માધુરીને બેડરૂમમાં લઇ જવા માંગતો હતો આ 17 વર્ષનો અભિનેતા,કારણ જાણીને તમે પણ થઇ જશો હેરાન……

Uncategorized

બોલીવૂડ એક એવી રંગીન દુનિયા છે જેમાં અનેક ચર્ચાઓ સારી અને ખરાબ બંને થતી જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કલાકારો છે જે હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના કોઈને કોઈ જીવન સાથે સંકળાયેલ બાબતને લઈને અથવા કોઈ અન્ય કારણથી ચર્ચામાં જોવા મળે છે.ખાસ કરીને બોલીવૂડમાં અભિનેત્રીઓ વધારે ચર્ચામાં આવતી હોય છે.

આવી જ રીતે જો બોલીવૂડની જાણીતી અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી માધુરી દીક્ષિતની વાત કરવામાં આવે તો આજે તેને વધારે કોઈ ઓળખ આપવાની જરૂર નથી,કારણ કે તે પોતાના નામથી જ ઘણી જાણીતી બની ગઈ છે.આટલું જ નહિ પરંતુ આજે પણ તેમના કરોડો ચાહકો રહેલા છે.માધુરીએ બોલિવૂડમાં ઘણા સમયથી રાજ કરી રહી છે.

આ એક એવી અભિનેત્રી છે જે હમેશા પોતાના જબરદસ્ત અભિનય માટે ચર્ચામાં આવી છે.જયારે માધુરીએ દરેક ફિલ્મમાં એક અલગ ભૂમિકા સાથે જોવા મળી છે.એવું કહેવામાં આવે છે કે માધુરીએ આશરે 1984 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તેની શાનદાર અભિનયને કારણે માધુરી બોલિવૂડની ટોચની અભિનેત્રીની યાદીમાં પણ આવી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં તેની એન્ટ્રી અબોધ ફિલ્મ સાથે થઇ હતી,પરંતુ તેમની એક નવી ઓળખ તો અન્ય કેટલીક ફિલ્મોથી મળી છે.આજના સમયમાં પણ તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.પરંતુ આજે તમને માધુરી દીક્ષિત સાથે બનેલી એક બાબત જણાવી રહ્યા છીએ.હાલમાં આ અભિનેત્રી ફરી ચર્ચાઓમાં આવતી થઇ છે.

આટલું જ નહિ પરંતુ તેમના ચાહકો પણ ઘણા રહ્યા છે.તમને જણાવી દઈએ કે કેટલાક બોલિવૂડના અભિનેતા પણ છે જે તેમને પસંદ કરતા આવ્યા છે,પરંતુ આજે તમને એક એવા અભિનેતા વિશે જણાવી રહ્યા છીએ,જે નાનો હતો ત્યારે તેમને ખુબ પસંદ કરતો હતો.અને આ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય બીજું કોઈ ન હતું.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ માધુરી દીક્ષિતને તેના બેડરૂમમાં લઈ જવાનો ઇરાદો રાખ્યો હતો.માધુરી દીક્ષિતથી લગભગ 17 વર્ષ નાના એવા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતે એક લાઇવ શોમાં આ દરેક બાબત અંગે વાત જણાવી હતી.આ કરણ જોહરના શો કોફી વિથ કરણ વિશે છે. સિદ્ધાર્થ,આલિયા અને વરૂણ આ શોના એક એપિસોડમાં દેખાયા હતા.

આવી સ્થિતિમાં ઝડપી ફાયર રાઉન્ડ દરમિયાન જ્યારે કરણે સિદ્ધાર્થને પૂછ્યું કે તે કઈ બેલીવુડ અભિનેત્રીને તેના બેડરૂમમાં લઈ જવા માંગે છે,ત્યારે તેણે માધુરી દીક્ષિતનું નામ વિચાર્યા વગર કહ્યું હતું.સિદ્ધાર્થનો આ જવાબ સાંભળીને બધા ચોંકી ગયા હતા.આવી સ્થિતિમાં સિદ્ધાર્થેએ એવું પણ જણાવ્યું હતું કે તે પહેલાથી તેમને ખુબ પ્રેમ કરે છે.

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા પણ આ જ શોના એક એપિસોડમાં જોવા મળ્યા હતા.આવી સ્થિતિમાં જ્યારે કરણ જોહરે તેને આ વીડિયો બતાવ્યો હતો ત્યારે માધુરી પણ ઘણી વિચારવા લાગી ગઈ હતી.પરંતુ આ તો તેમના ચ્ચાકોનો પ્રેમ હતો,જે હમેશા કોઈને કોઈ રીતે બહાર આવતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *