બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માંગતો હતો મિકા સિંહ, પરંતુ આ કારણે….

Uncategorized

બોલિવૂડમાં જેવી રીતે કલાકારો પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.તેવી જ રીતે કેટલાક એવા પણ સિંગર છે,જે હમેશા પોતાના અનોખા ગીતોને લઈને વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે ઘણા એવા પણ સિંગરો છે જે એક સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા ધરાવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ પોતાના અવાજના જાદુથી કરોડો લોકોના દિલોમાં રાજ પણ કરી રહ્યા છે.

આવી જ રીતે જાણીતા સિંગર મિકા સિંહની વાત કરવામાં આવે તો આજે દરેક વ્યક્તિ તેમના વિશે જાણે છે.તમને જણાવી દઈએ કે સિંગર મિકા સિંહ બોલિવૂડ જ નહીં પરંતુ પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ઓળખ ધરાવે છે.તેમના ગીતોનો જાદુ પંજાબ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ રહેલો છે.આજે આ સિંગરે ઘણી ફિલ્મોમાં સારા હીટ ગીત પણ આપ્યા છે.

સિંગર મિકા સિંહ મુક સમયે પોતાના ગીતને લઈને તો અમુક સમયે અન્ય બાબતે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.તમને જણાવી દઇએ કે મીકા સિંહનું ભાગ્યે જ કોઈ ગીત હશે જે હિટ ન થયું હોય.મિકા સિંહે તેની કારકિર્દીમાં એકથી વધુ હિટ ગીતો આપ્યા છે,માટે તે સતત આગળ પડતા અને ચર્ચામાં આવતા એકમાત્ર સિંગર રહ્યા છે.

તમને જણાવી દઈએ કે માત્ર ગીતોને લીધે જ નહીં પરંતુ મિકા સિંહના કેટલાક એવા પણ વિવાદો રહેલા છે જે તેમને વધારે ચર્ચામાં લાવી રહ્યા છે.ખાસ કરીને મીકા સિંહનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે અફેરને લઈને પણ સામે આવતું હોય છે.પરંતુ આજ સુધી તેમનો પ્રેમ સફળ રહ્યો નથી અને આજે પણ એકલા જીવી રહ્યા છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે મીકા સિંહેને આવતનું ક્યારેય દુખ લાગ્યું નથી,તે હમેશા નવા પ્રેમની શોધ કરતા હોય છે.તમને જણાવી દઈએ કે મીકા સિંહનું દિલ બોલિવૂડની ખૂબ જ હોટ અભિનેત્રી પર આવી ગયું હોવાના પણ કેટલાક અહેવાલો સામે આવી ગયા છે,જયારે આ સમાંચારીને ઘણા લોકો અફવા પણ જણાવી રહ્યા છે,પરંતુ સત્ય તો પોતે મિકા સિંહ જ જાણે છે.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે એક સમય એવો હતો જ્યારે મીકા સિંહે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.ત્યારબાદ મીકાસિંહે તેના ચાહકોને ખાતરી પણ આપી હતી કે તે જલ્દી જ લગ્ન કરી લેશે.જ્યારે મીકા સિંહે આ સંદર્ભે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તે કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે,ત્યારે તેણે સનમ રે અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ લીધું હતું.

હવે દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેત્રી ઉર્વશી રૌતેલા બોલિવૂડની એક બોલ્ડ અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી છે.પરંતુ આવી જ બાબત જયારે ઉર્વશીને પૂછવામાં આવી ત્યારે તેણે આ બાબતને અફવા ગણાવી હતી.આ સમયે ઉર્વશીએ એવું જણાવ્યું હતું કે મારે લગ્ન કરવાની ઇચ્છા નથી.આટલું જ નહિ પરંતુ પોતાના ભાઈના લગ્ન થશે તે પછી પોતે લગ્ન કરવા માટે વિચાર કરશે.

તમને જણાવી દઈએ કે મીકા અને ઉર્વશી ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા છે,આનો ઉલ્લેખ પણ કમલ આર ખાને પણ કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે કમલ આર ખાન પોતાના અપમાનજનક નિવેદનોને કારણે ઘણીવાર સમાચારમાં રહે છે.પરંતુ આ વખતે તેમની વાતોમાં થોડી સચ્ચાઈ હોય તેવું જોવા મળ્યું છે,પરંતુ હાલમાં તો આ બાબત ઉર્વશી અફવા ગણાવી રહી છે.

એકવાર મીકાએ ટ્વિટર પર પોતાની અને ઉર્વશીની તસવીર પણ પોસ્ટ કરી હતી.આ બાબતોથી એવું લાગતું હતું કે તે હવે પ્રેમમાં આગળ વધી રહ્યા છે.હવે આવતા દિવસો જ જણાવી શકે ધે તેમનો પ્રેમ કેટલો આગળ વધ્યો છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મીકા સિંહ એક બીજા વિવાદમાં પણ સામે આવી ગયા છે.

એવું કહેવામાં આવે છે કે હાલમાં આ વિવાદને લઈને તે એક સમયે જેલમાં પણ ગયા હતા.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે મીકા સિંહ પર 17 વર્ષ જુના મોડેલને અશ્લીલ સંદેશા મોકલવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.મિકા તે સમયે દુબઇમાં હતો.આવી સ્થિતિમાં દુબઈમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.એવું કહેવામાં આવે છે કે કામની લાલચ આપી હતી.પરંતુ તેના વિશે વધારે માહિતી સામે આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *