ભાભી અનુષ્કાથી પણ વધારે ખુબસુરત લાગે છે વિરાટ કોહલીની બહેન ભાવના,ખુબસુરતી જોઇને તમે પણ થઇ જશો હેરાન…..

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ ખાસ કરીને ભારતીય ક્રિકેટરો વધારે ચર્ચામાં આવતા રહે છે.તે હમેશા પોતાની રમતો ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી જ રીતે જો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની જે બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે હમેશા કોઈને કોઈ કારણે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળે છે.

એવું કહી શકાય છે કે જયારે તેમના લગ્ન થયા તે પછી આજ સુધી સતત ચર્ચામાં જોવા મળતી એક માત્ર જાણીતી અને વધારે લોકપ્રિયતા મેળવી રહેલી દંપતી ઘણી શકાય છે.એવું કહેવામાં આવે છે કે આ બંને પહેલા પ્રેમ સબંધોમાં જોડાયા હતા.ઘણાં વર્ષો સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી, આ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જયારે વિરાટ અને અનુષ્કાના આજે લગ્નના ઘણા વર્ષો થઇ ગયા.પરંતુ આજે પણ તેમના લગ્ન સાથે જોડાયેલી ઘણી બાબતો ચર્ચામાં જોવા મળતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બંનેએ સંપૂર્ણ ભારતીય રિવાજો સાથે લગ્ન કર્યા હતા,જયારે તેમના લગ્ન પણ ઇટાલીમાં થયા હતા.આ લગ્ન જીવનમાં જોડાયા પછી પોતે ભારતમાં આવી ભવ્ય રિસેપ્શન પાર્ટી રાખી હતી.

તમને જણાવી દઈએ કે લગ્નના ઘણા વર્ષો પછી પણ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત જો કોઈ હોય લગ્ન દરમિયાન વિરાટ કોહલીની બહેન ભાવના કોહલીની ઘણી તસવીરો.દરેક વ્યક્તિ જાણે છે કે અનુષ્કા અને વિરાટના લગ્નની તસવીરો દરેક ન્યૂઝ ચેનલ અને પેપર પર જોવા મળી હતી.પરંતુ આ સાથે વિરાટની બાજુમાં તેના કેટલાક મિત્રો તેની માતા,ભાભી અન્ય સબંધીઓ પણ જોવા મળ્યા હતા.

પરંતુ ખાસ કરીને આ સમયે વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી તેની સુંદરતાને કારણે ચર્ચામાં આવી હતી.તમને જણાવી દઈએ કે વિરાટની બહેનનું નામ ભાવના ધીંગરા છે.એવું માનવામાં આવે છે કે તે અનુષ્કા કરતા વધારે સુંદર અને બોલ્ડ છે.જયારે વિરાટ કોહલીની બહેન ભાવનાએ આશરે 2002 માં સંજય ધીંગરા સાથે લગ્ન કર્યાં હતાં.

જયારે તેમના પતિ સંજય એક ઉદ્યોગપતિ છે.જયારે હાલમાં તે 2 બાળકોના માતાપિતા પણ છે.તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાવનાની કેટલીક તસવીરો સામે આવી હતી,જેમાં ઘણા લોકોએ તેમની સુંદર આ તસવીરો પસંદ કરી હતી.જયારે તેમનો દેખાવ આજે અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદર અને હોટ છે.

વિરાટના માતાપિતાની વાત કરવામાં આવે તો પિતાનું નામ પ્રેમનાથ કોહલી અને તે વકીલ હતા.પરંતુ વર્ષ 2006 માં તેનું મોત બ્રેઇન સ્ટ્રોકને કારણે થયું હતું.જયારે વિરાટની માતાનું નામ સરોજ કોહલી છે અને તે ગૃહિણી છે.વિરાટના પરિવારમાં ભાઇઓ અને ભાભી પણ છે.વિરાટના મોટા ભાઈનું નામ વિકાસ અને ભાભીનું નામ ચેતના કોહલી છે.જયારે વિરાટની બહેન ભાવના તેમની લાડલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *