રશ્મી દેસાઈએ શેર કરી ખુબ જ બોલ્ડ તસ્વીરો જોઇને તમારી આંખો થઇ જશે પહોળી…

Uncategorized

બોલીવૂડ અભિનેત્રીઓ હોય કે ટીવી અભિનેત્રીઓ હોય આ દરેક પોતાના કામ અને પોતાની કેટલીક અમુક બાબતો સાથે ચર્ચામાં જોવા મળતી હોય છે,જયારે કેટલીક એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા ચર્ચામાં વધારે જોવા મળતી હોય છે.આવી જ રીતે અભિનેત્રી રશ્મિ દેસાઈની વાત કરવામાં આવે તો તે જયારે પણ ચર્ચામાં આવે છે ત્યારે તેની સુંદરતા તેનું એક કારણ રહેલું હોય છે.

ઘણા લોકો જાણે છે કે રશ્મિ દેસાઈ એક બિગ બોસ 13 માં ફાઇનલિસ્ટ પણ રહી ચૂલી છે,જયારે તે આજના સમયમાં બોલ્ડ અભિનેત્રીઓમાં પણ પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી રશ્મિ દેસાઈ હમેશા પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી જોવા મળે છે.

જયારે પણ અભિનેત્રી રશ્મિ દેસાઈ પોતાની તસવીરો શેર કરે છે ત્યારે તે તસવીરો પણ ઘણા ઓછા સમયમાં વધારે વાયરલ થતી જોવા મળતી હોય છે.એટલું જ નહિ પરંતુ ઘણા તેમના ચાહકો તેમને પસંદ કરી રહ્યા છે.એવું કહી શકાય છે કે તે હાલમાં સુંદરતાનું પણ બિરુદ મેળવી ચુકી છે.આજે લાખો લોકો તેમને પસંદ કરી રહ્યા છે.

પરંતુ તમને જણાવી દઈએ કે એક યુઝરે તેમના એક ફોટા પર જયારે એક એવી ટિપ્પણી કરી કે તે અચનાક ચર્ચામાં આવતી થઇ ગઈ છે.તમને જણાવી દઈએ કે જયારે રશ્મિએ પોતાની એક તસવીર શેર કરી હતી,આ સમયે એક યુઝરે તેને તેના માથામાં વિગ પહેરવાની સલાહ આપી હતી.આ પછી તો તે પોસ્ટમાં અનેક સવાલ જવાબ ઉભા થવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ એક ટીવી અભિનેત્રી છે.તે ઘણી લોકપ્રિય અભિનેત્રી રહી છે,જયારે આ અભિનેત્રી નાગિન સિરિયલ ઉપરાંત ઘણા શોમાં પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે ટીવીની એકમાત્ર બોલ્ડ લૂક ધરાવતી અભિનેત્રી રહી છે.ખાસ કરીને જયારે તે બિગ બોસમાં જોવા મળી ત્યારે તે વધારે જાણીતી થઇ હતી.

આ શોમાં તે ખાસ કરીને વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથેના કેટલાક વિવાદોને લઈને ચર્ચામાં આવી હતી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી અરહાન ખાન સાથે અફેર ધરાવતી હતી.જયારે બિગ બોસ પહેલા અરહાન અને રશ્મિએ એક બીજા સાથે લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું.પરંતુ સલમાન ખાન અને બહારથી આવતા સ્પર્ધકોએ રશ્મિને કહ્યું હતું કે અરહાન તેના ઘરનો ઉપયોગ કરી રહ્યો છે.

જયારે આ અભિનેત્રી આ શોમાંથી બહાર આવી ત્યારે તેમની ઘણી ચર્ચાઓ થવા અગિ હતી.જયારે બંનેએ એક બીજા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા.આ બંનેએ પૈસાના વ્યવહાર અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા.કેટલાક એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે અરહાનના ઘણા કામ રશ્મિ કરતી હતી,જે ખુદ રશ્મિએ આ વાત પણ જણાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *