બોલીવૂડમાં શાહરૂખ ખાન સાથે કામ કરેલી આ 6 અભિનેત્રીઓએ હવે દુનિયાને કહી દીધું છે અલવિદા,એક અભિનેત્રીએ તો …………..

Boliwood

બોલિવૂડમાં ઘણા એવા અભિનેતાઓ છે જેમને કોઈને કોઈ અલગ નામ મળ્યું છે.આવી જ રીતે જો અભિનેતા શાહરૂખ ખાનની વાત કરવામાં આવે તો તેમને બોલિવૂડમાં આજે કિંગ ખાન તરીકે ઓળખવામાં આવે છે.શાહરૂખ ખાન ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.તેમનો અભિનય ઘણો અલગ છે.જયારે ફિલ્મી રોમાંસની દુનિયા આ અભિનેતાએ ચાલુ કરી હતી એવું પણ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આજે મોટાભાગની મહિલાઓ આ અભિનેતાને વધારે પ્રેમ કરે છે.આટલું જ નહિ પરંતુ બોલીવૂડની ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા તેમની સાથે કામ કરવાનું સપનું જોવે છે.જયારે ઘણી અભિનેત્રીઓ તેમની સાથે કામ કરીને પોતાનું સપનું પૂર્ણ કરી ચુકી છે.આજે આ અભિનેતાની લોકપ્રિયતા ઘણી વધારે છે.

આજે તમને આવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે શાહરૂખ સાથે કામ કર્યું હતું,અને પોતાની ઘણી ઓળખ બનાવી હતી.આટલું જ નહિ પરંતુ એક ફિલ્મ નહિ પરંતુ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.પરંતુ દુખની વાત એ છે કે આ અભિનેત્રીઓના કોઈ કારણે મોત થઇ ગયા હતા.ઘણી લોકપ્રિયતા મેળવી હોવા છતાં તે આજે આ દુનિયામાં નથી…

શ્રીદેવી –

એવું કહેવામાં આવે છે કે બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી હતી.જેણે શાહરૂખ ખાન સાથે માત્ર 2 ફિલ્મોમાં કામ કર્યું હતું.પરંતુ તેમની ઓળખ ઘણી વધારે થઇ હતી.તમને જણાવી દઈએ કે તેમની પ્રથમ ફિલ્મ “આર્મી” વર્ષ 1996 માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં તેમની સાથે શ્રી દેવી મુખ્ય ભૂમિકામાં હતા.આ પછી આ બંને છેલ્લે શાહરૂખની ફિલ્મ “ઝીરો” માં જોવા મળ્યા હતા. શાહરૂખની આ ફિલ્મના રિલીઝ થતાં પહેલા આશરે 2018 ના રોજ શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં નિધન થયું હતું.આજે પણ તેમના મૃત્યુથી તેમના ચાહકો આશ્ચર્ય રહ્યા છે.

ઝોહરા સહગલ –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી જોહરા સહગલ શાહરૂખ ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.જેમ કે “કભી ખુશી કભી ગમ”,”દિલ સે”,”કલ હો ના હો” જેવી ઘણી સફળ ફિલ્મોમાં તે ખાસ કરીને દાદીની ભૂમિકામાં જોવા મળી હતી.જયારે તેમનો આ અભિનય પણ લાખો લોકોએ પસંદ પણ કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે 2014 માં ઝોહરા સહગલનું અવસાન થયું હતું.

રસિકા જોશી –

એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી રસિકા જોશી હમેશા તેના તેજસ્વી અભિનય માટે જાણીતી રહી છે.જયારે અભિનેત્રી રસિકા જોશીએ પણ શાહરૂખ ખાન સાથેની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે બિલ્લુ બાર્બર જેવી ફિલ્મોમાં ખૂબ સારું કામ કર્યું હતું.આ ફિલ્મોમાં રસિકા જોશીએ પોતાની અભિનયથી એક અલગ ઓળખ બનાવી હતી.આજે પણ તેમના અભિનયને લોકો યાદ કરી રહ્યા છે.જયારે રસિકા જોશીનું 2011 ના રોજ નિધન થયું હતું.

દિવ્ય ભારતી –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી એવી હતી કે જે ઘણા ઓછા સમયમાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી ચુકી હતી.દિવ્ય ભારતીએ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ દિવાનામાં જોવા મળી હતી.આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં શાહરૂખ કરતા દિવ્યાને વધારે પસંદ કરવામાં આવી હતી.દિવ્યા એ સમયગાળાની સૌથી સુંદર અને હોટ અભિનેત્રી હતી.જયારે દિવ્યાએ 22 વર્ષની ઉંમરે જ દુનિયા છોડી દીધી હતી.તેમના મોતનું રહસ્ય આજે પણ રહસ્ય બનીને રહ્યું છે.

સુધા શિવપુરી –

સુધા શિવપુરીએ સિરીયલ ‘કેમકે સાસ ભી કભી બહુ થી’ પછી ઘરે ઘરે પોતાની ઓળખ અણી હતી.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીએ શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘માયા મેમસાબ’ માં પણ કામ કર્યું હતું.પરંતુ તમને જણાવી દઈએ કે 2020 માં 77 વર્ષની ઉંમરે તે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હતા.તેમનો અભિનય આજે પણ ઘણા લોકો યાદ કરી રહ્યા છે.

રિમા લાગુ –

તમને જણાવી દઈએ કે રીમા લગૂ હોટ અને અભિનય માટે જબરદસ્ત અભિનેત્રી માનવામાં આવતી હતી.એવું કહેવામાં આવે છે કે તેણે મોટાભાગે મોટા પડદે એક આદર્શ માતાની ભૂમિકા ભજવી હતી.રીમાએ ઘણી મોટી અને વિચિત્ર ફિલ્મોમાં કામ કર્યું છે.તેણે ‘કુછ કુછ હોતા હૈ’,‘યસ બોસ’ અને ‘કલ હો ના હો’જેવી ફિલ્મોમાં અભિનેતા શાહરૂખ ખાન સાથે અદભૂત કામ કર્યું હતું.જયારે વર્ષ 2017 માં રીમા લગૂ આ દુનિયાથી ઘણી દૂર નીકળી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *