બોલીવૂડની આ ફેમસ અભિનેત્રીઓ સાથે થઇ ચુક્યું છે રણબીર કપૂરનું અફેયર,નંબર 7ની અભિનેત્રી તો છે…

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં આવતા હોય છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે પ્રેમ સબંધો માટે વધારે જાણીતા રહ્યા છે.એટલે કે તેમના પ્રેમના કિસ્સાઓ દર વર્ષે એક અલગ અભિનેત્રી સાથે જોડાયેલા જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની પસંદગી હમેશા બદલાતી જોવા મળતી હોય છે.

આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા એવા રણબીર કપૂરની વાત કરવામાં આવે તો તેમને ઘણા ઓછા સમયમાં સારી સફળતા પ્રાપ્ત કરી છે.પરંતુ તેમની સફળતા પાછળ તેમના કેટલાક પ્રેમ કિસ્સાઓ પણ વધારે ચર્ચામાં આવ્યા છે.એવું કહી શકાય છે તે ફિલ્મો ઉપરાંત પ્રેમ સબંધોને લઈને મોટી હેડલાઈન્સ બનાવતા આવ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો તેમનો જન્મ 1982 માં મુંબઈમાં થયો હતો,જયારે તે હાલમાં આશરે 38 વર્ષથી પણ વધારે ઉમર ધરાવતા થઇ ગયા છે.પરંતુ પ્રેમની બાબતોમાં ઘણા આગળ પડતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમને ઘણી હિટ ફિલ્મો આપી છે,પરંતુ આ ફિલ્મી સાથે સાથે તેમના અફેર્સ પણ વધારે હીટ રહ્યા છે.

આજે તમને તેમના પ્રેમ સબંધો વિશે જણાવી રહ્યા છીએ.જેમને ઘણા ઓછા વર્ષોમાં ઘણી અભિનેત્રીઓ સાથે પ્રેમ સબંધો રાખ્યા છે.એટલું જ નહિ પરંતુ આ દરેક સાથે તેમની જોડી પણ વધારે લોકપ્રિય રહી છે અને તેમના ચાહકો પણ વધારે પસંદ કરતા હતા.પરંતુ તેમનો પ્રેમ વધારે સમય ટકતો જોવા મળ્યો નથી.

અવંતિકા મલિક –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ટીવી સિરિયલ ‘જસ્ટ મોહબ્બત’ માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી,જયારે તે ઘણા અવરશો પહેલા રણબીર કપૂર સાથે પ્રેમ સબંધોમાં જોડાયેલી જોવા મળી હતી,એવુ કહેવામાં આવે છે કે તેમના આશરે 5 વર્ષ સુધી પ્રેમ સબંધો રહ્યા હતા.આખરે કોઈ કારણથી તેમના પ્રેમમાં વધારે સફળતા મળી ન હતી.જયારે અવંતિકાએ 2011 માં આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાન સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી.

સોનમ કપૂર –

એવું કહેવામાં આવે છે કે સોનમ અને રણબીરના પ્રેમની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’ થી થઈ હતી.આટલું જ નહિ પરંતુ તેમની જોડીને પણ વધારે પસંદ કરવામાં આવી હતી.જયારે આ ફિલ્મમાં તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા જોવા મળ્યા હતા,પરંતુ તેમની ફિલ્મ આશરે 2007 માં સાવરિયા આવી હતી,જેમાં તે વધારે ચર્ચામાં આવ્યા હતા.અને તેમનો પ્રેમ ઉભો થયો હતો,પરંતુ ઘણા ઓછા સમયમાં તેમનો પ્રેમ પણ પૂરો થઇ ગયો હતો.

પ્રિયંકા ચોપડા –

પ્રિયંકા ચોપડા હમેશા પોતાની સુંદરતા અને પોતાના અભિનય માટે વધારે જાણીતી રહી છે,જયારે તે પણ વધારે ચર્ચામાં આવતી અભિનેત્રી રહી છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મ અંજના અંજાની દરમિયાન પ્રિયંકા અને રણબીર એકબીજાના પ્રેમમાં પાગલ થયા હતા.પરંતુ અચનાક તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું,જે પછી ફરી એકવાર ફિલ્મ ‘બર્ફી’ માં સાથે જોવા મળ્યા હતા.પરંતુ આ સમયે તેમનો પ્રેમ રહ્યો ન હતો.

દીપિકા પાદુકોણ –

તમને જણાવી દઈએ કે દીપિકા અને રણબીરના પ્રેમના કિસ્સાઓ તો આજે પણ ચર્ચામાં આવતા જોવા મળે છે.આટલું જ નહિ પરતું એવું કહેવામાં આવે છે કે આ બંને પ્રેમમાં ઘણા પાગલ પણ હતા.જયારે તેણે અભિનેતાનું નામનું ટેટુ કરાવી દીધું હતું.બંને 2008 માં એકબીજાને ડેટ કરી રહ્યા હતા.તેઓએ 2009 માં ‘બચના એ હસીનો’માં સાથે કામ કર્યું હતું.જો કે તે પછી રણબીરનું દિલ કેટરિના કૈફ પર આવતા દીપિકા હમેશા માટે દૂર રહેવા લાગી હતી.

કેટરિના કૈફ –

 

તમને જણાવી દઈએ કે રણબીરનું નામ દીપિકા પછી કેટરિના સાથે જોડાઈ ગયું હતું,આટલું જ નહિ પરંતુ તે પણ એક સમયે વધારે ચર્ચામાં આવી હતી.જયારે ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ફિલ્મ દરમિયાન બંનેને પ્રેમમાં હતા.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે બંને લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેવા લાગ્યા હતા.પરંતુ આશરે 2016 તે બંને અલગ પણ થઇ ગયા હતા.

નરગીસ ફાખરી –

એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘રોકસ્ટાર’ ના શૂટિંગમાં આ અભિનેત્રી સાથે તેમનો પ્રેમ ઉભો થવા લાગ્યો હતો.આ બંનેના સબંધો પણ ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા.પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેમનો પ્રેમ પણ ખતમ થઇ ગયો હતો.

મહિરા ખાન –

તમને જણાવી દઈએ કે રણબીરનું નામ પાકિસ્તાની અભિનેત્રી મહિરા ખાન સાથે પણ જોડાયેલું હોય તેવું સામે આવ્યું હતું.જેમાં એક સમયે બંને સાથે ધૂમ્રપાન કરતા હોય તેવી તસવીર વાયરલ થતી જોવા મળી હતી.પરંતુ તેમના પ્રેમનું સત્ય આજે પણ કોઈની સામે આવ્યું નથી.

આલિયા ભટ્ટ –

દરેક વ્યક્તિ જાણે છે કે છેલ્લા ઘણા મહિનાઓથી મીડિયામાં રણબીર અને આલિયાની લવ સ્ટોરી ચાલી રહી છે.આટલું જ નહિ પરંતુ એવા સમાચાર સામે આવી ગયા છે કે તે ઘણા ઓછા સમયમાં લગ્ન જીવનમાં પણ જોડાઈ શકે છે,પરંતુ ઘણા વર્ષો થઇ ગયા,પરંતુ લગ્ન થયા નથી,આવી સ્થિતિમાં ઘણા લોકો એવું પણ વિચારે છે કે અભિનેતા હવે કોઈ નવા પ્રેમની શોધ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *