબ જ પસંદ કરી હતી.

આ ફિલ્મમાં ઘણા સુપરસ્ટાર્સ એક સાથે જોવા મળ્યા હતા.જેમ કે સની દેઓલ,જેકી શ્રોફ,સુનીલ શેટ્ટી,અક્ષય ખન્ના,પૂજા ભટ્ટ,રાની મુખર્જી અને તબ્બુ જેવા ઘણા સ્ટાર્સ હતા.આ ફિલ્મમાં દરેક સ્ટાર્સએ પોતાની અલગ એક્ટિંગથી લોકોના દિલમાં એક સ્થાન બનાવ્યું હતું.આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને તેની પત્નીનું કિરદાર નિભાવી રહેલ અભિનેત્રી શરબાની મુખર્જીનો અભિનય પણ ઘણા લોકોને યાદ હશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મમાં રહેલા દરેક સ્ટાર્સ આજે પણ ઘણી ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ અભિનેત્રી શરબાની મુખર્જી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે.આવી સ્થિતિમાં આજે તમને આ અભિનેત્રીના જીવન સાથે જોડાયેલા અમુક બાબતો જણાવવા જી રહ્યા છીએ.

આ ફિલ્મમાં અભિનેત્રી શરબાની મુખર્જીનો રોલ ખૂબ જ ઓછા સમય માટે હતો,પરંતુ તેના કિરદારથી લોકોના દિલમાં પોતાની અલગ છાપ ઉભી કરી હતી.વધારે લોકપ્રિયતા મેળવ્યા પાછી પણ તે ફિલ્મોથી દૂર રહેતી જોવા મળી છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે શરબાની બોલીવુડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ કાજોલ અને રાની મુખર્જીની કઝિન સિસ્ટર છે.

તમને જણાવી દઈએ કે શરબાની જ નહીં પરંતુ તેના ભાઈ સમ્રાટ મુખર્જી પણ બોલીવુડમાં કામ કરી ચૂકેલ છે.આવી રીતે જોવામાં આવે તો શરબાની મુખર્જી બોલીવુડનાં જાણીતા ફેમિલી સાથે સંબંધ ધરાવે છે.જયારે રામ મુખર્જીની દીકરી રાની મુખર્જી છે.શોમુ મુખર્જીની બે દીકરીઓ છે કાજોલ અને તનિષા.મુખર્જી પરિવાર સાથે સંબંધ હોવા છતાં પણ શરબાની મુખર્જી બોલીવોદમાં આગળ વધી નહિ.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ મલયાલમ ફિલ્મોથી કામની શરૂઆત કરી કરી હતી.જેમાં તે સફળ થઇ અને પાછી ધીરે ધીરે બોલીવૂડમાં જોવા મળી હતી.તેમની પહેલી મલયાલમ ફિલ્મ રાકીલિપટ્ટુ હતી.આ ફિલ્મ ઘણી સફળ રહી હતી,જેથી તેમની એક અલગ ઓળખ ઉભી થઇ હતી.હાલમાં આ અભિનેત્રી સુંદરતાની બાબતમાં પણ ઘણી હોટ છે.આજે પણ તે પહેલા જેવી જ સુંદરતા ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *