રામાયણની સીતા હવે ફિલ્મોથી દુર રહીને જીવે છે આવું વૈભવી જીવન,તેમના પતિ પણ લાગે છે ખુબ જ ખુબસુરત……..

Boliwood

દેશમાં કોરોના વાયરસને કારણે જયારે લોકડાઉન થયું ત્યારે રામાયણ ધારાવાહિક આખા દેશમાં ફરી એકવાર પ્રસારિત કરવામાં આવી હતી.આટલું જ નહિ પરંતુ તે ઘણી લોકપ્રિયતા પણ મેળવી ચુકી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે એક એવો સમય હતો જયારે લોકો આ સિરિયલ જોવ માટે પોતાના કામ પણ બાજુમાં મૂકી દેતા હતા.

તે સમયમાં લોકો આ સીરીયલના સમયે દરેક કામ ધંધા છોડીને ટીવીની સામે ગોઠવાઈ જતા હતા.આવી સ્થિતિમાં આજે તમને રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાના વિષે જણાવી રહ્યા છીએ,તેમનું સીતાનું પાત્ર લોકોએ પણ ઘણું પસંદ કર્યું હતું.જયારે આ અભિનેત્રીએ પણ ઘણું સારું કાન કરીને પોતાની એક સારી ઓળખ ઉભી કરી હતી.

તમને જણાવી દઈએ કે હાલમાં આ અભિનેત્રી ઘણી બદલાઈ ગઈ છે જયારે તે આ સીરીયલમાં જોવા મળી હતી ત્યારે તે ઘણી યુવાન પણ દેખાતી હતી.પણ હાલમાં દીપિકા 54 વર્ષની થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ પોતાના કરિયરમાં ગણી સિરિયલો અને ફિલ્મોમાં સારું કામ કર્યું છે.તેમની લોકપ્રીયતા પણ સારી રહી છે.

જયારે આ અભિનેત્રીએ સીતાનું પાત્ર ભજવ્યું હતું,ત્યારથી આજ સુધી તેમને સીતા માતા તરીકે ઓળખે છે.તેમના પિતાની વાત કરવામાં આવે તો તે એક મોટા બિઝનેસ મેન છે જેમનું નામ હેમન્ત ટોપીવાલા છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં દીપિકા આજ કંપનીની રિસર્ચ અને માર્કેટિંગ ટીમને સંભાળે છે.

હાલમાં આ અભિનેત્રીનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી,તેમને બે દીકરીઓ પણ છે.તે ઘણા સમયથી ફિલ્મી પડદે જોવા મળી નથી.તે લગ્ન જીવનમાં જોડાયા પછી પોતાના પરિવારનું વધારે ધ્યાન આપતી આવી છે.અને વધારાનો સમય પરિવાર સાથે વિતાવે છે.તમને જણાવી દઈએ કે દીપિકાના પતિ કરોડપતિ છે અને મુંબઈમાં તેમનું ખુબ જ મોટું ઘર પણ છે.

અભિનેત્રી દીપિકા રાણી જેવું જીવન જીવી રહી છે.જયારે તે હાલમાં ફિલ્મોમાં કામ કરતી નથી,પરંતુ પોતાની લોકપ્રિયતા આજે પણ પહેલા કરતા વધારે જોવા મળી રહી છે.આજના સમયમાં તે વૈભવી જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *