ભારતીય ક્રિકેટરની આ પત્નીઓ બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર મારે તેવી લાગે છે ખુબસુરત,મેકઅપ વગર પણ……..

Sport

બોલિવૂડ ગ્લેમરસથી ભરેલું છે.આટલું જ નહિ પરંતુ ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.જે આજે કરોડો લોકોના દિલ પર રાજ કરી છે.આવી જ રીતે જો ક્રિકેટની દુનિયાની વાત કરવામાં આવે તો આ પણ બોલીવૂડની ઓછી નથી.અહી પણ ઘણા ખેલાડી અને તેમના પરિવાર હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ભારતીય ક્રિકેટરો બોલીવૂડ સ્ટાર્સ કરતા પણ વધારે કમાણી કરી રહ્યા છે.જયારે ઘણા એવા પણ ખેલાડીઓ છે જે હમેશા પોતાની કમાણી માટે ચર્ચામાં જોવા મળતા હોય છે.ભારતીય ક્રિકેટરો દરેક બાબતમાં આગળ પડતા જોવા મળ્યા છે.જેમ કે કોઈ બ્રાન્ડ એડ હોય અથવા કોઈ ફિલ્મમાં ડેબ્યૂ કરવાનું હોય.દરેક જગ્યાએ હવે પોતે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ખેલાડીઓની તુલના સૌથી ધનિક ક્રિકેટરોમાં પણ થાય છે.જયારે બીજા દેશના ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ જેવી આવક મેળવી શકતા નથી.આવી સ્થિતિમાં જો ભારતીય ક્રિકેટરોની વાત કરવામાં આવે તો તે છેલ્લા 7-8 વર્ષોમાં ટીમ ઈન્ડિયાને એક અલગ જ સ્તરે લઈ ગયા છે.

આજે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમમાંથી એક માનવામાં આવે છે.આવી સ્થિતિમાં આજે તમને ક્રિકેટર નહીં પરંતુ તેમની પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે હમેશા કોઈને કોઈ કારણે હેડલાઇન્સમાં જોવા મળતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ભારતીય ક્રિકેટના ચાહકો હંમેશાં ક્રિકેટરોના અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે.

દરેક એવું જાણવા માંગે છે.કે મેકઅપ વિના આ ખેલાડીઓની પત્નીઓ કેવી દેખાઈ રહી છે.આજે તમને ભારતીય ક્રિકેટરોની કેટલીક પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે મેકઅપની સાથે તો હોટ લાગે છે,પરંતુ મેકઅપ વગર પણ તેમની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી…

હેઝલ કીચ –

તમને જણાવી દઈએ કે હેઝલ કીચે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવરાજ સિંહ સાથે લગ્ન જીવનમાં જોડાયેલી છે.એવું કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.આ પછી પોતે લગ્ન જીવનમાં જોડાયા હતા.તમને જણાવી દઈએ કે સલમાન ખાન સાથેની ફિલ્મ બોડીગાર્ડમાં હેઝલ કરિના કપૂરની મિત્રની ભૂમિકામાં પણ જોવા મળી હતી.જે આજે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે.તમને જણાવી દઈએ કે હેઝલ મેકઅપ વગર પણ ઘણી હોટ દેખાતી હોય છે.

રીવા સોલંકી જાડેજા –

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરને આજે કોઈ નથી ઓળખતું.રવિન્દ્ર જાડેજા હમેશા પોતાની રમત માટે વ્વાધારે જાણીતા રહ્યા છે.જયારે આ ખેલાડીએ રિવા સોલંકી સાથે લગ્ન કર્યા છે.એવું કહેવામાં આવે છે કે રીવા વ્યવસાયે એક એન્જિનિયર છે.જયારે રિવા મેકઅપની સાથે તો ઘણી સુંદર જોવા મળતી હોય છે,પરંતુ જયારે તે મેકઅપ વગર હોય છે ત્યારે પણ તે સુંદર જ દેખાતી હોય છે.

આયેશા ધવન –

દરેક વ્યક્તિ જાણે છે કે આયેશા મુખર્જી ઘણીવાર પોતાની સુંદરતા માટે વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આયેશાએ 2012 માં ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શિખર ધવન સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.જયારે તે મેકઅપમાં હોય છે ત્યારે સુંદર પરી જેવી દેખાતી હોય છે,પરંતુ મેકઅપ વિના પણ તે ઘણી જ સુંદર દેખાય છે,જે તમે પણ ફોટોમાં જોઈ શકો છો.

સાક્ષી સિંહ ધોની –

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી હંમેશા તેની બોલ્ડ અને ગ્લેમરસ શૈલીને લઈને ચર્ચામાં જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ આજે તે લાખો લોકો પર રાજ કરી રહી છે.સાક્ષી પર હમેશા મીડિયાની નજર રહેતી હોય છે,જયારે તેમની આ મેકઅપ વગરની ફોટો જોશો તો તમને પણ તેમાં ઘણી હોટ જોવા મળશે.

નતાશા જૈન –

દરેક વ્યક્તિ જાણે છે કે ગૌતમ ગંભીર છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં જોવા મળતી રહ્યો નથી.પરંતુ તે આઇપીએલમાં ચોક્કસપણે કેપ્ટનશીપકરતો જોવા મળે છે.જયારે તેમની પત્ની નતાશાની વાત કરવામાં આવે તો તે એક અભિનેત્રી જેવી દેખાઈ રહી છે.પરંતુ તે પણ ગૌતમની જેમ ખૂબ શાંત વધારે જોવા મળતી હોય છે.આજે તેમની સુંદરતાના ઘણા દીવાના છે.જયારે તેમની આ ફોટો જોશો તો તમે પણ તેમના દીવાના બની શકો છો.

પ્રિયંકા રૈના –

એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા અને સુરેશ બાળપણના ખાસ મિત્રો છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા સમયથી એકબીજાને પસંદ કરતા હતા.અને એકબીજાને પ્રેમ કરતા હતા.આવી સ્થિતિમાં 2015 માં તે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક પુત્રીના માતાપિતા પણ બની ગયા છે.જયારે તેમની પત્ની મેકઅપ વગર પણ વધારે સુંદર દેખાઈ રહી છે.

રિતિકા સજ્દેહ –

તમને જણાવી દઈએ કે રિતિકા સજ્દેહ યુવરાજ સિંહની બહેન છે.પરંતુ આ રિતિકાએ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રોહિત શર્મા સાથે લગ્ન કર્યા છે.એવું કહેવામાં આવે છે કે આ લગ્ન જીવનમાં જોડાયા પહેલા બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરી હતી.તેમના કેટલાક પ્રેમના કિસ્સાઓ પણ ચર્ચામાં જોવા મળ્યા હતા.જયારે રિતિકા મેકઅપ વગર પણ સુંદર જોવા મળી રહી છે,જે તમે આ તસવીરમાં જોઈ શકો છો.

ગીતા બસરા –

તમને જણાવી દઈએ કે ગીતા બસરા બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે.પરંતુ આ અભિનેત્રીએ 2015 માં જાણીતા સ્પિન બોલર હરભજન સિંહ સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.ગીતા બોલિવૂડમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી ચુકી છે.જેથી તે હમેશા ગ્લેમરસ દેખાતી હોય છે,આવી સ્થિતિમાં જો તેને મેકઅપ વગર પણ જોશો તો તેની સુંદરતામાં કોઈ પણ ઘટાડો જોવા મળશે નહિ.જુઓ તેમની આ હોટ તસવીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *