મંદિરમાં ભીખ માંગતી હતી મહિલા જયારે મૃત્યુ થયું તો નીકળ્યા એટલા પૈસા કે ………

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો દેશમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે,જ્યાં મોટાભાગે રોજ હજારો લોકો આવા સ્થળે જવાનું પસંદ કરતા હોય છે.આવી સ્થિતિમાં જો ભિખારીની વાત કરવામાં આવે તો આવા સ્થાને તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે.કારણ કે ત્યાં આવતા લોકો પાસેથી ઘણુંખરું દાન મેળવી લેતા હોય છે અને પોતાની જીવન પસાર કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ ભીખારીઓ છે જેઓએ ભિખ માંગીને હજારો રૂપિયા ભેગા કરતા હોય છે.તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક ભિક્ષુક મહિલાએ મદિર પાસે બેસીને ભિખ માંગતી હતી,પરંતુ કોરોના કાળમાં પોતે એક મંદિરમાં લાખો રૂપિયા દાનમાં આપ્યા હતા.આવા તો અનેક કિસ્સાઓ ભારતમાં જોવા મળતા હોય છે.

આજે આવો જ એક કિસ્સો તમને જણાવી રહ્યા છીએ,જેમાં એક ભિખારીએ મંદિરમાં પૈસા દાન આપીને આખા રાષ્ટ્રને આંચકો આપ્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ મહિલા 86 વર્ષની છે જે છેલ્લા એક દાયકાથી ભીખ માંગીને પોતાનું જીવન પસાર કરે છે.તે હમેશા ભટકીને ભિખ માંગી પોતાની જીવન પસાર કરતી હતી.

પરંતુ આ મહિલાએ એક મંદિર પરીક્ષણ માટે લગભગ દોઢ કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા.હવે એક ભિખારીએ આટલા રૂપિયા દાનમાં આપ્યા ત્યારે બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.પરંતુ આ મહિલા છેલ્લા દાયકાથી ભીખ માંગી લાખો રૂપિયા જમા કર્યા હતા.આટલા પૈસા હોવા છતાં તે ભિખ માંગીને પોતાનું જીવન પસાર કરતી હતી.

ઘણા એવા લોકો એવું જણાવી રહ્યા છે કે આ મહિલા પૈસાની જરૂર હોય એટલા ખર્ચ કરે છે અને બાકીના પૈસા મંદિરોમાં દાન કરી દે છે.જયારે આ મહિલાના કામથી એવું લાગી રહ્યું છે કે આ મહિલાને પૈસાનો કોઈ મોહમાયા નથી,પરંતુ તે કોઈપણ લાલચ વગર ભગવાનની સેવામાં આ પૈસા દાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *