2015 માં શિક્ષકે લગ્નની લાલચ આપીને શિક્ષિકા સાથે બનાવ્યા સબંધો અને હવે તેની સાથે કર્યું એવું કે……..

Uncategorized

આજના સમયમાં દરેક મહિલાઓને કોઈને કોઈ માનશીક અને શારીરિક ત્રાસ સહન કરવો પડતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર મહિલાઓને ખોટી લાલચો આપીને તેમનું શોષણ પણ કરવામાં આવતું હોય છે.ખાસ કરીને પ્રેમની આડમાં આજે મહિલાઓનું શોષણ વધારે થવા લાગ્યું છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો શહેરીમાંથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં એવું સામે આવ્યું છે કે આ વિસ્તારમાં રહેતી આશરે 26 વર્ષિય યુવાન શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો.આટલું જ નહિ પરંતુ યુવક શિક્ષક હમેશા આવી ખોટી લાલચો આપીને તેને બદનામ કરવાની પણ ધમકી આપતો હતો.

તમને જણાવી દઈએ કે મહિલા શિક્ષિકાને લગ્ન કરવાની ખોટી વાતો કરી કરીને સહકર્મચારી શિક્ષકે હમેશા તેમનું શારીરિક શોષણ કરતો આવ્યો હતો.પરંતુ આખરે ત્રાસી ગયેલી મહિલાએ પોલીસ મથકે આવીને ગુનો નોંધાવી દીધો હતો.એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના સુરતના એક વિસ્તારમાંથી સામે આવી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મહિલાને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરવાની સતત ફરિયાદોતો રાજ્યમાંથી સામે આવતી જોવા મળતી હોય છે.જયારે આજે વધુ એક ફરિયાદ પોલીસમાં આવી છે.તમને જણાવી દઈએ કે આ ઘટના પછી શિક્ષણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને નીચે જોવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ જોવામાં આવે તો આ વિસ્તરમાં રહેતા 26 વર્ષના આ યુવાન શિક્ષક આશરે 2015 માં ઍક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા હતા.આ પછી તે દિવસે દિવસે વધારે પ્રેમમાં પડી ગયા હતા.જયારે આ યુવક હમેશા તે મહિલા સાથે લગ્ન કરવાની વાત જણાવતો હતો.આવી ખોટી રીતે મહિલા નો વિશ્વાસ પોતે જીતી લીધો હતો.

પોતાના ખોટા પ્રેમમાં ફસાવી જરૂર પડે ત્યારે મહિલા સાથે શરીર સંબંધ બાંધતો રહેતો હતો.પરંતુ એવું કહેવામાં આવે છે કે ઘણા સમયથી તે મહિલા પર વધારે દબાણ કરવા લાગ્યો હતો.આટલું જ નહિ પરંતુ સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી.શિક્ષિકા સાથે પોતાની હવશ સંતોષ્યા બાદ લગ્નની વાતથી ફરી ગયો હતો.

આ દરમિયાન તરછોડાયેલી શિક્ષિકાઍ આ મામલે પોલીસ મથકે ગત દિવસે પોત્તાની સાથે કામ કરતા અને પોતાની લગ્ન કરવાની લાલચ આપીને પોતાની સાથે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *