રાત્રે સુતા પહેલા દિશા પટ્ટાણી કરે છે રૂમમાં આવું કામ,ફોટા જોઇને તમે પણ ચોકી જશો…….

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા પોતાના હોટ લૂકને લઈને વધારે ચર્ચામાં રહે છે.આટલું જ નહિ પરંતુ તેમની ફોટાઓ સોસીયલ મીડિયા પર ઘણા વાયરલ પણ થઇ જતા જોવા મળતા હોય છે.આવી બોલીવૂડની એક હોટ અભિનેત્રી દિશા પટ્ટણી છે.તેનો લુક એટલો બધો હોટ છે કે તેમની પાછળ કરોડો યુવાનો પાગલ છે.તેમને જોતા જ કોઈ પણ તેમના દીવાનો બની જાય છે.

આ અભિનેત્રીએ પોતાની અનોખી શૈલીથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ફિલ્મોથી વધારે પોતાની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી રહે છે.ખાસ કરીને દિશાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમની સુંદર અને વધારે હોટ તસવીરોથી ભરેલું જોવા મળે છે.

દિશા હમેશા અવારનવાર કંઈકને કંઈક ફેન્સ સાથે શેર કરતી રહે છે.હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનોકીની અમુક તસ્વીરો શેર કરી હતી.જેમાં ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો.તમને પણ જોઈ શકો છો કે આ તસવીરોમાં નિશા મોનોકીની પહેરેલી હોય તેવું જોવા મળી રહ્યું છે.

તેમની સાથે તેમાં બ્લેક કલરની લેસ પણ લાગેલી છે.દીશાએ આ તસ્વીરો પોતાના બેડરૂમમાં ખેંચેલી હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે.આ દરમિયાન બેડરૂમની લાઈટ પણ ડીમ જોવા મળી રહી છે.દિશાએ આ તસ્વીરોમાં એક થી એક સુંદર પોઝ આપતી નજર આવી રહી છે.તેમની આ પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 17 લાખથી વધારે લાઇક્સ મળી ચૂકી છે.

આટલું જ નહિ પરંતુ તેમના ચાહકો અનેક કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.જયારે તેમની સુંદરતા જોઇને લાઇક પર લાઇક આપી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં દિશાનાં વાળ ખુલ્લા છે.તે આ વાળ સાથે રમતી નજર આવી રહી છે.તેમનો આ લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે.આ પહેલીવાર નથી,પરંતુ આવી તો અનેક તસવીરો શેર કરતી રહે છે.

ઘણા સમય પહેલા અભિનેત્રી દિશાએ બ્લુ બેકલેસ ટોપ અને મીની સ્કર્ટ પહેરીને પોતાની ફોટો શેર કરી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો દિશાનો લુક હંમેશા દિલને સ્પર્શ કરતો હોય છે.તેમને જોઈને ઘણા યુવાનનાં દિલ ધડકી ઉઠતા હોય છે.યુવાનો હમેશા તેમના ફોટાઓ વધારે પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી વધારે ફિલ્મોમાં જોવા મળી નથી,પરંતુ સલમાન અને જહોન અબ્રાહમ સાથે પણ એક વિલન 2 ફિલ્મમાં જોવા મળી હતી.આ ઉપરાંત તે મલંગ ફિલ્મમાં જોવા મળી હતી.આ પછી તે ફિલ્મોમાં જોવા મળી નથી.હક્લ્મ તો તે સોસીયલ મીડિયા પર વધારે એક્ટીવ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *