બોલીવૂડની અભિનેત્રીઓને ટક્કર મારે તેવી લાગે છે જાવેદ જાફરીની દીકરી,કરીના પણ તેના સામે લાગે છે ફીકી…..

Uncategorized

બોલીવૂડની ઘણી એવી ફિલ્મો રહેલી છે જે હમેશા તેમાં રહેલા કલાકારોને લીધે સફળ થઇ છે.આટલું જ નહિ પરંતુ કેટલાક કલાકારો એવા પણ છે જે ઘણી ફિલ્મોમાં અનોખા અભિનય સાથે જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર પોતાના હાસ્ય ભરેલા અભિનયથી લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડીને પોતાનું એક અલગ નામ બનાવ્યું છે.

આવી જ રીતે અભિનેતા જાવેદ જાફરીની વાત કરવામાં આવે તો તે ખાસ કરીને ફિલ્મોમાં ઘણા અનોખા અભિનયમાં જોવા મળતા હોય છે.તે હમેશા એક કોમેડી તરીકેનો અભિનય કરતા જોવા મળતા હોય છે.જયારે તેમને ઘણા સુપરસ્ટાર સાથે પણ કામ કર્યું છે.જયારે ઘણા ટીવી શોમાં તે જજ બનતા પણ જોવા મળ્યા છે.ખાસ કરીને આગાઉ તે કેટલાક ડાન્સ શોમાં જજ તરીકે જોવા મળતા હતા.

 

આજે તમને જાવેદ જાફરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એવું જો તમે વિચારી રહ્યા છો તો તે ખોટું છે,કારણ કે આજે તમને ન્યૂયોર્કમાં રહેતી તેની હોટ અને સુંદર પુત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જે ઘણા ઓછા લોકો જાણે છે.પરંતુ તે હમેશા સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળી રહી છે અને પોતાના ચાહકોને પોતાના ફોટ ફોટાઓ શેર કરીને પોતાના દીવાના બનાવી રહી છે.

બોલીવુડના તેજસ્વી અભિનેતા,હાસ્ય કલાકાર અને અવાજ કલાકાર જાવેદ જાફરીની સુંદર અને સ્ટાઇલિશ પુત્રી અલવીયા જાફરી કદાચ હજી સુધી મોટા અને નાના પડદે જોવા મળી નથી.પરંતુ તે હમેશા સોશિયલ મીડિયા પર વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.જાવેદ જાફરીની પુત્રી આલવીયા જાફરીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા એક લાખ 17 હજાર ફોલોઅર્સ છે.

અલવીયા હમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.એવું કહેવામાં આવે છે કે અલવીયાએ સ્કૂલનું શિક્ષણ ધીરુભાઇ અંબાણી સ્કૂલથી કર્યું હતું.તે મુંબઇમાં રહી.પરંતુ હાલમાં ન્યૂયોર્કમાં વધારે પોતાની આગળનો અભ્યસ કરી રહી છે.તમને જણાવી દિએ કે જાવેદને ત્રણ બાળકો છે જેમાં અલવીયા સૌથી મોટી પુત્રી છે.

એવું પણ કહેવામાં આવે છે કે એલાવિયા અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જ્હાનવી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પહેલા અલાવિયા લાઈમલાઈટથી દૂર રહેવું વધારે પસંદ કરતી હતી.પરંતુ જ્હાનવીની સાથે સાથે તે પણ લોકપ્રિય થઇ ત્યારથી તે પણ ચર્ચામાં આવતી થઇ ગઈ છે.આજે કોઈ જાણતું નથી કે અલવીયા ક્યારે બોલીવુડમાં પ્રવેશ કરશે.

પરંતુ અલાવીયા રણવીર સિંહ અને જસ્ટિન વેબરની ઘણી મોટી દીવાની હોવાનું કહેવાય છે.હાલમાં તે પોતાના સોશિયલ મીડિયા પર જબરદસ્ત સ્ટાઇલ અને ફેશન સેન્સને લીધે વધારે જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે અલવીયા હાલમાં 26 વર્ષની છે અને તે તેના નાના ભાઈઓ મીઝાન અને અબ્બાસ સાથે પ્રેમથી રહે છે.હવે તેમના ચ્ચકો તમને મોટા પડદે આવવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *