મોડી રાત્રે બહેનના પેટમાં થયો દુખાવો તો ડોકટરને બતાવ્યું , ડોકટરએ જયારે જોયું તો ………..

Uncategorized

આજના સમયમાં મહિલાઓ સાથે કેટલાક શારીરિક અને માનશીક શોષણના કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યું છે,આટલું જ નહિ પરંતુ ઘણા રાજ્યોમાંથી મહિલાઓ સાથે કેટલાક અડપલા થયા હોવાના પણ કિસ્સાઓ સામે આવી ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હવે કેટલાક નરાધમ સગીર યુવતીઓ સાથે પણ ખરાબ વર્તન કરીને દુષ્કર્મ આચરવા લાગ્યા છે.

આજે આવો જ એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે એક સગીર યુવતી પર તેના જ મામાના પુત્રએ આવું ખરાબ કામ કર્યું છે.દરેક વ્યક્તિ જાણે છે કે આ સબંધો એક ભાઈ બહેન જેવા હોય છે,પરંતુ અમુક કિસ્સાઓ આવા સબંધોને શરમજનક કરતા હોય છે.તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓ તો સતત વધતા જોવા મળી રહ્યા છે જે સમાજ માટે ગંભીર સાબિત થઇ શકે છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં એવું પણ જાણવા મળ્યું છે કે યુવતી સાથે આવું કરવામાં આવ્યું હોવાથી તે સગ્ત્ર યુવતી ગર્ભવતી પણ બની ગઈ હતી.કેટલાક અહેવાલો અનુશાર એવું કહેવામાં આવે છે કે આ સગીર યુવતીએ ગત દિવસે એક બાળકને પણ જન્મ આપ્યો હતો.પરંતુ બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તે વધારે સમય જીવિત રહ્યું ન હતું.

આ અંગે જયારે પોલીસે યુવતી પાસેથી અમુક બાબતો જાણવાની કોશિસ કરી ત્યારે એવું સામે આવ્યું હતું કે પોતે ચાર બહેનો છે.આટલું જ નહિ પરંતુ પોતે સાથે જ એક ઘરમાં રહે છે.જ્યારે તેમના માતા-પિતા હાલમાં બિહારમાં રહે છે,પરંતુ પોતે મંજુરી માટે અન્ય રાજ્યમાં આવી હતી.પરંતુ અહીના વિસ્તારમાં જ તેમના મામાનું ઘર પણ આવેલું હોવાનું જણાવ્યું હતું.

તેમના મામા ઘણા વર્ષોથી પરિવાર સાથે અહી રહે છે,જયારે અમુક સમયે તે પણ તેમની સંભાળ રાખતા હતા.પરંતુ મામાના ઘરે એક 16 વર્ષનો યુવક હમેશા આવતા હતો,જેથી મામા પણ પોતાનો દીકરો માનતા હતા.પીડિતાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે બંને બહેનો નોકરી પર જતી ત્યારે મામાનો પુત્ર ઘરે આવીને તેને ફોસલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

જયારે થોડા મહિલાઓ પહેલા તે મામાની સાથે કોઈ બાબતે ઝગડો કરીને ઘરેથી ભાગી નીકળ્યો હતો.પરંતુ આ યુવતીને અચનાક પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.તેને હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી.પરંતુ અહી એવુ જાણવા મળ્યું કે તે યુવતી આશરે ઘણા સમયનો ગર્ભ ધરાવતી હતી.આટલું જ નહિ પરંતુ અચનાક તેને વધારે દુખાવો થવાથી સારવાર મારફતે એક પુત્રને જન્મ આપ્યો.

પરંતુ અવિકસિત હોવાને કારણે બાળક વધારે સમય જીવી શક્યું ન હતું.જયારે આ સમગ્ર બાબત પાછળ તે યુવક જવાબદાર હોવાનું યુવતી જણાવી રહી છે,હાલમાં તો પોલીસે અ સમગ્ર બાબત અંગે ફરિયાદ નોંધી મામાના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની શોધ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *