મીરા પહેલા આ અભિનેત્રી સાથે શાહિદએ કર્યા હતા લગ્ન,નામ જાણીને તમે પણ ચોકી જશો……

Uncategorized

બોલીવૂડ દેશનો મોટો ઉધોગ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ દર વર્ષે ઘણી ફિલ્મોનું પણ નિર્માણ થતું રહે છે.જયારે કેટલીક ફિલ્મો વધારે સફળ પણ થઇ જતી હોય છે,જયારે આ ફિલ્મોની સાથે સાથે ફિલ્મમાં રહેલા કલાકારોની પણ વધારે પ્રસંશા કરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મી સ્ટાર્સ પોતાના અભિનયની સાથે સાથે પોતાના જીવન કેટલાક કિસ્સાઓ માટે પણ વધારે ચર્ચામાં આવતા રહે છે.

આવી જ રીતે બોલીવૂડના જાણીતા અને વધારે હેન્ડસમ અભિનેતાની વાત કરવામાં આવે તો તેમાં એક નામ શાહિદ કપૂરનું ચોક્કસ રીતે સામે આવતું જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે તે બોલિવૂડનો શ્રેષ્ઠ અભિનેતાની સાથે સાથે એક મોહક અભિનેતા પણ રહ્યો છે,આજે તેમને લાખો લોકો પસંદ કરી રહ્યા છે.જેમાં યુવતીઓની સંખ્યા વધારે રહી છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ભલે આજે લાખો યુવતીઓ તેમને પસંદ કરી રહી છે પરંતુ તેમનું દિલ આજે પણ મીરા માટે ધડકી રહ્યું છે,પરંતુ એવું કહેવામાં આવે છે કે મીરાં સાથે લગ્ન જીવનમાં જોડાતા પહેલા આ અભિનેતા અન્ય અભિનેત્રી સાથે લગ્ન કરી ચુક્યા હતા.એટલું જ નહીં આ બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મો પણ કરી હતી.

પરંતુ કંઈક એવું બન્યું કે શાહિદે તેને પોતાની જાતથી દૂર કરી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો શાહિદે પહેલીવાર તો મીરા સાથે જ લગ્ન કર્યા છે.શાહિદે એક એવો અભિનેતા રહ્યો છે જે હમેશા એકથી એક હીટ ફિલ્મો આપતો રહ્યો છે.પરંતુ એક એવો પણ સમય હતો જયારે તેમની ફિલ્મો વધારે સફળ સાબિત થતી ન હતી.એટલે કે શાહિદની ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી.

શાહિદ ભલે આજે સુપરસ્ટાર તરીકે જાણીતો છે,પરંતુ તે હાલમાં ઘણી ઓછી ફિલ્મો પણ કરી રહ્યો છે.આવી સ્થિતિમાં આજે તમને શાહિદના પહેલા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેની જોડી શાહિદ સાથે સુપરહિટ રહી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મ વિવાહ દરેકને યાદ હશે,આ ફિલ્મ ઘણી જ હીટ રહી હતી,આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ પછી શાહિદ પણ એક નવી ઓળખ પ્રાપ્ત કરતો થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે અમૃતા અને શાહિદની જોડી ફિલ્મ વિવાહમાં જોવા મળી હતી,જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.શાહિદ કપૂર અને અમૃતાની જોડી વિશે ઘણી ચર્ચાઓ પણ સામે આવી હતી.ખાસ કરીને તેમની આ પહેલી ફિલ્મ ન હતી,પરંતુ આ ફિલ્મને લીધે તે વધારે ચર્ચામાં રહ્યા હતા.પરંતુ શાહિદને આવી બાબતો વધારે પસંદ ન આવી હતી.

એવું કહેવામાં આવે છે કે શાહિદ કપૂરે અમૃતા સાથે લગ્ન કર્યા હતા.બંનેએ વિવાહ ફિલ્મમાં એક બીજા માટે ઘણું બલિદાન આપ્યું હતું.શાહિદે અમૃતા સાથે લગ્ન કરવા માટે કોઈની પરવા ન કરી હતી.અમૃતા આજે 37 વર્ષની થઈ ગઈ છે.અમૃતાને સૌ પ્રથમ ફિલ્મ ઇશ્ક વિષ્કમાં જોવા મળી હતી,જેમાં તેને શાહિદ કપૂરની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવી હતી,ત્યારબાદ અમૃતા અને શાહિદની જોડી હિટ બની હતી,પરંતુ આ ફિલ્મી ચર્ચાઓ શાહિદને વધારે પસંદ આવી ન હતી.

દરેક વ્યક્તિ જાણે છે કે ફિલ્મ વિવાહ પછી શાહિદે અમૃતા સાથે કામ કર્યું નથી.જયારે બીજી બાજુ અમૃતા પણ કોઈ ફિલ્મમાં જોવા મળી નથી,એવું કહેવામાં આવે છે કે તેમની કેટલીક ખોટી ચર્ચાઓથી તે વધારે નિરાશ થઇ હતી.જયારે હાલમાં તે પોતાના જીવનમાં વધારે વ્યસ્ત જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે અમૃતાએ ખાલી હિન્દી જ નહિ પરંતુ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.જયારે તે આજે આરજે અનમોલની પત્ની બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *