બોલીવૂડના આ ફેમસ સિતારાઓ પડદા પર સાલી,ભાભી અને બહુ સાથે પણ કરી ચુક્યા છે રોમાંસ,એક એ તો બધી હદો કરી દીધી છે પર..

Boliwood

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ઘણી વિશાળ છે જેમાં અસંખ્ય કલાકારો રહેલા છે જે હમેશા પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક તો એવા સ્ટાર્સ છે જે હમેશા ફિલ્મોમાં કોઈ અલગ અભિનય સાથે જોવા મળતા હોય છે,જયારે લોકો પણ તેમના આ અનોખા અભિનય માટે વધારે પસંદ કરતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં પણ કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જે દેશમાં જ નહિ પરંતુ વિશ્વવ્યાપી ઓળખ ધરાવતા થઇ ગયા છે.ખાસ કરીને આ સ્ટાર્સ ત્યારે વધારે ચર્ચાઓમાં આવે છે જયારે તેમના અફેરની વાતો મીડિયાની સામે આવતી હોય છે.ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે આ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરતી વખતે અન્ય સ્ટાર્સ સાથે વધારે બોન્ડિંગ ધરાવતા થઇ જતા હોય છે.

તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે જે ફિલ્મો જ નહિ પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ગાઢ સબંધો ધરાવતા હોય છે.પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે પહેલા ફિલ્મોમાં સાથે કામ કર્યું અને થોડા વર્ષોમાં તે સંબંધિત સબંધીઓ પણ બની ગયા હોય.આવી સ્થિતિમાં આજે તમને આવા જ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ,જેમને પોતાની ભાભી અને સાલી સાથે ફિલ્મોમાં રોમાંસ કરી ચુક્યા છે….

રાની મુખર્જી અને અજય દેવગણ –

તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમાના દિગ્ગજ એવા અભિનેતા અજય દેવગણની વાત કરવામાં આવે તો એક સમય હતો જયારે તેમની ફિલ્મો વધારે હીટ સાબિત તો થતી હતી,પરંતુ તેમનો અભિનય લોકોના દિલોમાં એક અલગ સ્થાન બતાવી રહ્યો હતો,જયારે આજે પણ તે પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,જયારે રાની મુખર્જીની વાત કરવામાં આવે તો એક સમયે વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી માનવામાં આવતી હતી.તમને જણાવી દઈએ કે અજય દેવગન અને રાની મુખર્જીએ ચોરી ચોરી અને એલઓસી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું,જયારે તેમની આ ફિલ્મોમાં તે રોમાંસ પણ કરી ચુક્યા છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે રાની મુખર્જી એ અભિનેત્રી કાજોલની કઝીન છે.એટલે કે સબંધમાં તે સાલી છે.

રાની મુખર્જી અને ઉદય ચોપરા –

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા ઉદય ચોપડા વધારે સફળ રહ્યા નથી,પરંતુ તેમની અમુક ફિલ્મો વધારે ફીટ રહી છે.આટલું જ નહિ પરંતુ આજે ફિલ્મોમાં ન જોવા મળતા હોવા છતાં તે વધારે જાણીતા પણ રહ્યા છે.જયારે તે તેની ભાભી રાણી મુખર્જી સાથે ફિલ્મ મુઝસે દોસ્તી કરોગે ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે,જયારે તેમની જોડીને પણ લોકોએ વધારે પસંદ કરી હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં બંનેના કેટલાક રોમેન્ટિક સીન પણ જોવા મળ્યા છે.

અનિલ કપૂર અને શ્રીદેવી –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઉદ્યોગના જાણીતા અભિનેતા અનિલ કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની જોડી સૌથી લોકપ્રિય જોડી માનવામાં આવતી હતી,આજે પણ આ જોડીને વધારે લોકો યાદ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેઓએ લગભગ 14 ફિલ્મોમાં રોમાંસ પણ કર્યો હતો.પરંતુ તમને જણાવી દઈએ કે અભિનેત્રી શ્રીદેવીએ અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.આવી સ્થિતિમાં જોવામાં આવે તો આ બંને વચ્ચેનો સંબંધ ભાઈ-ભાભીનો થયો છે.

કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન –

જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂર એક સમયે વધારે જાણીતી અને વધારે લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવતી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે પોતાના જીજા એટલે કે સૈફ અલી ખાન સાથે ઘણી ફિલ્મોમાં રોમાંસ કરી ચુકી છે.જેમ કે ફિલ્મ હમ સાથ સાથ હૈ માં આ બંને રોમાંસ કરતા જોવા મળ્યા હતા,જયારે સૈફ અલી ખાન કરિશ્મા કપૂરની નાની બહેન કરીના કપૂરનો પતિ છે.જે દરેક વ્યક્તિ જાણે છે.

મલાઈકા અરોરા અને સલમાન ખાન –

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી જો દબંગ તરીકે કોઈ ઓળખ ધરાવતું હોય તો તે સલમાન ખાન છે,આટલું જ નહિ પરંતુ તે ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતાઓની યાદીમાં પણ સામેલ થાય છે.તે હમેશા પોતાના વૈભવી અને અન્ય બાબતો સાથે ચર્ચામાં આવતા હોય છે.જયારે મલાઈકા અરોરાની વાત કરવામાં આવે તો તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એક સુંદર અને હોટ અભિનેત્રી રહેલી છે.પરંતુ તમને જણાવી દઈએ કે વર્ષ 1998 માં મલાઈકા અરોરાએ અભિનેતા સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા,પરંતુ વર્ષ 2017 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.જયારે તે દબંગ અને દબંગ 2 ફિલ્મોમાં મલાઈકા અરોરાએ પોતાન જેઠ સલમાન ખાન સાથે કામ કર્યું છે.

રણધીર કપૂર અને નીતુ કપૂર –

તમને જણાવી દઇએ કે અભિનેતા રણધીર કપૂર અને નીતુ કપૂરે લગભગ 5 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે,આટલું જ નહિ પરંતુ તે હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા પણ રહ્યા હતા.પરંતુ તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે એક સમયે બંને એકબીજાના સબંધી બનશે.તમને જણાવી દઈએ કે નીતુ કપૂરે અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં.આવી સ્થિતિમાં જોવામાં આવે તો રણધીર નીતુ કપૂરનો જેઠ બન્યો કહેવાય છે.પરંતુ આવા સબંધો હોવા છતાં તે ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *