યે રિશ્તા ક્યાં કહેલાતા હે નો નક્ષ હવે થઇ ગયો છે મોટો અને લાગે છે એટલો ખુબસુરત કે જોઇને તમે પણ કહેશો વાહ…..

Boliwood

જેવી રીતે ફિલ્મ ઉધોગ લોકોને સારું મનોરજન કરી રહ્યું છે તેવી જ રીતે વર્ષોથી ટીવી ઉધોગ પણ લોકોને સારું મનોરજન પૂરું પડતું આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલાક એવા ટીવી શો પણ છે જે વર્ષોથી ચાલતા આવ્યા છે,જયારે લોકો પણ તેને સતત પસંદ કરતા આવ્યા છે.જયારે આ શો વધારે જાણીતા થવાના કારણોમાં એવું કહી શકાય છે કે તેમાં રહેલા કેટલાક કલાકારોનો અનોખો અભિનય અને સાથે સાથે તે શોની અદભુત વાર્તા.

ટીવી શો મારફતે પણ આજે હજારો કલાકારો વધારે પ્રેક્ષકોનો પ્રેમ મેળવી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ એક પ્રખ્યાત શો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જે ટીવી પર એક દાયકાથી પણ વધારે સમયથી સતત ચાલતો આવ્યો છે.અને આ શોનું નામ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છે.તમને જણાવી દઈએ કે આ શો એવો રહ્યો છે જે શરૂઆતથી જ વધારે જાણીતી બન્યો છે.

જયારે ખાસ કરીને આ શોમાં જોવા મળેલ દરેક પાત્રો આજે પણ જોડાયેલા છે.એવું કહી શકાય છે કે વર્ષોથી આ શોમાં કલાકારો જોડાયેલા છે.જયારે છેલ્લા વર્ષોમાં તેમાં ઘણા નવા પાત્રો પણ જોવા મળ્યા હતા.પરંતુ કેટલાક પાત્રો આજે પણ લોકો વધારે યાદ કરી રહ્યા છે.આ પાત્રોમાં એક અક્ષર અને નૈતિકનો પુત્ર નકશ પણ જોવા મળ્યો હતો.

આ સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં નક્ષનું પાત્ર બાળ કલાકાર શિવાંશ કોટિયાએ ભજવ્યું હતું. તમને આ શોમાં જોવા મળેલ શિવાંશ કોટિયા ઘણા નાના જોવા મળ્યા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે હવે તે ઘણા મોટા થઇ ગયા છે.શિવાંશ કોટિયાની ઉંમર આશરે 16 વર્ષથી પણ વધારે થઇ ગઈ છે.આજે એક હેન્ડસમ છોકરો બની ગયો છે.

એવું કહેવામાં આવે છે કે તે હાલમાં 10 માં ધોરણની પરીક્ષા પાસ કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં શિવાંશ કોટિયાએ એક પરપોટા અને સુંદર બાળકની ભૂમિકા ભજવી હતી.તેના પાત્રને ઘણો પ્રેમ પણ મળ્યો હતો.જયારે આ બાળ કલાકારે ઘણી ટીવી શો અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પરંતુ આજે તેમના અસલી નામ નહિ પરંતુ વધારે પડતા નક્ષ તરીકે ઓળખાય છે.તેમની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે શિવાંશ પહેલેથી જ એક એક્ટિંગ બેકગ્રાઉન્ડમાંથી આવ્યો છે.જે નવીકા કોટિયાનો ભાઈ છે.જયારે નવીકાએ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં ચિકીનું પાત્ર ભજવ્યું હતું.

આ એક એવો ટીવી શો છે જેમાં બન્ને ભાઈઓએ સાથે મળીને ટીવી સ્ક્રીન શેર કરી હતી.તમને જણાવી દઈએ કે આ સીરીયલ બાદ નવિકા અને શિવાંશ શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશમાં પણ સાથે કામ કર્યું હતું.તે બંને ભાઈ ખાસ કરીને સાથે જ જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે શિવાંશ કોટિયાએ આશરે 2013 માં અક્ષય કુમાર અને અસિન અભિનીત ફિલ્મ બોસથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મમાં આ અભિનેતાએ શિક પંડિતના બાળપણની ભૂમિકા ભજવી હતી.આ પછી તે ફિલ્મ ક્રિશ 3માં પણ જોવા મળ્યો હતો.આવી જ રીતે તે ટીવીમાં પણ વધારે કામ કરી ચુક્યો છે.એવું કહેવામાં આવે છે કે આ બાળ કલાકારે આટલી નાની ઉમરે વધારે સફળતા પ્રાપ્ત કરી છે.પરંતુ તેમની સાચી ઓળખ ટીવી કારકિર્દીની યે રિશ્તા ક્યા કહલાતા હૈથી જ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *