બોલીવૂડનો આ મોટો સુપર સ્ટાર એક સાથે બે પત્નીઓ સાથે આ જગ્યાએ રહે છે એક જ ઘરમાં,જાણો કોણ છે…..

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલિવૂડ સ્ટાર્સ જેટલા જલ્દી સબંધોમાં જોડાય છે એવી જ રીતે જલ્દી તેમના સબંધોમાં અંત પણ આવતો જોવા મળતો હોય છે.સામાન્ય રીતે આ સ્ટાર્સ એકબીજા સાથે કામ કરતા એકબીજાની નજીક આવતા હોય છે.અને ઘણા સ્ટાર્સ લગ્ન જીવનમાં પણ જોડતા હોય છે,પરંતુ ઘણીવાર તેમનું લગ્ન જીવન સફળ થતું નથી.

આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સ એક લગ્ન પછી બીજા લગ્ન જીવનમાં પણ જોડાતા હોય છે.આ દરેક બાબત તેમના માટે એક સામાન્ય માનવામાં આવે છે.આવી રીતે જો જાણીતા સિંગરોની વાત કરવામાં આવે તો તેમનું નામ પણ બીજા લગ્ન કરવા માટે સામેલ થાય છે.આવી જ રીતે જો અભિનેતા અને સિંગર હિમેશ રેશમિયાની વાત કરવામાં આવે તો તે આજે ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

તેમને પોતાના અવાજથી આજે કરોડો લોકોને પોતાના બનાવી લીધા છે.પરંતુ તે પણ ઘણીવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.જેમ કે તેમની બે પત્નીઓ સાથે બે વર્ષ પહેલાના બીજા લગ્ન સાથે એક જ જગ્યાએ રહે છે.આવી પણ બાબતો ઘણીવાર સામે આવી હતી.એવું કહેવામાં આવે છે કે બોલિવૂડનો આ સ્ટાર તેની બંને પત્નીઓ સાથે એક જ જગ્યાએ રહે છે.

તમને જણાવી દઈએ કે બોલીવુડના લોકપ્રિય સિંગર હિમેશ રેશમિયાએ પહેલા લગ્ન આશરે 2017 માં કોર્ટમાં તેમની પ્રેમિકા સોનિયા કપૂર સાથે કર્યા હતા.આ પછી એવું કહેવામાં આવે છે કે ગુજરાતી રિવાજોમાં 24 વર્ષ પહેલા હિમેશે કોમલ નામની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ તેમના આટલા વર્ષો પછી આશરે 2017 ની શરૂઆતમાં જ અલગ થઇ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે કોમલ અને હિમેશ રેશમિયાને એક પુત્ર છે,જે હિમેશ રેશમિયા સાથે રહે છે.તેના છૂટાછેડા માટે સોનિયા બિલકુલ જવાબદાર નથી એવું પણ જણાવી રહ્યા છે.આ બધામાં વિશેષ વાત એ છે કે હિમેશની બંને પત્નીઓ એક જ બિલ્ડિંગમાં બે જુદા જુદા ફ્લેટમાં રહે છે.હિમેશ તેની પત્ની સોનિયા સાથે લોખંડવાલાના બિલ્ડિંગમાં રહે છે.

જ્યારે કોમલ તે જ બિલ્ડિંગમા રહે છે.હિમેશ રેશમિયા એક ગુજરાતી પરિવારમાંથી આવે છે અને નાનપણથી જ તેના પિતા સાથે સંગીત પર કામ કરતા હતા.તેના પિતા વિપિન રેશમિયાએ તેમને શિક્ષણ આપ્યું હતું,પરંતુ હકીકતમાં તે અભિનેતા બનવા માંગતા હતા.જયારે હિમેશના પિતા ઇચ્છતા હતા કે તેના બે પુત્રોમાંથી એક સિંગર બને.

જયારે તેમના પિતાનું અવશાન થયું તે પછી પિતાની ઈચ્છા પૂરી કરવા માટે પોતે સિંગર બન્યા.1998 માં હિમેશ રેશમિયાએ સલમાન ખાનને તેની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યામાં તક આપી હતી.ત્યારબાદ હિમેશ સલમાન ખાનના ખાસ મિત્રો સાથે જોડાઈ ગયા હતા.હિમેશે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું જે સુપરહિટ રહ્યું હતું.

આ પછી વર્ષ 2006 માં ફિલ્મ આપકા સુરોર મ્યુઝિક બહાર આવી જે એક બ્લોકબસ્ટર બની અને હિમેશે પણ તેમાં અભિનય કર્યો.આ પછી વર્ષ 2007 માં તેની ફિલ્મ આપકા સુરુર પણ આવી હતી.જે વધારે સફળ રહી નહિ પરંતુ તેના ગીત ઘણા સફળ રહ્યા હતા.હિમેશ રેશમિયાએ ઘણી ફિલ્મોમાં પોતાના ગીત આપ્યા છે.

આજે હિમેશ રેશમિયા મ્યુઝિક અને ગીતોમાં હિટ સાબિત થઇ ગયો છે.પરંતુ તે એક્ટિંગમાં વધારે સફળતા પ્રાપ્ત કરી શક્યો નહિ.આથી પોતે હવે સિંગરમાં વધારે ધ્યાન આપ્યું અને આજે કે નવું નામ કમાઈ ચુક્યો છે.જયારે તેમની બંને પત્નીઓ એક ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે સુંદર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *