રૂમમાં ઊંઘી રહી હતી મહિલા અને ત્યાં અચાનક આવી ગયો અજાણ્યો યુવક અને તેને પતિ સમજીને મહિલાએ તેના સાથે કર્યું એવું કે……

Gujarat

દેશના દરેક રાજ્યોમાંથી દોવસે દિવસે મહિલાઓ સાથે કોઈને કોઈ દુષ્કર્મ આચર્યું હોય તેવું સામે આવતું હોય છે.જયારે કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓને શારીરિક અને માનશીક ત્રાસ સાથે તેમની સાથે પ્રકૃતિ વિરુદ્ધનું કામ કરવામાં આવ્યું હોય.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ ઘટના એવું સામે આવ્યું છે કે તે વિસ્તારમાં રહેતી એક મહિલાનો રેપ કર્યો કરવામાં આવ્યો છે.હકીકતમાં આ મહિલા પોતાના પતિ અને બાળકની બાજુમાં રાતે ઊંઘી હતી.ત્યારે તેની બાજુમાં કોઈ બીજો વ્યક્તિ આવીને ઊંઘી ગયો હતો.આવી સ્થિતિમાં પત્નીએ પતિ સમજી બેઠી હતી.અને તેની સાથે ઊંઘી રહી.

પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ બીજો વ્યક્તિ છે ત્યારે તે બુમો પાડવા લાગી હતી ત્યારે મહિલાની બુમોનો અવાજ સાંભળીને પતિ જાગી ગયો હતો.અને તેની સાથે ઉંઘેલા આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તે ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે ગત રાત્રે એક રૂમમાં મહિલા પોતાના બે બાળકો અને પતિ સાથે ઉંઘી રહી હતી.

રાતના અંધારામાં અજાણ્યો યુવક તેના રૂમમાં ચુપચાપ ઘૂસ્યો હતો.એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેણે મહિલા સાથે રેપ કર્યો હતો.પહેલા પત્ની પોતાનો પતિ હોવાનું સમજી તેની સાથે સુતી રહી.પરંતુ તેને બીજો કોઈ વ્યક્તિ હોવાનું લાગ્યું ત્યારે મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.જયારે મહિલાએ બુમો પાડવાનું શરૂ કર્યું ત્યારે આરોપી તરત ત્યાંથી ભાગી નીકળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે તે સમયે પતિએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપીએ તેને ધક્કો મારી રૂમમાંથી ભાગી ગયો હતો.આ સમગ્ર ઘટના બાદ મહિલા ગભરાઈ ગઈ હતી.મહિલાના પતિએ આરોપીનો ઘરની બહાર સુધી પીછો કર્યો હતો.પરંતું રાતના અંધારામાં આરોપી અચાનક ગાયબ થઇ ગયો હતો.

જયારે બીજા દિવસે પીડિતા મહિલાએ પતિની સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી.અને પોતાની સાથે બનેલી આ સમગ્ર ઘટના જણાવી હતી.મહિલાએ વધુમાં જણાવ્યું કે ગરમીના કારણે રાતે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો.જે સમયે કોઈ વ્યક્તિ ઘરમાં આવીને બેસી ગયો હતો.પીડિત મહિલાની ફરિયાદને ગંભીરતા સાથે નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જયારે મહિલાને મેડિકલ તપાસ માટે મોકલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *