રવિના ટંડનએ કર્યો ચોકાવનારો ખુલાસો :તાવ શરદી અને માસિકમાં પણ અક્ષય કુમારે મને કમરામાં લઈને જઈને કર્યું હતું આવું કામ……

Boliwood

બોલિવૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સતત સામે આવતા રહે છે,આટલું જ નહિ પરંતુ કેટલાક જુના કિસ્સાઓ પણ છે જે હમેશા અમુક સમયે ચર્ચામાં જોવા મળતા હોય છે,સામાન્ય રીતે જોવામાં આવે તો કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે જે ખુદ સ્ટાર્સ પોતે લોકોની સામે જણાવતા હોય છે.આવી જ રીતે જો જાણીતા અભિનેતા અક્ષય કુમારની વાત કરવામાં આવે તો આજના સમયમાં સફળ અભિનેતા રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ એક એવો અભિનેતા છે જે દરેક ફિલ્મોમાં અલગ ભૂમિકા સાથે જોવા મળતો હોય છે,આટલું જ નહિ પરંતુ તેમની મોટાભાગની ફિલ્મો પણ હીટ સાબિત થઇ જતી હોય છે,આજે તેમની લોકપ્રિયતા અનેક ઘણી વધારે રહી છે.આજે એક સુપરસ્ટાર માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે તે આજના સૌથી મોંઘા કલાકાર પણ રહ્યા છે.

પરંતુ આ અભિનેતા જેવી રીતે પોતાની ફિલ્મો માટે વધારે ચર્ચામાં રહ્યા છે તેવી જ રીતે કેટલાક અફેરના કિસ્સાઓ સાથે પણ ચર્ચામાં રહ્યા છે.એક એવો સમય હતો જયારે રવિના ટંડન સાથે તેમનું નામ જોડાયેલું રહ્યું હતું,જયારે તેમના કેટલાક પ્રેમના કિસ્સાઓ આજે પણ ચર્ચામાં આવતા જોવા મળે છે.

પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનની વાત કરવામાં આવે તો તે એક સમયે વધારે જાણીતી અને અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી માનવામાં આવતી હતી.જેને ઘણી ફિલ્મો કરી છે.તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને રવિના ટંડનની જોડીને પણ પડદા પર વધારે પ્રેમ મળ્યો છે,જયારે દર્શકો પણ તેમની જોડીને હમેશા સાથે પણ જોવા માંગતા હતા.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને રવિના ટંડન ફિલ્મ મોહરામાં એક સાથે જોવા મળ્યા હતા.જયારે આ ફિલ્મને આજે 27 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો છે.આ ફિલ્મમાં અન્ય કેટલાક પણ જાણીતા અભિનેતા રહ્યા હતા.જયારે આ ફિલ્મ પણ તે સમયે ઘણી હીટ રહી હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ પછી અક્ષય કુમાર અને રવિના ટંડનની અમુક ચર્ચાઓ સામે આવતી થઇ ગતિ.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને રવિના ટંડન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા.આ ફિલ્મ પછી આ બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો.તે સમયે મોહરા ફિલ્મનું ગીત ટીપ ટીપ બરસા પાની ખૂબ જ જાણીતી રહ્યું હતું.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ કરતા આ ફિલ્મના ગીતનું શૂટિંગમાં અમેક મુશ્કેલીઓ સામે આવી હતી.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ એક ગીતના શૂટિંગ માટે આશરે 4 દિવસનો સમય લાગ્યો હતો.જયારે અભિનેત્રી રવિના ટંડને પણ એક ઇન્ટરવ્યુ દરમિયાન આવી તો ઘણી બાબતો લોકોની સામે ખુલ્લી મૂકી હતી.રવિના ટંડને એવું પણ જણાવ્યું હતું કે આ ગીત એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં શૂટ કરવામાં આવ્યું હતું.જ્યાં કોઈ વધારે સુવિધાઓ ન હતી.

વધુમાં એવું પણ જણાવ્યું હતું કે શૂટ માટે વપરાયેલ પાણી પણ ખૂબ જ ઠંડુ હતું.જયારે આવી સ્થિતિમાં વારંવાર પાણી સાથે શૂટ કરવાથી પોતાને તાવ પણ આવી ગયો હતો.જયારે આ સમયે તાવને કારણે તેનું આખું શરીર થાકી ગયું હતું.જયારે શૂટિંગ દરમિયાન તેના પગ અને ઘૂંટણમાં છાલ પડી ગયા હતા,ખાસ કરીને આ સમયે પોતે પીરિયડ્સમાં હોવા છતાં આ કામ કર્યું હતું,જે તેમના જીવનનો દુખદ સમય હતો.

તમને જણાવી દઈએ કે ફિલ્મ મોહરાનું ગીત ટીપ ટીપ બરસા પાની તે સમયે ખૂબ પ્રખ્યાત થઈ ગયું હતું અને આ ગીતમાં રવિના ટંડનની રોમેન્ટિક પર્ફોમન્સથી પ્રેક્ષકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. આ ગીતમાં અક્ષય કુમાર અને રવિના ટંડનની કેમિસ્ટ્રી જબરદસ્ત રહી હતી.આજે પણ આ ગીતને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમારનું નામ આ અભિનેત્રી ઉપરાંત અન્ય બોલિવૂડની અભિનેત્રીઓ સાથે પણ સંકળાયેલું હતું,પરંતુ રવિના ટંડનનું નામ આજે પણ લોકો યાદ કરે છે,જયારે તેમની જોડીને લોકો આજે પણ જોવા માંગે છે.પરંતુ રવિના સાથેના સબંધો પછી અક્ષય કુમાર લગ્ન જીવનમાં જોડાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *