બોલીવૂડની આ ખુબસુરત અભિનેત્રી છે ડ્વેન બ્રવોની પ્રેમિકા,નામ જાણીને તમે પણ ચોકી જશો………

Uncategorized

એક એવો સમય હતો જયારે લોકો વધારે ફિલ્મો પસંદ કરતા હતા.જયારે આજના સમયમાં ફિલ્મોની સાથે સાથે ક્રિકેટને પણ વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા યુવાનો તો આજના સમયમાં સ્ટાર્સ બનવા માંગે છે અથવા ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ કમાવવા માંગે છે.એવું પણ કહી શકાય છે કે ક્રિક્રેટ અને બોલિવૂડ વચ્ચેનો સંબંધ આજનો નહિ પરંતુ વર્ષો જૂનો ચાલતો આવ્યો છે.

આજે પણ કેટલાક ક્રિકેટરો બોલીવૂડ અભિનેત્રીઓ સાથેના પ્રેમ સબંધોમાં હોય તેવા ઘણા સમાચારો સામે આવતા જોવા મળતા હોય છે.જરૂરી નથી તે ખેલાડી નવો હોય કે જુનો,પરંતુ તેમના પ્રેમના કિસ્સોં અમુક સમય પછી ચોક્કસ રીતે સામે આવતા જોવા મળતા હોય છે.જેમાં ઘણા ખેલાડીઓ લગ્ન જીવનમાં પણ જોડાઈ જતા હોય છે તો ઘણા ખેલાડીઓ ફક્ત પ્રેમના ચક્કરમાં અટવાઈ રહે છે.

આવી જ રીતે આજે તમને એક એવા ખેલાડીના પ્રેમ સબંધો જણાવી રહ્યા છીએ,જે જાણીને તમે પણ દંગ રહી જશો.આજે આ ક્રિકેટર અને બોલિવૂડ અભિનેત્રી ઘણા ચર્ચામાં પણ જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન ડ્વેન બ્રાવો છે.જેણે ઘણા સમુદ્રોથી દૂર રહીને પણ પોતાના પ્રેમની શોધ કરી છે.બ્રાવોને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમત રમતો જોવા મળે છે.

કેટલાક સમાચારો મુજબ એવું કહેવામાં આવે છે કે બ્રાવોનું નામ બોલીવુડ અભિનેત્રી સાથે સંકળાયેલ છે,જે અભિનેત્રી નતાશા સુરી છે,જે છેલ્લા કેટલાક દિવસોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવું પણ સામે આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ બંને મુંબઈની એક કોફી શોપ પર એક સાથે જોવા મળ્યા હતા.આ પછી તેમના સંબંધો વિશે ચર્ચાઓ થવા લાગી હતી.

તાજેતરમાં તો બ્રાવો બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.પરંતુ હાલમાં કોઈ એવા પણ સંકેતો જોવા મળ્યા નથી કે આ અભિનેત્રી પણ તેમને પ્રેમ કરી રહી હોય.પરંતુ હાલમાં તો તેમના અનેક સમાચારો સોસીયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.તેમની સચ્ચાઈ ઘણા ઓછા સમયમાં સામે આવી શકે છે.

તમને જણાવી દઈએ કે નતાશાએ વર્ષ 2006 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.આ પછી તે ઘણીવાર આઈપીએલ જોતી જોવા પણ મળી છે,પરંતુ તેમના ચાહકોને ખબર ન હતી કે તે ડ્વેન બ્રાવો માટે આવી હતી.નતાશાને થોડા દિવસો પહેલા બ્રાવો પર ખુશખુશાલ થઇ હોય તેવું પણ જોવા મળી હતી.પરંતુ તે એકબીજાના સારા મિત્રો છે કે એકબીજાને પ્રેમ કરે છે તે કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *