માધુરીની ફિલ્મમાં દેખાયેલી આ નાની બાળકી હવે થઇ ગઈ છે મોટી,બની ગઈ છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી…………

Boliwood

બોલીવૂડમાં ધક ધક ગર્લ તરીકે માધુરી દીક્ષિતએ વધારે લોકપ્રિયતા મેળવી છે.આજે ભલે તે ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તેની ઓળખ ઘણી વધારે રહી છે.આજે પણ કરોડો લોકોના દિલોમાં તે રાજ કરે છે.આટલું જ નહિ પરંતુ તે વધારે સુન્દ્રને હોટ પણ જોવા મળી રહી છે.તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને સારી ઓળખ બનાવી છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ઋષિ કપૂર સાથે આજથી 25 વર્ષ પહેલા એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.આ ફિલ્મનું નામ પ્રેમેગ્રંથ હતું.આ ફિલ્મ તેમના ઘણી સફળ સાબિત થઇ હતી.આટલું જ નહિ પરંતુ માધુરીને એક નવી ઓળખ મળી હતી.આ ફિલ્મમાં બીજા અન્ય કેટલાક કલાકરો પણ હતા,જે વધારે લોકપ્રિય થયા હતા.

આ ફિલ્મમાં ઘણા મોટા કલાકારો પણ હતા.ઋષિ કપૂર,શમ્મી કપૂર,ઓમ પુરી,અનુપમ ખેર અને પ્રેમ ચોપરાએ આમાં પોતાનો અભિનય દર્શાવ્યો હતો.આ ફિલ્મમાં જોવા મળેલ કેટલાક સ્ટાર્સ આજે વિશ્વને હવે અલવિદા કહી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક બાળ કલાકાર પણ જોવા મળી હતી.જે હવે ઘણી મોટી થઇ ગઈ છે.આ અભિનેત્રીનું નામ સલોની ચોપરા છે.

સલોની હવે અભિનયની દુનિયામાં સક્રિય છે અને ઘણી વખત તેની બોલ્ડ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી હોય છે.ખાસ કરીને આ અભિનેત્રી એમટીવીની ગર્લ્સ ટોપમાં ઇશા જયસિંગનું પાત્ર ભજવવા માટે વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.આ અભિનેત્રી માધુરી દીક્ષિની ફિલ્મ પ્રેમગ્રંથમાં જોવા મળી હતી.જયારે આજે તે ફિલ્મને 25 વર્ષ પૂરા થઇ ગયા છે,જેથી પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ શેર કરેલી તસવીરમાં સલોની બાળ કલાકાર તરીકે અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે જોવા મળી રહી છે.માધુરીની આ પોસ્ટ સલોની ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરી પોસ્ટ કરી છે.જેમાં એવું જણાવ્યું છે કે આજે પણ તે ઘણી ક્યૂટ છે.આ સાથે અભિનેત્રી સલોનીએ સેટ પર માધુરી સાથે જે બન્યું તે યાદ કરીને લખ્યું, હતું કે ફન ફેક્ટ મારું નીક નેમ ટીના અને પહેલું નામ સલોની હતું.

પરંતુ આજે પણ ઘરના કોઈ સલોની નામથી બોલાવતા નથી.આ અભિનેત્રી એવું પણ જણાવી રહી છે કે આજના સમયમાં પણ લોકો મને બંને નામો સાથે બોલાવે છે.સલોનીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત તેની પાસે આવતી અને ટીના તારું નામ શું છે તે પૂછતી હતી.આવી સ્થિતિમાં પોતે ઘણો વિચાર કરતી હતી.

સલોની ચોપરાનો જન્મ 1991 માં થયો હતો.જયારે હાલમાં તે 30 વર્ષની થઇ છે.એવું કહેવામાં આવે છે કે જયારે ‘પ્રેમ ગ્રંથ’ ફિલ્મમાં કામ કર્યું હતું ત્યારે તે માત્ર 6 વર્ષની હતી.હાલમાં આ અભિનેત્રી એક મોડેલ છે.જયારે તમને અનાવી દઈએ કે સલોનીએ ડિરેક્ટર સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવી ચુકી છે.દેખો દેખાવ ઘણો હોટ છે.આજે પણ આ અભિનેત્રીના ફોટા ખુબ જ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *