રેખાના અફેરને લઈને થયો ખૂલાસો: રેખાનું અફેર અમિતાભ સાથે જ નહિ પરંતુ આ 13 વર્ષના નાના બાળક સાથે પણ હતું……….

Boliwood

હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે આશરે 90 ના દશકની જાણીતી અભિનેત્રીઓ માનવામાં આવતી હતી.આટલું જ નહિ પરંતુ તે પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ પણ જીતી લીધા હતા.આવી જ દિગ્ગજ અભિનેત્રી રેખાની વાત કરવામાં આવે તો તે એક સમયે ઘણી લોકપ્રિય અને વધારે હોટ દેખાતી અભિનેત્રીમાની એક હતી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રેખા હમેશા પોતાની ફિલ્મો કરતા પણ અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં રહી છે.એવું કહેવામાં આવે છે કે રેખા તે સદીના સુપરસ્ટાર એવા અમિતાભ બચ્ચન સાથે પણ અફેર ધરાવતી હતી.જેના લીધે તે ઘણી ચર્ચામાં રહી હતી.આજે પણ તેમના કેટલાક અફેરના કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે.

અમિતાભ બચ્ચન અને રેખાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.આવી જ રીતે સાથે કામ કરતા કરતા એકબીજાના પ્રેમના પડી ગયા હતા.જયારે બીજી બાજુ તે સમયે અમિતાભ લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જેથી તેમનો પ્રેમ વધારે સમય લાંબો ટક્યો ન હતો.તમને જણાવી દઈએ કે આ બંને કલાકારો છેલ્લે 1981 માં રિલીઝ થયેલી ફિલ્મ સિલસિલામાં જોવા મળ્યા હતા.આ પછી સાથે જોવા મળ્યા નથી.

એવું કહેવામાં આવે છે કે રેખા અમિતાભ ઉપરાંત અન્ય ફિલ્મી સ્ટાર્સ સાથે પણ અફેરમાં રહી છે.કેટલાક અહેવાલો મુજબ રેખાનું નામ એક અભિનેતા વિનોદ મેહરા સાથે પણ સંકળાયેલું હતું.એવું કહેવામાં આવે છે કે બંનેના લગ્ન પણ થઈ ગયા હતા.પરંતુ ટૂંક સમયમાં જ બંને અલગ પણ થઈ ગયા હતા.

જ્યારે રેખાનું અફેર તેની ઉંમર કરતા નાના કલાકારો સાથે પણ જોડાયેલું જોવા મળ્યું છે.જેમાં એક અભિનેતા અક્ષય કુમાર અને સંજય દત્ત પણ સામેલ છે.તેમના પ્રેમના કિસ્સાઓ પણ બોલીવૂડમાં ઘણા ચર્ચામાં રહ્યા હતા.એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ખિલાડીઓ કે ખિલાડીના શૂટિંગ દરમિયાન રેખા અને અક્ષય એકબીજાની નજીક આવી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અક્ષય અને રેખાના પ્રેમ અફેરને કારણે અક્ષયથી રવિના દૂર થઇ હતી.જ્યારે રેખાના સંજય દત્ત સાથેના અફેરની ખબરો પણ ઊડી હતી.જેમાં એવું પણ જાણવા મળ્યું હતી કે તે લગ્ન પણ કરવાના હતા.પરંતુ ખુદ સંજય દત્તે તેમના આ પ્રેમની એક અફવા ગણાવી હતી.

સંજય દત્ત અનુસાર આવું કોઈ થયું ન હતું.તમને જણાવી દઈએ કે 80 ના દાયકામાં સંજયની કારકિર્દી સારી રીતે ચાલતી ન હતી,જ્યારે બીજી તરફ તે પણ નશીલા પદાર્થના વ્યસનથી ઘેરાયેલ હતો.આ મુશ્કેલ સમયમાં રેખા સંજયની સહાયક બની હતી.અને તેને ઘણી મદદ પણ કરી હતી.પરંતુ ઘણા લોકો આને પ્રેમ સબંધો માનતા હતા.

આ સમગ્ર પ્રેમ અફેર પછી અભિનેત્રી રેખાએ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.જેમાં તે ઘણા સુખી જોવા મળી રહ્યા હતા,પરંતુ અચાનક બંનેના લગ્નનો પણ અંત આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે એક વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.જયારે છૂટાછેડાના છ મહિના બાદ મુકેશે રેખાના દુપટ્ટાથી જ આત્મહત્યા કરી લીધી હતી.આ પાછી આજે પણ રેખા એકલતાનું જીવન જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *