મિથુનની પહેલી પત્ની અત્યારે આવું કામ કરીને ચલાવે છે ઘર,તેમની ખુબ્સુરતી જોઇને તમે પણ દીવાના થઇ જશો

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષોથી સારો એવો અભિનય કરતા આવ્યા છે અને આજે એક સુપરસ્ટાર્સ તરીકે પોતાની એક અલગ ઓળખ ધરાવે છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા એવા મિથુન ચક્રવર્તીની વાત કરવામાં આવે તેમની ગણતરી બોલીવુડના જાણીતા કલાકારો અને ડાન્સરમાં થાય છે.

તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી તેની વ્યાવસાયિક જિંદગી માટે જેટલો હેડલાઇન્સમાં રહ્યો તેના કરતા પણ પોતાની પર્સનલ લાઇફની વધારે ચર્ચા થતી હતી.એવું કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તી એક એવો બોલિવૂડનો પહેલો અભિનેતા હતો,જેની ફિલ્મો ખૂબ ઓછા બજેટમાં બનતી હોવા છતાં કરોડોનો વ્યવસાય કરતી હતી.

મિથુન ચક્રવર્તીના અંગત જીવન વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે.તેમાં પણ તેમની પ્રથમ પત્ની. વિષે ભાગ્ય જ કોઈ જાણતું હશે.તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીનું બાળપણનું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું.તેમનો જન્મ 1950 માં થયો હતો.એવું માનવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીએ 1976 ની સાલમાં મૃગયા સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.

તે આજે પણ ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળે છે.એમ કહી શકાય કે મિથુન ચક્રવર્તીનો અભિનય સમય જતાં અલગ અલગ જોવા મળે છે.આજના સમયમાં આ અભિનેતા ઘણા સફળ માનવામાં આવે છે પરંતુ તેમનું જીવન ક્યારેય સરળ રહ્યું ન હતું.બોલિવૂડમાં ડિસ્કો ડાન્સર્સ સાથે ફેમસ થયા પછી મિથુન ચક્રવર્તીની પર્સનલ લાઇફ હંમેશા ચર્ચામાં જોવા મળી હતી.

મિથુન ચક્રવર્તીએ બે લગ્ન કર્યા હતા.મિથુન ચક્રવર્તીની પહેલી પત્ની હેલેના લ્યુક છે,જે 70 ના દાયકામાં ફેશન જગતમાં પ્રખ્યાત માનવામાં આવતી હતી.કહેવાય છે કે હેલેના એટલી સુંદર હતી કે મિથુન ચક્રવર્તીને જોતાં જ તેને પ્રેમ થઈ ગયો.પરંતુ હેલેના બોલિવૂડ દુનિયામાંથી અચાનક ગાયબ થઈ ગઈ હતી.

એવું કહેવામાં આવે છે કે જેમણે બોલિવૂડમાં ચાર ફિલ્મો કર્યા બાદ બોલિવૂડ જગતને અલવિદા કહ્યું હતું.હેલેના લ્યુકે 1980 માં આવેલી ફિલ્મ જુડાઇથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.આ પછી તે ‘સાથ સાથ’ અને ‘એક નયા રિશ્તા’માં પણ જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે હેલેના અને મિથુન ચક્રવર્તીના લગ્ન થયા હતા.

જયારે બીજું બાજુ એવું ઓન માનવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીનું એલેના સાથે લગ્ન પહેલા અભિનેત્રી સારિકા સાથે અફેર હતું.મિથુને સારિકા સાથેના બ્રેકઅપ પછી હેલેના સાથે લગ્ન કર્યા. મિથુન ચક્રવર્તીને મળતા પહેલા હેલેનાએ જાવેદ ખાન સાથે બ્રેકઅપ કર્યું હતું.પરંતુ તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન ફક્ત 4 મહિના જ રહ્યા હતા.

આનું કારણ એવું કહેવામાં આવે છે કે યોગીતા બાલી સાથે મિથુનનું અફેર ચાલતું હતું.માટે મિથુન ચક્રવર્તીથી છૂટાછેડા થયા હતા.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ પછી અભિનેત્રી ન્યૂયોર્કમાં ચાલી ગઈ હતી.જ્યાં એક એરલાઇનમાં ફ્લાઇટ એટેન્ડન્ટની નોકરી કરતી હતી.હવે આ અભિનેત્રી શું કરી રહી છે તે કોઈને જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *