બોલીવૂડની ખુબસુરત દેખાતી અભિનેત્રીઓ મેકઅપ વગર લાગે છે આટલી બેકાર,ચહેરો જોઇને તમને પણ પસંદ ન આવે………

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવૂડમાં એકથી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ રહેલી છે.તે હમેશા પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ જીતી લેતી હોય છે.આટલું જ નહિ પરંતુ તેમની સુંદરતાની એક જલક જોવા માટે લોકો તડપતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક અભિનેત્રીઓ હમેશા પોતાના ફૂલ મેકઅપમા જ જોવા મળતી હોય છે.

સામાન્ય મહિલાઓથી લઈને અભિનેત્રીઓ સુધીની દરેક મહિલાઓ મેકઅપમા વધારે રુચિ ધરાવતી હોય છે.આ તેમનો એક શોખ પણ હોય છે.પરંતુ આજ અભિનેત્રી વાસ્તવિકતામાં જ્યારે મેકઅપ કર્યા વગર બહાર નીકળે તો તે કેવી દેખાતી હશે તેવા સવાલો ઘણા લોકોના મનમાં ચાલતા રહે છે.જયારે ઘણી ઓછી અભિનેત્રીઓ મેકઅપ વગર જોવા મળતી હોય છે.

જ્યારે આ બોલિવૂડ અભિનેત્રીઓ મેકઅપમાં તો ઘણી સુંદર લગતી હોય છે.જયારે લાખો લોકો તેમની સુંદરતા પાછળ પાગલ પણ હોય છે.તમને જણાવી દઈએ કે તમને જે અભિનેત્રી વધારે પસંદ છે તે વધારે સુંદર હશે તે કહેવું ઘણું મુસ્કેલ હોઈ શકે છે.કારણ કે જ્યારે તમે તેને જુઓ છો, ત્યારે તમને તેનો અસલી ચહેરો જોવા મળતો નથી.પરંતુ તેના ચહેરા પર મેકઅપ હોય છે.

આજે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.જેમનો અસલ ચહેરો તમે જોઇને ઘણા ચોંકી શકો છો.આ અભીનેત્રો મેકઅપ વગર કેવી દેખાઈ રહી છે તે તમે આ ફોટાઓમાં જોઈ શકો છો….

માધુરી દીક્ષિત –

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં આ અભિનેત્રી ધક ધક ગર્લ તરીકે પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.જયારે તેમની સુંદરતાની વાત કરવામાં આવે તો તેમની સુંદરતા આજે પણ ઘણી વધારે જોવા મળી રહી છે.પરંતુ આજે કોઈ મેકઅપ વિનાની તેની એક તસવીર તમને બતાવી રહ્યા છીએ,જેમાં તમને ખ્યાલ જશે કે આજે તેમની સુંદરતા કેવી રહી છે.જે મેકઅપ વગર તેમનો ચહેરો કેવો લાગી રહ્યો છે.

સોનમ કપૂર –

દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેત્રી સોનમ કપૂર અનિલ કપૂરની પુત્રી છે,જે ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કરીને પોતાની સારી ઓળખ બનાવી ચુકી છે.બોલિવૂડમાં ફેશન ક્વીન પણ માનવામાં આવે છે.તમને જણાવી દઇએ કે તમે ઘણીવાર જોયું હશે કે સોનમ ફિલ્મોમાં ઘણી સુંદર અને વધારે હોટ લાગે છે,પરંતુ તે મેકઅપ વિના ખૂબ જ અલગ લાગે છે.તેની કોઈ સુંદરતા નજરે આવતી નથી.તમે પણ આ ફોટામાં જોઈ શકો છો.

મોનાલિસા –

બોલીવૂડમાં સુંદર અને હોટ અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી મોનાલિસા પણ સામેલ થાય છે.તે હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ભોજપુરી ફિલ્મ જગતની શાન માનવામાં આવે છે.પરંતુ તમે આ ફોટામાં તેને મેકઅપ વગર જોશો તો ચોક્કસ તમને થોડું દુખ થઇ શકે છે.

આલિયા ભટ્ટ –

બોલીવુડની સૌથી સુંદર અને ઘણી નાની ઉમરમાં વધારે સફળતા પ્રાપ્ત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ છે.આજના સમયમાં તેની સુંદરતા પાછળ કરોડો લોકો પાગલ છે.જયારે આ અભિનેત્રીએ પણ પોતાના અભિનયથી મોટી સંખ્યામાં લોકોને પોતાના ચહિતા બનાવી દીધા છે.પરંતુ તમે ક્યારે મેકઅપ વગર આલિયાને જોયી છે,ઘણા ઓછા લોકોએ તેમનો અસલી ચહેરો જોયો હશે,તમે પણ આ ફોટો જોઈ શકો છો.જેને જોઈને તમે ચોક્કસ ચોંકી શકો છો.

શ્રીદેવી –

બોલિવૂડની આ એક એવી અભિનેત્રી હતી જે પોતાની સુંદરતા માટે એટલી જાણીતી હતી કે તેની જગ્યા ભાગ્ય જ કોઈ અભિનેત્રી લઇ શકે છે.આ શ્રીદેવીએ પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી લાખો દિલ પર રાજ કર્યું હતી.પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં આ અભિનેત્રી આ દુનિયામાં નથી.પરંતુ આજે પણ લોકો તેમને યાદ કરે છે કારણ કે શ્રીદેવીની સુંદરતા જોઈને લોકો તેમના દિવાના થઈ જતા હતા.પરંતુ તમને જણાવી દઈએ કે શ્રીદેવીની એક ફિલ્મ છે,જેમાં તે મેકઅપ વગર જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *