બોલીવૂડના આ વિલનની દીકરી લાગે છે ખુબ જ ખુબસુરત,જેને જોઇને તમે બધી અભિનેત્રીઓને ભૂલી જશો….

Uncategorized

બોલિવૂડની એક એવી દુનિયા છે જ્યાં હજારો કલાકારો રહેલા છે.જેમાંથી ઘણા કલાકારો વધારે સફળતા પ્રાપ્ત કરીને આજના સમયમાં પણ સકીય જોવા મળી રહ્યા છે.તો કેટલાક એવા પણ કલાકારો રહેલા છે.જે આશરે 90 ના દશકમાં વધારે લોકપ્રિય હતા.આટલું જ નહિ પરંતુ તે સમયે તે હમેશા કોઈને કોઈ ફિલ્મમમાં અનોખી ભૂમિકા સાથે જોવા મળતા હતા,પરંતુ આજના સમયમાં તે ફિલ્મોમાં સક્રિય રહ્યા નથી.

એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ સ્ટાર્સ બનવા માંગે છે.આવી સ્થિતિમાં કેટલાક સ્ટાર્સના બાળકો ફિલ્મોમાં સફળતા મેળવી પણ લીધી છે.તો કેટલાક આવતા સમયમાં ફિલ્મોમાં જોડાઈ શકે છે.આજના સમયમાં બોલિવૂડમાં જતા પહેલા અનેક તૈયારીઓ કરવી પડતી હોય છે,પરંતુ એક સમય હતો.જયારે સ્ટાર્સ બનવા માટે એક સારા અભિનયની જરૂર પડતી હતી.

આવી સ્થિતિમાં ઘણા તો હમેશા ફિલ્મોમાં હીરો બનવાના સપના સાથે બોલીવૂડમાં જોડતા હોય છે,પરંતુ વિલનની ભૂમિકા મળતા તે કરવા લાગે છે.અને તેમાં જ એક નવી ઓળખ પણ બનાવી લેતા હોય છે.આવી જ રીતે ફિલ્મોમાં ઘણા વિલન જોવા મળ્યા છે.જેમ કે કાદર ખાન,અમરીશ પુરી, પ્રેમ ચોપડા આ દરેક હીરો બનવાના સપના સાથે આવ્યા હતા,પરંતુ આજે વિલનની ભૂમિકા માટે જાણીતા થઇ ગયા છે.

સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મના વિલનને હીરો કરતા વધારે ખ્યાતિ મળી છે.હવે મોટા કલાકારો પણ વિલનની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક વિલન અને તેની સુંદર પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે વિલન વિશે તો બધા જાણે છે,પરંતુ તેમની સુંદર પુત્રી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડના જાણીતા અભિનેતા મોહનીશ બહલ જે હમેશા ફિલ્મોમાં વિલન તરીકે વધારે જોવા મળ્યા છે.ખાસ કરીને 90 ના દાયકામાં તેમણે ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.અને તેમના આ તેજસ્વી અભિનયથી લાખો લોકોના દિલોમાં રાજ પણ કર્યું હતું.પરંતુ હાલમાં તે ફિલ્મોમાં જોવા મળતા નથી.

પરંતુ આજકાલ તેમની પુત્રી વધારે ચર્ચામાં આવવા લાગી છે.મોહનીશ બહલની પુત્રી અન્ય સ્ટાર કિડ્સથી ઘણી અલગ રહી કે.તમને જણાવી દઈએ કે મોહનીશ બહલની મોટી પુત્રીનું નામ પ્રણુતન બહલ છે.તે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નુતનની પૌત્રી છે.જે આજે દેખાવમાં ઘણી સુંદર અને વધારે હોટ જોવા મળી રહી છે.

દરેક વ્યક્તિ જાણે છે કે મોહનીશ બહલે તેની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે મૈને પ્યાર કિયાથી કરી હતી.આ પછી મોહનીશે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરતા પણ જોવા મળ્યા હતા.હાલમાં તેમની પુત્રી પ્રણુતન તેની દાદીની જેમ વધારે સુંદર રહી છે.પરંતુ આ વધારે અન્ય સ્ટાર કિડ્સની જેમ લાઈમલાઇટમાં રહેવાનું પસંદ કરતી નથી.

પરંતુ તેમની પણ કેટલીક તસવીરો સોસીયલ મીડિયા પર અમુક સમયે ચોક્કસ રીતે જોવા મળતી હોય છે,જે પછી ચર્ચામાં આવતી જોવા મળે છે.જો તમે પણ તેમની આ કેટલીક સુંદર તસવીરો જોશો તો ચોક્કસ તમે તેમના દીવાના બની શકો છો.પ્રણુતન પણ બોલિવૂડમાં કામ કરવા માંગે છે, પરંતુ અત્યારે તે હાલમાં યોગ્ય સમયની રાહ જોઇને બેથી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *