માધુરી દીક્ષિત આ ફેમસ ક્રિકેટરના પ્રેમમાં હતી ફિદા,આ ક્રિકેટર માટે માધુરી દીક્ષિતે ………….

Boliwood

દરેક બોલીવૂડ સ્ટાર્સએ પોતાની સફળતા સારા એવા અભિનયથી પ્રાપ્ત કરી છે,જયારે તેમની સફળતા પાછળ પણ ઘણા સંઘર્ષો છુપાયેલા છે.જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.આવી જ રીતે સુંદર અને વધારે લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિતની વાત કરવામાં આવે તો તેમની સુંદરતા પાછળ આજે પણ કરોડો લોકો પાગલ છે.

માધુરી દીક્ષિતે ભારતીય હિન્દી ફિલ્મોમાં એક સારી ઓળખ બનાવી છે.જયારે તેમના ચાહકો પણ તેમના જેવા સપના જોવે છે.તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતના અભિનયમાં એવો જાદુ હતો તે દરેક દર્શકોનો ધબકારો બની ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે એક સમય એવો હતો જ્યારે માધુરી અભિનેતાઓ કરતા પણ વધારે કમાણી કરતી હતી.

પરંતુ હવે લગ્ન પછી તે ફિલ્મોથી ઘણા દૂર થયા હોય તેવું જોવા મળી રહ્યું છે.પરંતુ ચાહકોમાં આજે પણ રહ્યા છે.તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતનો જન્મ 1967 માં મુંબઈમાં મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તેમના પિતા હમેશા તેમને ડોક્ટર બનવા માંગતા હતા.પરંતુ બદલાતા સમય પછી તે એક અભિનેત્રી બની ગઈ.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીને બાળપણથી જ ક્લાસિક નૃત્યમાં રસ હતો,જેના કારણે તેણે 8 વર્ષથી નૃત્ય શીખવાનું શરૂ કર્યું હતું.માધુરીએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1986 માં ‘અબોધ’ અને ‘સ્વાતિ’ ફિલ્મોથી કરી હતી.જયારે આ ફિલ્મો વધારે સફળ થઇ ન હતી.એવું કહેવામાં આવે છે કે માધુરીએ સતત 9 ફિલ્મોમાં કામ કર્યું હતું,પરંતુ તે દરેક ફિલ્મ ફ્લોપ થઇ હતી.

જયારે ફિલ્મ તેઝાબમાં તેમને કામ કરવા મળ્યું ત્યારે રાતોરાત આ અભિનેત્રીએ પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી હતી.તમને જણાવી દઈએ કે તેમની સફળ ફિલ્મ તેઝાબ હતી.અને અહીંથી તેમને એક ઓળખ પણ મળી હતી.અ ફિલ્મમાં માધુરી દ્વારા રજૂ કરાયેલ આઈટમ ડાન્સ ઘણો લોકપ્રિય બન્યો હતો,અને આજે પણ એટલો જ લોકપ્રિય છે.

90 ના દાયકામાં માધુરી એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી રહી હતી,તેમની લોકપ્રિયતાના કારણે ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં સલમાન ખાન કરતાં પણ વધારે ફી તેમને આપવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર માધુરીને આ ફિલ્મ માટે લગભગ 2.75 કરોડની ફી મળી હતી,જે તે સમયે સૌથી મોંગી અભિનેત્રી માનવામાં આવતી હતી.

સફળતા સાથે સાથે તેમના પ્રેમના અફેર પણ ઘણા કલાકારો સાથે સંકળાયેલ જોવા મળ્યા હતા.એવું કહેવામાં આવે છે કે માધુરી ક્રિકેટર અજય જાડેજાને વધારે પસંદ કરતી હતી.જેમાં તેમની બંનેની મુલાકાત એક મેગેઝિનના ફોટોશૂટ દરમિયાન થઈ હતી.પહેલી મીટિંગથી જ માધુરી અને અજયના અફેરની ચચાઓ થવા લાગી હતી.માધુરીના નામ સાથે જોડાયા બાદ અજય જાડેજાની ફિલ્મોમાં આવવાની પણ ચર્ચા થઈ હતી.

પરંતુ એક એવો સમય આવ્યો જયારે અજયનું નામ ફિક્સિંગમાં સામેલ થઈ ગયું.જાડેજાની આ ભૂલથી માધુરી હમેશા તેનાથી દૂર રહેવા લાગી હતી.આ પછી થોડા સમયમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરની વાતો બહાર આવવા લાગી હતી.જે આજે પણ દરેક વ્યક્તિ જાણે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેના અફેરની શરૂઆત ખલનાયક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી.પરંતુ તેમનો પ્રેમ પણ વધારે સફળ થયો ન હતો.

એવું કહેવામાં આવે છે કે ડ્રગ્સ અને દુષ્કર્મમાં વધારે સંજય જોડાયેલો હોવાથી માધુરી હમેશા માટે દૂર થઇ હતી.તમને જણાવી દઈએ કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેની જોડીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી અને બંનેએ ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.જયારે બંને સાથે કામ કરવાને કારણે બંનેના અફેરની પણ ચર્ચાઓ થવા લાગી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બંનેના અફેર ઘણા લાંબા સમય સુધી રહ્યા,પરંતુ બંનેએ પોતાના પ્રેમ અંગે ખુલ્લેઆમ વાત કરી ન હતી.આ પછી માધુરીએ 1999 માં યુએસએ સ્થિત ડોક્ટર શ્રી રામ નેને સાથે લગ્ન કરી લીધા.આજે પણ માધુરી ટીવી પર ઘણા શોમાં જોવા મળતી હોય છે.પરંતુ તે ફિલ્મોથી ઘણી દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *