રેખાના પહેલા પતિની દીકરી લાગે છે ખુબ જ ખુબસુરત જેમની સામે બોલીવૂડની બધી અભિનેત્રીઓ લાગે છે ફીકી…

Uncategorized

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં કેટલીક એવી પણ અભિનેત્રીઓ રહેલી છે,જે પોતાના લગ્ન જીવનમાં સફળ થઇ નથી,જયારે આ અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે આજે પણ વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ તે ઉમરની સાથે સાથે પોતાની સુંદરતામાં વધારો કરતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.આવી જ અભિનેત્રી રેખા છે.

એવું કહેવામાં આવે છે કે રેખાએ વિનોદ મેહરા સાથે પ્રેમ સબંધો ધરાવ્યા હતા.જયારે તે સમયમાં ઉદ્યોગમાં વધારે જાણીતા પણ હતા,પરંતુ આશરે 1990 માં તેમને હાર્ટ એટેક આવ્યું હતું.જેના લીધે તે હમેશા માટે આ દુનિયાને અલવિદા કહી ગયા હતા.એવું કહેવામાં આવે છે કે વિનોદ મેહરા રેખા સાથે લગ્ન જીવનમાં જોડાયા તે પહેલા પણ લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.

એટલે કે તેમના 3 લગ્ન થયા હતા.એવું કહેવામાં આવે છે કે વિનોદ મેહરાના પહેલા લગ્ન એરેજડ મેરેજ હતાં.તેણે માતાની ઇચ્છા પર મીના બ્રોકા સાથે લગ્ન કર્યા.પરંતુ ઘણા ઓછા સમયમાં તેમના છૂટાછેડા થઇ ગયા હતા,આ પછી તેમનું બિંદિયા ગોસ્વામી સાથે અફેર સામે આવ્યું હતું,જેમાં તેણે બીજી વખત બિંદિયા સાથે લગ્ન કર્યા.

પરંતુ આ લગ્ન પણ ફક્ત 4 વર્ષમાં જ સમાપ્ત થયા હતા.આ પછી તેણે ત્રીજી વખત કિરણ સાથે લગ્ન કર્યા.જેમાં કિરણ સાથે લગ્ન જીવનમાં તેમને બે બાળકો હતા,જેમાં એક નામ સોનિયા અને રોહન હતું.તમને જણાવી દઈએ કે 45 વર્ષની ઉંમરે વિનોદે આ દુનિયાને કાયમ માટે વિદાય આપી હતી.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે રેખાના પહેલા પતિ વિનોદ મેહરા હતા.

એવું કહેવામાં આવે છે કે એક ફિલ્મ સેટ પર રેખા સાથે તેમની મુલાકાત થઇ હતી.જયારે સાથે કામ કરતા કરતા બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને બંનેએ ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધાં હોવાનું કહેવામાં આવે છે.પરંતુ વિનોદ મેહરાની માતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી,જેના કારણે બંનેએ લગ્નના બે મહિના પછી અલગ થવાનું નક્કી કર્યું હતું.

વિનોદ મેહરા તે સમયે ઇન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ એક્ટર પણ માનવામાં આવતો હતો.તમને જણાવી દઈએ કે વિનોદ મેહરાની પુત્રી સોનિયા મેહરાનો 1989 માં થયો હતો.સોનિયા એક બોલિવૂડ અભિનેત્રી છે અને તે માત્ર થોડીક જ ફિલ્મોમાં જોવા મળી છે.પરંતુ તેમની લોકપ્રિયતા વધારે રહી છે.પરંતુ તે પિતા જેવી સફળ રહી નથી.

તમને જણાવી દઈએ કે સોનિયાએ રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં તેણે તાન્યા કપૂરનું પાત્ર ભજવ્યું હતું.સોનિયા દેખાવમાં ખૂબ જ સુંદર અને હોટ છે.તે બોલિવૂડ અભિનેત્રીથી પણ વધારે સુંદર રહી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીને આજે ઘણા ઓછા લોકો જાણે છે.

પરંતુ સુંદરતાની બાબતે તે બધા સ્ટાર કિડ્સ કરતા વધારે આગળ રહી છે.જયારે તેમની કેટલીક તસવીરો પણ વાયરલ થતી જોવા મળે છે.આવી તેમની કેટલીક તસવીરો અહી પણ તમને જોવા મળશે,જેમાં તમને તેમની સુંદરતા જોવા મળશે.હાલમાં તે આશરે 29 વર્ષની ઉમર ધરાવે છે.જયારે તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *