મેકઅપ વગર આવા દેખાય છે બોલીવૂડના આ 9 સુપરસ્ટાર,જોઇને તમને પણ લાગશે નવાઈ…..

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે બૉલીવુડ ઘણું રંગીન છે,એટલું જ નહિ પરંતુ બોલીવૂડમાં રહેલ દરેક કલાકાર હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ પણ રહેલી છે જે હમેશા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.ખાસ કરીને એવું કહી શકાય છે કે તે પોતાની સુંદરતામાં વધારો કરવા માટે મેકઅપનો આશરો લેતી હોય છે.

આવી જ રીતે બોલીવૂડ અભિનેતાઓની વાત કરવામાં આવે તો તે પણ ફિલ્મી પડદે ઘણા સુંદર અને આકર્ષક લગતા હોય છે,પરંતુ ઘણા ઓછા લોકોએ તેમને વાસ્તવિક રીતે જોયા હશે,તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ અભિનેતા છે જે ફિલ્મોમાં તો વધારે હેન્ડસમ દેખાઈ રહ્યા છે,પરંતુ હકીકતમાં એટલી સુંદરતા ધરાવતા નથી.કારણ કે તેમના ચહેરાઓ પર પણ કેટલાક દાગ અને ખામી રહેલી છે.

આવી સ્થિતિમાં આજે તમને અભિનેત્રી નહિ પરંતુ કેટલાક અભિનેતાઓ વિશે જણાવી રહ્યા છીએ,જે મેકઅપ સાથે ઘણા આકર્ષક લાગે છે,પરંતુ જયારે તમે તેમની કેટલીક તસવીરો મેકઅપ વગરની જોશો તો તમને યકીન નહિ આવશે કે આટલા મોટા સ્ટાર્સ પણ આવા દેખાઈ રહ્યા છે…

રજનીકાંત –

સામાન્ય રીતે જોવામાં આવે તો સાઉથના જાણીતા અને સુપરસ્ટાર તરીકે રજનીકાંત એક અલગ નામ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તે આજે દેશભરમાં ઘણા જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે તેમને ત્રણ દાયકાથી ફિલ્મો સાથે જોડાઈ આવેલા છે.જયારે તે હમેશા પોતાની વૈભવી જીવન માટે વધારે જાણીતા રહ્યા કે.હાલમાં આ અભિનેતા 64 વર્ષની ઉમર ધરાવે છે,જયારે તેમની સુંદરતાની વાત કરવામાં આવે તો તે હાલમાં ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે તેવા વધારે આકર્ષક રહ્યા નથી.

આમિર ખાન –

તમને જણાવી દઈએ કે બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ તરીકે આ અભિનેતા એક અલગ નામ ધરાવે છે.જયારે તેમની ફિલ્મો પણ ઘણી સફળ રહેતી હોય છે,તે ઘણા સમયથી ફિલ્મો સાથે જોડાયેલા છે.પરંતુ તેમના લૂકની વાત કરવામાં આવે તો તે હાલમાં વધારે હેન્ડસમ રહ્યા નથી.જેવા ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે તેવા મેકઅપ વગર દેખાતા નથી.

અભિષેક બચ્ચન –

સૌંદર્યની વાત કરવામાં આવે તો તેમાં એક અભિનેતા અભિષેક પણ સામેલ થાય છે,સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ વધારે સફળ રહ્યા નથી.જયારે તે ફિલ્મોમાં જેવા આકર્ષક લાગી રહ્યા છે તેવા હકીકતમાં મેકઅપ વગર દેખાતા નથી.

આર માધવન –

તમને જણાવી દઈએ કે આર માધવન ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે,જયારે તે હમેશા પોતાની જીવન શૈલી માટે પણ વધારે જાણીતા રહ્યા છે.તે હમેશા પોતાના સ્માર્ટ લૂક માટે જાણીતા રહ્યા છે.કે. છે.પરંતુ તમને જણાવી દઈએ કે જયારે તમે તેમને મેકઅપ વગર જોશો તો તે વધારે સ્માર્ટ દેખાતા નથી.

સલમાન ખાન –

દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવુડનો દબંગ ખાન એટલે કે સલમાન ખાન ફિલ્મોમાં તો ઘણા સ્માર્ટ જોવા મળતા હોય છે,આટલું જ નહિ પરંતુ આજે કરોડો લોકો તેમને પસંદ કરી રહ્યા છે.પરંતુ જયારે તમે તેમને મેકઅપ વગર જોશો તો તે ઘણા અલગ દેખાઈ રહ્યા છે.કોઈ પણ સંજોગોમાં મેકઅપ સાથે તે ખૂબ જ શાનદાર લાગે છે.પરંતુ જયારે આ તસવીરો જોશો ત્યારે તમને તે વધારે આકર્ષિત લાગશે નહિ.

શાહરુખ ખાન –

બોલિવૂડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાન ઘણા વર્ષોથી રાજ કરતા આવ્યા છે.આજે તેમની લોકપ્રિયતા કરોડોમાં રહેલી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા હાલમાં આશરે 49 વર્ષની ઉંમર ધરાવે છે,પરંતુ તે ઘણો સ્માર્ટ દેખાઈ રહ્યો છે.પણહકીકતમાં તે મેકઅપ વગર વધારે સ્માર્ટ નથી.

અર્જુન કપૂર –

સામાન્ય રીતે જોવામાં આવે તો અર્જુન કપૂર હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની વૈભવી જીવન શૈલી માટે પણ વધારે જાણીતો રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે મેકઅપ સાથે તો ઘણો સ્માર્ટ દેખાઈ રહ્યો છે.પરંતુ તમને જણાવી દઈએ એ અર્જુન કપૂર મેકઅપ વગર વધારે આકર્ષણ લાગતો નથી.

અક્ષય કુમાર –

આજના સમયમાં જો કોઈ વધારે જાણીતો અભિનેતા હોય તો તેમાં કે એક નામ અક્ષયનું આવે છે.તે હમેશા પોતાની ફિલ્મો માટે વધારે જાણીતો રહ્યો છે.આજે કરોડો લોકો પર રાજ કરી રહ્યો છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ અભિનેતા મેકઅપ વગર ઘણો અલગ જોવા મળી રહ્યો છે.

ગોવિંદા –

તમને જણાવી દઈએ કે આ અભિનેતા આશરે 90 ના દાયકાથી રાજ કરતો આવ્યો છે.જયારે આ અભિનેતા આજે સુપરસ્ટાર માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે એક સમયે ગોવિંદા પોતાની ફિલ્મો માટે વધારે જાણીતો રહ્યો છે.જયારે આજે પણ તે ઘણો યુવાન દેખાઈ રહ્યો છે,પરંતુ તમને જણાવી દઈએ કે તે મેકઅપ વગર ઘણો અલગ જ દેખાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *