રાત્રે યુવકએ મજા કરવા માટે યુવતીને બોલાવી ઘરે પછી થયું એવું કે જેને જાણીને તમારી આંખો થઇ જશે પહોળી……..

Uncategorized

રાજ્યમાં હવે ગુનાઓનું પ્રમાણ સતત વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ ઘણી ઘટનાઓમાં ખાસ કરીને મહિલાઓ સાથે કોઈને કોઈ શારીરિક અને માનશીક ત્રાસ અને હત્યા ઉપરાંત પ્રકૃતિ વિરુધનું કામ કર્યું હોય તેવું વધારે સામે આવતું જોવા મળી રહ્યું છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ હત્યાનો એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે ગત દિવસે એક મોટા શહેરના વિસ્તારમાંથી બે હત્યાના ચોંકાવનાર કિસ્સાઓ સામે આવ્યા છે,આટલું જ નહિ પરંતુ એવું પણ સામે આવ્યું છે કે આ બંને મૃતક માતા પુત્રનો સબંધ પણ ધરાવતા હતા.જયારે બંનેની હત્યા એક જ વ્યક્તિએ કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ યુવતી સાથે એક યુવક પ્રેમ સબંધમાં જોડાયેલો હતો,આવી સ્થિતિમાં ગત દિવસે યુવકે યુવતીને રાત્રે શરીરસુખ માણવા માટે બોલાવી હતી.જયારે આ સમયે આ યુવતી પોતાના સગીર પુત્રીને લઈને ત્યાં ગઈ હતી.પરંતુ અહી આવ્યા પછી તેમના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે,જેમાં આરોપીએ ગુસ્સામાં યુવતી અને ત્યાં રહેલ પુત્રની હત્યા કરી નાંખી હતી.

હાલમાં તો પોલીસે આરોપીની અટકાયત કરી છે,અને તેની વધુ તપાસ પણ હાથ ધરી છે.એવું કહેવામાં આવે છે કે મૃતક યુવતી તેના પતિ સાથે છુટાછેડા થયા હતા,જેથી તે અલગ રહેતી હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આરોપી યુવક પણ એકલતાનું જીવન જીવતો હતો.એવું કહેવામાં આવે છે કે ગઈ કાલે સગીર પુત્ર પછી 30 વર્ષીય યુવતીની પણ લાશ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે ત્યાના એક રોડ પર આવેલા નાળા પાસે સગીર યુવતીની લાશ મળી આવી હતી.આટલું જ નહિ પરંતુ આજ દિવસે થોડા સમયમાં અન્ય એક લાશ પણ એક ઘરમાંથી મળી આવી હતી.આવી સ્થિતિમાં પોલીસની ટીમ વધારે તપાસ માટે જોડાઈ હતી.વધારે તપાસમાં એવું સામે આવ્યું છે કે અલગ અલગ સમયે હત્યા થયેલી આ માતા-પુત્રનો સબંધ ધરાવતા હતા.

જયારે એક જ વ્યકિતએ આ લોકોની હત્યા કરી બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું.એવું કહેવામાં આવે છે કે આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા યુવતીની હત્યા કરી હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ મહિલા ઘણા સમયથી પુત્ર સાથે અલગ રહેતી હતી.

પરંતુ યુવતી અન્ય યુવક સાથે પ્રેમ સબંધ ધરાવતી હતી.જયારે ગતિ દિવસે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી રોડ પરના અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી.જ્યારે આજ કાર પણ તે મહિલા ફલેટ પાસે પણ જોવા મળી હતી.હાલમાં તો પોલીસ વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *