રણવીરે દીપિકા પહેલાં આ સુંદર અભિનેત્રીઓ સાથે ડેટ કરી ચુક્યો છે, એક છે ધર્મેન્દ્રની પુત્રી…

Uncategorized

બોલિવૂડમાં ઘણા કલાકારો રહેલા છે જે પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે,આટલું જ નહિ પરંતુ ઘણા કલાકારો એવા પણ છે જે ઘણા ઓછા સમયમાં વધારે સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે પોતાના અભિનય ઉપરાંત પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં પણ રહ્યા છે.

આવી સ્થિતિમાં જાણીતા એવા અભિનેતા રણવીર સિંહની વાત કરવામાં આવે તો આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.તેમનો અભિનય હમેશા માટે જોરદાર રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા હમેશા પોતાની વૈભવી જીવનશૈલી અને અન્ય બાબતે સોશિયલ મીડિયા પર વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા રણવીર સિંહે ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ બેન્ડ બાજા બારાતથી કરી હતી.જયારે આ ફિલ્મ પણ તે સમયે ઘણી સફળ રહી હતી,જયારે તેમના અભિનયને ઘણા લોકોએ પસંદ કર્યા હતા.આજે રણવીરનું નામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના કલાકારોમાં સામેલ થઇ ગયું છે.

તમને જણાવી દઈએ કે જણાવી દઈએ કે દીપિકા અને રણવીરે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી આશરે 2018 માં લગ્ન કરી લીધા હતા,જયારે લગ્ન જીવન પછી પણ તે હમેશા ચર્ચામા રાય છે,પરંતુ એવું કહેવામાં આવે છે કે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરતા પહેલા રણવીરસિંહેનું નામ અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું.

અહના દેઓલ –

તમને જણાવી દઈએ કે રણવીરસિંહે એક સમયે જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એટલે કે આહનાને ડેટ કરી રહ્યા હતા,એવું કહેવામાં આવે છે કે રણવીરએ કોલેજના દિવસોમાં આહના સાથે ઘણી મજા કરી હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન રણવીરે અહનાનું નામ લીધા વિના કહ્યું હતું કે તે કોલેજના દિવસોમાં એક છોકરીનો દિવાના હતો.પરંતુ આજે તે એક બાળકની માતા બની ગઈ છે.

અનુષ્કા શર્મા –

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને રણવીર સિંહના પ્રેમની ચર્ચાઓ પણ એક સમયે વધારે ચર્ચામાં આવી હતી.તમને જણાવી દઈએ કે જયારે આ બને ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં જોવા મળ્યા હતા તે પછી પ્રેમની બાબતે પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

તમને જણાવી દઈએ કે બંનેના અભિનય અને પ્રેમની કેમિસ્ટ્રીએ પણ પ્રેક્ષકોનાં દિલને પ્રેમથી ભરી દીધાં હતાં.પરંતુ તેમના પ્રેમની સ્ટોરી વધારે સાથ આપી શકી ન હતી.આનું કારણ એવું માનવામાં આવે છે કે આ સમયે દીપિકા પાદુકોણ આ અભિનેતાના જીવનમાં આવી હતી,જે વાત અનુષ્કાને પસંદ ન હતી.

સોનાક્ષી સિંહા –

તમને જણાવી દઈએ કે અભિનેતા રણવીર સિંહ લૂટેરે ફિલ્મમાં સોનાક્ષી સાથે રોમાંસ કરવાની તક મળી હતી.જયારે આ ફિલ્મ પણ વધારે સારી રહી હતી,જયારે તેમની જોડીને પણ લોકોએ વધારે પસંદ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ પછી બંને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.

જેથી તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હતી.પરંતુ જાહેરમાં તેમના સબંધો અંગે વધારે જણાવ્યું નથી.પણ કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે રણવીરસિંહ પણ આ અભીનેતીને વધારે પસંદ કરવા લાગ્યો હતો.પરંતુ આ પ્રેમ આગળ વધ્યો ન હતો.

પરિણીતી ચોપડા –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી પરિણીતી અને રણવીર કિલ દિલ અને લેડિઝ વિ રિકી બહલ જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા.જયારે આ ફિલ્મના કેટલાક એવા પણ સીન હતા જે તે સમયે વધારે ચર્ચામાં રહ્યા હતા.તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન એવું જણાવ્યું હતું કે તે એકબીજા સાથે ઘણા પ્રેમ સબંધો ધરાવતા હતા.તમને જણાવી દઈએ કે પરિણીતીએ તો એમ પણ જણાવ્યું હતું કે રણવીર સાથેના પ્રેમની તેમને આદત બની ગઈ હતી.પરંતુ અચનાક તે વધારે સાથ આપવાને બદલે દૂર થવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *