બોલીવૂડના આ ફેમસ અભિનેતા સાથે 2 વાર સગાઇ કરી હતી ટ્વિંકલએ,પરંતુ સગાઇ તુટવાના કારણે……

Uncategorized

બોલિવૂડમાં જેવી રીતે ફિલ્મોની વધારે ચર્ચાઓ થતી નથી,તેના કરતા પણ વધારે ચર્ચાઓ ફિલ્મી સ્ટાર્સની થતી જોવા મળતી હોય છે,તે હમેશા પોતાના કામ ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં આવે છે.જયારે તેમના અફેરની ચર્ચાઓ તો વર્ષો સુધી ચાલતી જોવા મળતી હોય છે,જયારે અમુક સમયે તે ચોક્કસ રીતે વધારે સામે આવતી હોય છે.

આવી જ રીતે જો બોલીવૂડની જાણીતી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના અને જાણીતા અભિનેતા ખેલાડીઓ કે ખેલાડી અક્ષય કુમારની વાત કરવામાં આવે તો તેમના પ્રેમના કિસ્સાઓ આજે પણ ઘણીવાર ચર્ચામાં જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે એક સમય હતો,જયારે આ બંને જોડી હમેશા લોકોની જીબાન પર જોવા મળતી હતી.

જયારે આ બંને આજે લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા છે અને તેમના લગ્ન જીવનને ઘણા વર્ષો પણ થઇ ગયા છે.એવું કહેવામાં આવે છે કે ટ્વિંકલ ખન્ના તેના દોષરહિત નિવેદન માટે વધારે જાણીતી રહી છે.કારણ કે તે હમેશા પોતાના વિચારો બધાની સામે ખુલ્લેઆમ કહેતી જોવા મળતી હોય છે.જયારે એવું પણ કહી શકાય છે કે એક સમયે તે પણ વધારે હેડલાઇન્સમાં જોવા મળતી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ટ્વિંકલ અને અક્ષયના લગ્ન આશરે 20 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે.આટલું જ નહિ પરંતુ આજે પણ તે પહેલા જેવો પ્રેમ કરતા જોવા મળે છે.તમને જણાવી દઈએ 2001 માં આ બંને કલાકારો લગ્ન જીવનમાં જોડાયા હતા.જયારે તેમની જોડીને આજે પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં અક્ષયે એવું જણાવ્યું હતું કે ટ્વિંકલ સાથે લગ્ન કરવું તેમના માટે સરળ ન હતું,કારણ તેમની સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.તમને જણાવી દઈએ કે ઘણા ઓછા લોકો જાણે છે પરંતુ એવું કહેવામાં આવે છે કે આ લગ્ન જીવન પહેલા ટ્વિંકલ ખન્નાએ બેવાર સગાઈ પણ કરી હતી.

જયારે તમને જણાવી દઈએ કે આ સગાઇ માટે કોઈ અન્ય વ્યક્તિ નહિ પરંતુ એક જ વ્યક્તિએ બે વખત સગાઇ કરી હતી.એવું કહેવામાં આવે છે કે એક સમયે જયારે ટ્વિંકલ અને અક્ષય રિલેશનશિપમાં હતા ત્યારે તેમની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કારણે બંને વચ્ચેના સંબંધો બગાડવા લાગ્યા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો અક્ષય કુમારનું નામ શિલ્પા શેટ્ટી સાથે પણ સંકળાયેલું જોવા મળ્યું હતું.આટલું જ નહિ પરંતુ તેમના પ્રેમના કિસ્સાઓ આજે પણ સામે આવતા જોવા મળતા હોય છે.જયારે આ સમયે તેમના પ્રેમની બાબતથી ટ્વિંકલ વધારે ખુશ ન હતી.જયારે આ લગ્ન માટે પણ તે રાજી ન હતી.આખરે ગુસ્સમાં અભિનેતા અક્ષય સાથે કરેલી સગાઈની અંત ઘણાવી તોડી હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે સગાઇ તોડ્યા બાદ ટ્વિંકલ ઘણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમયમાં અક્ષયનો પ્રેમ પણ સફળ રહ્યો નહિ,જેથી પોતે શિલ્પાથી દુર રહીને ટ્વિંકલની માફી પણ માંગી હતી.આ પછી તેમના પ્રેમમાં ફરી એકવાર મીઠાસ આવી હતી અને ફરી સગાઇ કરી હતી.

આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે જયારે તે લગ્ન જીવનમાં જોડાવાના હતા ત્યારે ટ્વિંકલની એક ફિલ્મ ‘મેલા’ રિલીઝ થવાની હતી.આવી સ્થિતિમાં ટ્વિંકલએ એવું જણાવ્યું કે ફિલ્મ હિટ થઈ જશે તો તે ચોક્કસ રીતે તેમને લગ્ન માટે રાહ જોવી પડશે.જયારે આ ફિલ્મ ફ્લોપ સાબિત થશે તો તે લગ્ન જીવનમાં જોડાશે.

પરંતુ અક્ષયનું ભાગ્ય ઘણું વધારે સારું હતું,જેથી આ ફિલ્મ વધારે સફળ રહી ન હતી.અને આખરે ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.તમને જણાવી દઈએ કે શરૂઆતથી અભિનય ઉપરાંત ટ્વિંકલને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં પણ રસ હતો.ટ્વિંકલ ખન્નાની સુંદરતા માત્ર અક્ષય કુમાર જ નહીં પરંતુ બોલીવુડના બે વધુ લોકપ્રિય કલાકારો પણ તેમના દિવાના હતા.જેમાં એક નામ કરણ જોહર અને અભિનેતા શાહિદ કપૂરે પણ ટ્વિંકલ ખન્નાના પ્રેમમાં પાગલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *