બોલીવૂડની અભિનેત્રીઓથી પણ વધારે ખુબસુરત લાગે છે IPL ક્રિકેટર નીતીશ રાણાની પત્ની,જુઓ તસ્વીરો……

Boliwood

ભારત એક એવો દેશ છે જ્યાં હવે દિવસે દિવસે ક્રિકેટની રમતને વધારે પસંદ કરવામાં આવી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો તો હવે આ રમત રમવાનો પણ શોખ ધરાવતા થઇ ગયા છે.એવું પણ કહી શકાય છે ક્રિકેટનું નામ હવે સૌથી પહેલા લેવામાં આવે છે.જયારે બીજી બાજુ જોવામાં આવે તો કેટલાક ક્રિકેટરોની લોકપ્રિયતા બોલિવૂડ સ્ટાર્સ કરતા પણ ઘણી વધી રહી છે.

આટલું જ નહિ પરંતુ હવે તો ક્રિકેટરોની સાથે સાથે તેમના પરિવારની પણ ઓળખ ઘણી વધી જતી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં જો નીતીશ રાણાની પત્ની સાંચી મારવાહની વાત કરવામાં આવે તો તે હવે પોતાના પતિ એટલે કે નીતીશ કરતા પણ વધારે લોકપ્રિયતા ધરાવતી થઇ ગઈ છે.તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઇડર્સના તેજસ્વી બેટ્સમેન નીતીશ રાણા ઘણીવાર તેની રમતને લઈને ચર્ચામાં રહે છે.

પરંતુ આજે તમને તેની સુંદર પત્ની સાંચી મારવાહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે હમેશા તેમના ચાહકો જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે નીતીશ અને સાંચીની જોડી ઘણી સુંદર જોડીઓમાંથી એક માનવામાં આવે છે.સાંચીની સુંદરતા એટલી વધારે છે કે બોલિવૂડ અભિનેત્રીઓ કરતા પણ ઘણી આગળ પડતી રહી છે.

તને જણાવી દઈએ કે જો તમે પણ તેમને જોતો તો ચોક્કસ રીતે તમને તે એક ફિલ્મ અભિનેત્રી જેવી લાગશે.પરંતુ હાલમાં તે વ્યવસાયે એક આંતરિક ડિઝાઇનર છે.નીતિશ રાણા અને સાંચી મારવાહએ 2019 માં લગ્ન કાર્ય હતા.જયારે તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

જયારે નીતીશ રાણાના લગ્ન થયા છે તે પછી તેમના ચાહકો હમેશા તેની પત્ની વિશે જાણવા માટે ઉત્સુકતા ધરાવતા હતા.એવું કહેવામાં આવે છે કે તેણે 2015 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.સાંચી મારવાહએ તેની આંતરીક ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે.અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણીએ ઘણા પ્રખ્યાત આંતરીક ડિઝાઇનરો સાથે કામ પણ કર્યું છે.

જયારે પોતાના કામ માટે આજે પણ ઘણી જાણીતી રહી છે.નીતીશ અને સાંચી વચ્ચે ઘણો પ્રેમ જોવા મળતો હોય છે.તે હમેશા એકબીજાને સારી રીતે સમજે છે.પરંતુ ઘણીવાર બંને નાના કેટલાક પ્રેમના ઝગડાઓ પણ કરતા રહે છે.આવું પોતે એક ઇન્ટરવ્યુમાં પણ જણાવ્યું હતું.તમે પણ તેમની કેટલીક તસવીરો જોઈ શકો છો.જેમાં તેમની સુંદરતા જ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *