મોઢા પર થયેલા ખીલ અને કાળા ડાગને દુર કરવા માટે ઘરે કરો આ ઉપાય,બીજા દિવસે દુર થઇ જશે તમારી સમસ્યા…..

Health

આજના સમયમાં ઘણા લોકો શરીરની અનેક સમસ્યાઓથી ગેરાયેલા રહે છે.આવી સ્થિતિમાં મોટાભાગના લોકો કેટલાક ઘરેલું ઉપાય વધારે કરતા રહે છે.આવી જ રીતે જો બેકિંગ સોડા અંગેની વાત કરવામાં આવે તો તે એક પ્રકારનો સફેદ રંગનો પાવડર છે.જે સામાન્ય રીતે ઘણી વસ્તુઓની બનાવટ સમયે ઉપયોગી થાય છે.જયારે એવું પણ કહી શકાય કે અમુક લોકો તેનો ખાસ કરીને ઉપયોગ પણ કરતા રહે છે.

એવું કહેવામાં આવે છે કે બેકિંગ સોડા અન્ય ઉપાયો ઉપરાંત આપણા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી માનવામાં આવે છે જેમ કે બેકિંગ સોડાની મદદથી વાળ,ત્વચા અને શરીરને લગતી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.તે ત્વચાને ઘણા લાભ આપી શકે છે.આજે તમને બેકિંગ સોડાના કેટલાક ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ…

પિમ્પલ્સથી છૂટકારો મેળવવા –

ઘણા લોકોને પિમ્પલ્સની સમસ્યા હોય ચેન્જેના કારણે ચહેરાની સુંદરતામાં ઘણો ઘટાડો થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ ઘણી મહિલાઓ પિમ્પલ્સથી વધારે પરેશાન રહેતી હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે બેકિંગ સોડાની મદદથી પિમ્પલ્સથી છૂટકારો મેળવી શકાય છે.આનો ઉપયોગ કરવાથી ઘણા લાભ થવા લાગે છે.તમને જણાવી દઈએ કે તેને ત્વચા પર લગાવવાથી ત્વચાનું પીએચ લેવલ સંતુલિત થાય છે અને પિમ્પલ્સ સરળતાથી દૂર થવા લાગે છે.આ માટે તમારે એક ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરવો.આ પેસ્ટને અસરગ્રસ્ત સ્થળે એકથી બે મિનિટ માટે લગાવો.જ્યારે તે સુકાઈ જાય છે ત્યારે સારી રીતે સાફ કરો.આ ઉપાય થોડા દિવસ સુધી કરવામાં આવે તો પિમ્પલ્સ ચહેરા પર જોવા મળતા નથી.

ત્વચામાં ગ્લોવ લાવે –

તમને જણાવી દાઇએ કે બેકિંગ સોડા ચહેરાના સ્તરને સુધારવામાં અસરકારક મદદ કરે છે.ચહેરા પર બેકિંગ સોડા લગાવવાથી ત્વચામાં એન નવી ચમક ઉભી થવા લાગે છે.કાળાસ પડતી ત્વચામાં સુધારો થવા લાગે છે.એટલું જ નહીં પરંતુ બેકિંગ સોડા મૃત કોષોને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.જો તેમાં ગુલાબ જળ ઉમેરવામાં આવે તો તે વધારે લાભ આપશે.માટે તમે પણ તેનો યોગ્ય ઉપયોગ કરી શકો છો.

દાંતની પીડાસ દૂર કરે –

ઘણા લોકોને દાંતની ઘણી સમસ્યા થતી હોય છે,જયારે કેટલાક લોકોના દાંત પીળા હોય છે જેના કારણે તે સારી રીતે એકબીજા સાથે વાત પણ કરી શકતા નથી.આવી સ્થિતિમાં જો બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે તો પીળા દાંત સફેદ દૂધ જેવા ચમકી શકે છે.દાંતની પીડાસ દૂર કરવા માટે બેકિંગ સોડા એક અસરકારક ઉપાય છે.આ માટે તમારે બ્રશ પર થોડી માત્રામાં બેકિંગ સોડા લઈને દાંત સાફ કરવા.આવું કહ્ર્વાથી દાંતની પીડાસ દૂર થાય છે.પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વધારે ઉપયોગ કરવાથી નુકશાન પણ થઇ શકે છે.

સનબર્ન દૂર કરે –

એવું કહેવામાં આવે છે કે જ્યારે સનબર્ન થાય ત્યારે અસરગ્રસ્ત ત્વચા પર બેકિંગ સોડા લગાવવામાં આવે તો સનબર્નમાં સુધારો થવા લાગે છે.આ માટે તમારે ઠંડા પાણીમાં બેકિંગ સોડાને ભેળવીને એક પેસ્ટ તૈયાર કરવું.આ પછી સૂર્યના કિરણોને લીધે બર્ન થયેર્લી ત્વચા પર તેને લગાવો.અને તેને સૂકવવા દો.ત્યારબાદ તેને ઠંડા પાણીથી સાફ કરો.આવું કરવાથી પણ બર્ન થતી ત્વચામાં ઘણો લાભ થાય છે.

નખ સાફ કરવા માટે –

તને જણાવી દઈએ કે બેકિંગ સોડા નખ સાફ કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે.ઘણા લોકોના અમુક સમયે નખ વધારે પીળા થાય છે.આવી સ્થિતિમાં જો બેકિંગ સોડા,પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું એક સોલ્યુશન તૈયાર કરીને તમાં નખને આશરે પાંચ મિનિટ સુધી રાખવામાં આવે તો નખ શુધ્ધ અને સફેદ થતા જોવા મળી સકે છે.પરંતુ આ ઉપાય આશરે અઠવાડિયામાં બેવાર ચોક્કસ રીતેકરવો જોઈએ.

શરીરની ગંધ દૂર કરવા –

ખાસ કરીને ઉનાળાની રૂતુમાં વધારે પરસેવો થવાના કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે.જયારે ઘણા એવા પણ લોકો છે જેમના શરીમાંથી આવી ગંધ વધારે આવતી હોય છે.જો તમારા શરીરમાંથી પણ આવી જ ગંધ આવી રહી છે તો તમારે સોડાનો ઉપયોગ કરવો જોઈએ.આ માટે તમારે તેને પાણીમાં ભળીને અને કપડાની મદદથી તેને શરીરના તે ભાગો પર લગાડો જ્યાં દુર્ગંધ આવે છે.આવું કહ્ર્વાથી અશુદ્ધ ગંધ આવતી બંધ થઈ જાય છે.

ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા –

ઘણા લોકોને વાળની વધારે સમસ્યા રહેતી હોય છે.ખાસ કરીને વાળમાં વધારે ખોડો થઇ જતો હોય છે.પરંતુ આવી સ્થિતિમાં જો વાળમાં બેકિંગ સોડા લગાવવામાં આવે તો વાળમાં રહેલો ખોડો હમેશા માટે દૂર થઇ શકે છે.આ માટે તમારે વાળને પાણીથી ભીના કરો અને પછીથી તેના ઉપર હળવા હાથે બેકિંગ સોડા લગાવો.તેને થોડો સમય રહેવા દો અને પાણીની મદદથી માથું સાફ કરો.આ ઉપાય કરવાથી ઘણા ઓછા સમયમાં વાળમાં રહેલો ખોડો દૂર થવા લાગશે.આટલું જ નહિ પરંતુ વાળમાંથી આવતી ખરાબ ગંધ પણ ઓછી થઇ જશે.

હૃદયને બર્ન કરે –

એવું કહેવામાં આવે છે કે જ્યારે હૃદય બળી જાય છે,ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો હૃદય બરાબર થઇ જાય છે.પરંતુ ધ્યાનમાં રહે કે આમાં કોઈ વધારે તકલીફ છે તો તમારે પહેલા તબીબી સલાહ લેવી ખુબ જરૂરી છે.નહિ તો નુકશાન થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *