યુવક મુંબઈની યુવતી સાથે શરીર સુખ માણવા ગેસ્ટ હાઉસમાં લઈને ગયો પછી થયું એવું કે જાણીને ચોકી જશો…

Uncategorized

રોજ સામે આવતા સમાચારોમાં પ્રેમ સાથે સંકળાયેલા કિસ્સાઓ તો સતત સામે આવતા જોવા મળતા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આ કિસ્સાઓ દેહ વેપાર સાથે સંકળાયેલા કિસ્સાઓ પણ સતત સામે આવતા થઇ ગયા છે.આજે અનેક રાજ્યોમાં હોટલ અને અન્ય ધંધાની આડમાં કેટલાક એવા પણ કામ થઇ રહ્યા છે,જે દેશ અને સમાજ બંને માટે ખુબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવે મોટાભાગે સેક્સરેકેટના કિસ્સાઓ સતત વધવા લાગ્યા છે.કારણ કે હોટેલમાં કેટલાક એવા પણ કામ થઇ રહ્યા છે,જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે,પરંતુ આ દરેક ખરાબ કર્યો કોઈને કોઈ રીતે બહાર આવતા હ્યોય છે.અથવા તેમના પર પોલીસની રેડ પડતા સમગ્ર ઘટના સામે આવી જતી હોય છે.

આજે આવો જ દેહવેપારના ધમધમતા ધંધા વેપાર પોલીસે રેડ પાડી હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ થઇ હતી.જેમાં એક હોટલમાં આવા કામો થઇ રહ્યા હતા.હાલમાં તો પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા છે.

જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની આશરે ચાર યુવતીઓની પણ ધરપકડ કરી છે.જે ઘણા સમયથી દેહવેપારના ધંધા સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના રાજ્યના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં એક હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ આવતી હતી.અને આ રેકેટ ચાલતું હતું.

પરંતુ ગત રાતે જયારે ચોક્કસ રીતે પોલીસને જાણ થઇ ત્યારે પોલીસે તેમના એક વ્યક્તિને ગ્રાહક બનાવી ત્યાં મોકલી આપ્યો હતો.આ પછી સચ્ચાઈ જાણ થઇ ત્યારે પોલીસે અચાનક રેડ હોટલમાં પાડી હતી.એવું કહેવામાં આવે છે કે હોટલના માલિક અને મેનેજર બહારથી યુવતીઓ બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષવા બદલ પૈસા લઇ રહ્યા હતા.

હાલમાં તો પોલીસે આ ધંધામાં જોડાયેલા દરેકની ધરપકડ કરી છે,અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે યુવતીમાં આશરે ચાર યુવતીઓ રાજ્યની ન હોવાનું પણ સામે આવ્યું છે,જેમાં એક પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની હોવાનું જણાય છે.પોલીસ હવે આમાં જોડાયેલા લોકોની વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *