રવીન્દ્ર જાડેજાની પત્ની પણ છે કરોડપતિ ,લગ્ન પહેલા જ રવીન્દ્ર જાડેજાને આપી હતી આટલી મોઘી ભેટ………

Boliwood

બોલીવૂડ કલાકરો જેવી રીતે પોતાની ફિલ્મોને લઈને વધારે લોકપ્રિય થયા છે તેવી જ રીતે ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ પણ પોતાની રમતથી વધારે લોકપ્રિયતા મેળવી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ ફિલ્મી સ્ટાર્સની જેમ વૈભવી જીવન પણ જીવી રહ્યા છે.આવી સ્થિતિમાં જો ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી રવિન્દ્ર જાડેજાની વાત કરવામાં આવે તો તે એક જાણીતા ખેલાડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા રવિન્દ્ર જાડેજાએ આશરે 2009 માં આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટથી કારકિર્દીની શરૂઆત કરી હતી.દરેક વ્યક્તિ જાણે છે કે જાડેજા એક મહાન બેટિંગ અને ફિલ્ડિંગ માટે વધારે જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે જાડેજા એક એવો ખેલાડી છે જે ટ્રિપલ સદી ફટકારીને ભારતીય જ નહિ પરંતુ આખા વિશ્વનો 8 મો ક્રિકેટર બની ગયો હતો.

આજે તમને આ ખેલાડીના અંગત જીવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે તેમના ચાહકો જાણવા માંગતા હોય છે.એવું કહેવામાં આવે છે કે આ ખેલાડી રવિન્દ્ર જાડેજાને સરળ યુવતી પસંદ કરવા લાગી હતી.પરંતુ જાડેજાનું ધ્યાન છોકરીમના નહિ પણ ક્રિકેટ પર વધારે હતું.આવી સ્થિતિમાં એકવાર તેની બહેનએ તેને તેના મિત્રને મળવાનું કહ્યું,

ઘણું બધું કહ્યા પછી જાડેજાએ તે છોકરીને મળવા સંમત થયા હતા.અને આ યુવતી બીજું કોઈ નહિ પરંતુ રેવા સોલંકી હતી.રીવાને જોયા પછી જાડેજાએ વિચાર્યું હતું કે તે તેની સાથે લગ્ન કરશે.રેવાએ પણ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રેવાને પહેલી નજરમાં જ જોતા પસંદ આવી હતી.આટલું જ નહિ પરંતુ પહેલીવાર જયારે મળ્યા ત્યારે તેમના ફોન નંબર પણ લઇ લીધા હતા.

આ પછી એકબીજા સાથે વધારે પ્રેમમાં પડી ગયા હતા.આખરે રેવા સોલંકી અને જાડેજાએ વર્ષ 2016 માં લગ્ન કરી લીધા હતા.તમને જણાવી દઈએ કે રેવા સોલંકી રાજકોટના કોન્ટ્રાક્ટર અને કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની એકમાત્ર પુત્રી છે,આટલું જ નહિ પરંતુ તેની બે ખાનગી શાળાઓ અને એક હોટલ પણ છે.

જયારે રેવાના શિક્ષણ વિશે વાત કરવામાં આવે તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કરી ચુકી છે.આ પછી તે યુપીએસસીની તૈયારી માટે દિલ્હી આવી હતી.જયારે તેમના લગ્ન થાય ત્યારે તે જોઇને એક શાહી લગ્ન કરતા પણ વધારે ચડિયાતા જોવા મળ્યા હતા.એવું કહેવામાં આવે છે કે રેવાના પિતાએ લગ્નમાં બંનેને ઓડી ક્યૂ 7 કાર ભેટ આપી હતી.જેની કીમત લગભગ 1 કરોડ રૂપિયાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *