બોલીવૂડની આ ફેમસ અભિનેત્રીઓના સાચા નામ જાણીને તમને પણ નવાઈ લાગશે,આ અભિનેત્રીનું નામ તો જુના જમાનાનું છે……..

Boliwood

બોલીવૂડમાં ઘણી હિન્દી ફિલ્મોનું નિર્માણ થાય છે,જયારે કોઈ ફિલ્મ વધારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે તેની ચારેબાજુ ચર્ચાઓ થતી હોય છે.આ ઉપરાંત ફિલ્મમાં રહેલા કલાકારોના અભિનયની પણ ઘણી જ પ્રસંશા થતી જોવા મળતી હોય છે.બોલિવૂડની ચળકતી દુનિયાને જોઈને દરેક માનવી ખુબ જ પ્રભાવિત થાય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા પણ કલાકારો છે જે હમેશા વધારે લોકપ્રિયતા મેળવતા હોય છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક એવા નામ પણ મળી ગયા છે જે હમેશા તેના માટે જાણીતા રહે છે.તમને જણાવી દઈએ કે આજે જે બોલીવૂડમાં સ્ટાર્સ છે તેમાંથી ઘણા એવા પણ કલાકારો છે જે વાસ્તવિક નામ અલગ ધરાવે છે,પરંતુ તેમની સફળતા પછી તેમના નામ પણ બદલાઈ જતા જોવા મળ્યા છે.

આજે તમને આવી જ કેટલીક જાણીતી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.જેમનુ વાસ્તવિક નામ કઈક અલગ જ પરંતુ આજે તેમને બીજા નામથી ઓળખ મળી છે જેના કારણે તે પોતાનું નામ બદલાવી ચુક્યા છે.તો જાણો આ જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓ વિશે…

રેખા –

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલિવૂડમાં જાણીતી અભિનેત્રી રેખાની કોઈ વધારે જાણકારી આપવાની જરૂર નથી,કારણ કે તે આજે પણ પોતાની સુંદરતા અને પોતાના અભિનય માટે લોકોમાં જાણીતી રહી છે.આ અભિનેત્રીએ તેની ફિલ્મી કારકિર્દીમા ઘણી ફિલ્મોમા કામ કર્યુ છે.લોકો તેમની સુંદરતાની સાથે તેમની અભિનયને પણ ખુબ જ પસંદ કરે છે.એક સમય એવો હતો જ્યારે લાખો લોકો આ અભિનેત્રીની સુંદરતાના દિવાના હતા.તેમનું નામ રેખાજી હતું,પરંતુ રેખામાં એટલો પ્રેમ સમાયેલો છે જે આખરે રેખા લોકોના દિલોમાં આજે પણ રાજ કરે છે.

પ્રીતિ ઝિન્ટા –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હાલમાં ફિલ્મોથી ઘણી દૂર થઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.આ અભિનેત્રીએ બોલીવૂડમા ઘણી બધી હિટ ફિલ્મો આપી છે.આ અભિનેત્રીની અભિનયની મુસાફરી ખુબ જ લાંબી હતી.આ અભિનેત્રી ફિલ્મજગતથી ખુબ જ દૂર છે પરંતુ, હજુ પણ તે લોકોમા ખુબ જ વિશેષ ખ્યાતી ધરાવે છે.તમને જણાવી દઈએ કે તેનુ વાસ્તવિક નામ ‘પ્રિતમ સિંઘ’ છે. તેનુ વાસ્તવિક નામ ઓળખવુ થોડુ મુશ્કેલ હતું જેથી સફળતા પછી નામમાં બદલાવ લાવી દીધો હતો.

શ્રીદેવી –

તમને જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી આ અભિનેત્રી હમણાં આ દુનિયામાં નથી,પરંતુ તેનો અભિનય આજે પણ લોકોના દિલોમાં વસેલો છે./આજે પણ કરોડો લોકો તેમને પસદ કરે છે.તમને જણાવી દઈએ કે શ્રીદેવી તેનુ વાસ્તવિક નામ નથી.આ અભિનેત્રીનુ નામ યમ્મા યંગર અયપ્પન હતુ.તેનુ નામ એટલું મુશ્કેલ હતુ જેના કારણે પોતાની ફિલ્મી સફળતા પેહલા જ નામ બદલીને શ્રીદેવી કરવામા આવ્યુ હતુ.

કિયારા અડવાણી –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હમેશા વધારે પડતી સોશિયલ મીડિયા એક્ટિવ જોવા મળતી રહે છે.તે પોતાના ચાહકોને હમેશા હોટ અને સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ વધારે સફળતા અને નવી ઓળખ ફિલ્મ કબીર સિંહ થી મળી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીનુ વાસ્તવિક નામ આલિયા અડવાણી છે રંતુ ફિલ્મઉદ્યોગમા જોરદાર સફળતા પછી પોતાનું કિયારા અડવાણી રાખ્યુ હતુ.જે આજે ઘણું લોકપ્રિય થઇ ગયું છે.

શિલ્પા શેટ્ટી –

શિલ્પા શેટ્ટી હંમેશાથી પોતાની હોટનેશ અને ફિટનેસને કારણે વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે. આ અભિનેત્રી આકે પણ ઘણી જ હોટ જોવા મળે છે.લગ્ન પાછી આ અભિનેત્રી મોટા પડદે વધારે જોવા મળી નથી,પરંતુ તે હમેશા ઘણા ટીવી શોમાં જોવા મળતી હોય છે.એવું કહેવામાં આવે છે કે બોલિવૂડની આ જાણીતી અભિનેત્રીનુ વાસ્તવિક નામ અશ્વિની શેટ્ટી હતુ.પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદ તેણે તેનુ નામ અશ્વિનીમાંથી શિલ્પા થઇ ગયું હતું.જે આજે પણ ચાહકોના ધબકારા વધારી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *