બોલીવૂડમાં રોલ આપવા માટે આ અભિનેત્રી પાસે કરી હતી આવી ખરાબ માંગ,યુવકે ઓફિસમાં બોલાવીને કહ્યું કપડા ઉતારો……

Boliwood

બોલિવૂડ ઉદ્યોગ દેશનો ઘણો મોટો ઉદ્યોગ માનવામાં આવે છે.ઘણા લોકો આ ઉદ્યોગ સાથે જોડાવાના સપના જોવે છે,પરંતુ ઘણા ઓછા લોકો તેમાં સફળ થઇ શકતા હોય છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડ સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ સોસીયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.જયારે ઘણી એવી પણ બોલીવૂડ અભિનેત્રીઓ છે જે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી હોય છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઉદ્યોગમાં ઘણી અભિનેત્રીઓને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે.જયારે એવું પણ કહી શકાય છે કે કાસ્ટિંગ કાઉચ ઘણા વર્ષોથી બોલીવૂડ સાથે જોડાયેલું છે.જયારે દિગ્દર્શકો અભિનેત્રીઓ સામે એવી માંગ કરે છે કે ઘણીવાર અભિનેત્રીઓના માથા શરમથી નમી જતા હોય છે.

સમાચારોમાં કેટલીક અભિનેત્રી પોતાના અંગત જીવન વિશે અમુક બાબતો શેર કરતી હોય છે.આવી જ રીતે તાજેતરમાં અભિનેત્રી ઇશા અગ્રવાલે તેના જીવનને લગતા એક મોટા રહસ્યનો ખુલાસો કર્યો છે.દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવુડમાં કરિયર બનાવવું સહેલું નથી.તેમાં પણ અભિનેત્રીઓ માટે તો ઘણું મુસ્કેલ છે.

બોલિવૂડમાં ઘણીવાર નવી આવેલી અભિનેત્રીઓ સામે વિચિત્ર પ્રકારની માંગ કરવામાં આવતી હોય છે.કેટલીકવાર તેમને સાથે સૂવા માટે પણ કહેવામાં આવે છે,તો કેટલીક વાર તેમનું શરીર બતાવવાનું કહેવામાં આવે છે.જયારે આ દરેક બાબત પણ અભિનેત્રી ઇશા અગ્રવાલ સાથે થઇ હતી.તાજેતરમાં જ ઇશા અગ્રવાલ એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી ઈશાએ કેટલાક રહસ્યનો પડદો ઉઠાવ્યો હતો.તમને જણાવી દઈએ કે ઇશાએ કાસ્ટિંગ કાઉચનો ખુલાસો કરતાં કહ્યું છે કે બોલીવૂડ ઉદ્યોગમાં સફળતા પ્રાપ્ત કરવી સહેલી નથી.અહી ઘણી મહેનત કરવી પડતી હોય છે.ઇશા અગ્રવાલે એવું પણ કહ્યું કે,પોતે એક નાના શહેરથી મુંબઈમાં પોતાનું નામ કમાવવા માટે આવી ત્યારે ઘણા સંઘર્ષો સામનો કરવો પડ્યો હતો.

કાસ્ટિંગ કાઉચ કેસ અંગે ઈશાએ કહ્યું કે કાસ્ટિંગ કાઉચ હજી એક તથ્ય છે.જ્યારે હું મુંબઈમાં નવી હતી ત્યારે એક જાણીતા કાસ્ટિંગ માણસે મને તેની ઓફિસમાં બોલાવી હતી.જેમાં સાથે તેની બહેન પણ હતી.તેને એવું લાગતું હતું કે પ્રોજેક્ટ્સમાં મદદ કરશે.અભિનેત્રીએ આગળ કહ્યું કે,જયારે ઓફિસમાં ગઈ ત્યારે અચાનક જ તેણે મને બધા કપડા ઉતારવા કહ્યું,જેથી તે મારા શરીરને જોઈ શકે.

જયારે તેણે એવું પણ જણાવ્યું કે ભૂમિકા માટે જોવું જરૂરી છે.પરંતુ આવી સ્થિતિમાં પોતે આવું કરવા માટે ના પાડી હતી.અને ઓફિસની બહાર આવી ગઈ હતી.આટલું જ નહિ પરંતુ થોડા દિવસો સુધી તે મેસેજ કરતો રહ્યો,પરંતુ પોતે તેનો શિકાર બનવા માંગતી ન હતી.નવા યુવાનોને સલાહ આપતા તેણે જણાવ્યું કે ઘણા એવા પણ લોકો છે જે દાવો કરે છે કે તેઓ મોટી કાસ્ટિંગ કંપનીઓ સાથે કામ કરે છે,પરંતુ તે ઘણા ખોટા હોય છે.

આ લોકો હમેશા ફિલ્મોની ઓફર કરીને ફસાવવાનો પ્રયાસ કરે છે.આટલું જ નહિ પરંતુ તેમની શરતો પણ ઘણી ખરાબ હોય છે.તમને જણાવી દઈએ કે ઇશા અગ્રવાલે મિસ બ્યૂટી ટોપ ઓફ ધ વર્લ્ડ 2019 નું ટાઇટલ પ્રાપ્ત કર્યું છે.આ અભિનેત્રીએ તમિળ ફિલ્મ થિતીવાસલ’માં પણ કામ કર્યું છે.જયારે આજે પણ તેની લોકપ્રિયતા ઘણી વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *