ભુજ નગરપાલિકાના કર્મચારીએ લોહીની કલમથી દીવાલ પર લખી સુસાઇટ નોટ, પછી ભર્યું એવું પગલું કે….

Uncategorized

દેશભરમાંથી ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે,આટલું જ નહિ પરંતુ ઘણા કિસ્સાઓમાં હત્યા અને આત્મહત્યાના પણ કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યું છે,સામાન્ય રીતે જોવામાં આવે તો હવે દેશના ઘણા રાજ્યોમાંથી ખાસ કરીને અત્મ્હાત્યના કિસ્સાઓ વધારે સામે આવતા થઇ ગયા છે,જયારે ઘણા કિસ્સાઓ હમેશા રહસ્યમય બની રહેતા હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક હાહાકાર મચાવતો કિસ્સો સામે આવી ગયો છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક વ્યક્તિએ આપઘાત કર્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આપઘાત કરવાનો આ પહેલી કિસ્સો નથી પરંતુ આ વ્યક્તિએ આ કાર્ય પહેલા જે સુસાઇડ નોટ લખી હતી તે ઘણી અલગ રહી હતી.જે આજે ઘણી ચર્ચામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ લોહીથી દીવાલ પર સુસાઇડ નોટ લખી હતી.જયારે આ દ્રશ્ય જોઈને એવું કાગી રહ્યું છે કે કોઈ ફિલ્મ હોય,પરંતુ આ એક સત્ય ઘટના છે,જેમાં પોલીસ પણ આ ઘટનાથી ચોંકી ગઈ છે.તમને જણાવી દઈએ કે આ દીવાલ નોટના તમે દ્રશ્ય જોશો તો તમને મનમાં એક ડર ઉભો થઇ જશે.કારણ કે આ વ્યક્તિ આવું કરવા માટે શું કર્યું હશે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ભુજના એક વિસ્તારમાંથી સામે આવી છે.જયારે આ વ્યક્તિ ત્યાની એક નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો.જયારે અ વ્યક્તિએ પોતાના ઘરે લોખંડની કમાન સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આપઘાત કરનાર આ વ્યક્તિને બે સંતાન પણ હતા.

આ સમગ્ર ઘટના પછી ત્યાના વિસ્તારોમાં તેની ચર્ચાઓ થતી જોવા મળી હતી,આટલું જ નહિ પરંતુ પોલીસ પણ ઘટના સ્થાને આવી ગઈ હતી.આ વ્યક્તિ આશરે 30 વર્ષની ઉમર ધરાવતો હતો.જયારે તે પરિણીત પણ હતો.જયારે તેમની પત્નીનું ઘણા સમય પહેલા નિધન થયું હતું.જેથી ઘરમાં તે જ દરેક બાબતે સંભાળ રાખતા હતા.

કેટલાક આક્ષેપ મુજબ એવું સામે આવ્યું છે કે કર્મચારીએ નગરપાલિકાનો પગાર બાકી હોવાથી આવું પગલું ભરી લીધું છે.નગરપાલિકાના અન્ય એક કર્મચારી એવું પણ જણાવી રહ્યો છે કે 42 દિવસનો ઓવરટાઇમનો પગાર નગરપાલિકા પાસેથી લેવાનો બાકી નીકળે છે.પરંતુ તે મળ્યો ન આથી,હાલમાં તો પોલીસ આ સમગ્ર બાબત અંગે તપાસ કરી રહી છે.

હાલમાં તો દીવાલ પર સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હોવાથી આ ઘટના ઘણી ચર્ચામાં આવી છે.લોહીથી ઘરની દીવાલ પર સુસાઇડ નોટમાં શું જણાવ્યું છે તે સારી રીતે જાણી શકાતું નથી.પરંતુ બે દીવાલ પર લખેલા શબ્દોમાંથી નગરપાલિકા અને 30,000 જેવા શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાય છે.જયારે આવા કેટલાક શબ્દોથી એવું કહેવામાં આવે છે કે તેમનો પગાર ઘણા સમયથી બાકી હતો.હાલમાં તો વધારે તપાસ કરવામાં આવી રહી છે જે પછી કોઈ ખુલાસો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *