લગ્નના બહુ સમય બાદ પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો નીક મારી સાથે રૂમ કરે છે એવું કે….

Uncategorized

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં સફળતા પ્રાપ્ત કરવી સરળ નથી,પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે આજે વધારે સફળતાની સાથે સાથે વધારે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે પોતાની ફિલ્મો ઉપરાંત તેમના કેટલાક અંગત જીવનના કિસ્સાઓ માટે સતત ચર્ચામાં પણ આવે છે.આવી જ રીતે દેશી ગર્લ એટલે કે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તે હમેશા ચર્ચામાં જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી આજે બોલીવૂડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ વધારે જાણીતી બની ગઈ છે.તે પોતાના અભિનય અને પોતાની સુંદરતાનો જાદુ કરોડો લોકો પર ચલાવી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજે પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.જયારે હાલમાં તે પોતાના પતિ સાથે ખુશી સાથે જીવન પસાર કરી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો 2018 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે તેમના લગ્ન થયા હતા.જયારે લગ્ન પછી પ્રિયંકા ચોપડા વિદેશી બની ગઈ છે.હાલમાં તો આ અભિનેત્રી પોતાના પતિ નિક સાથે અમેરિકામાં જ રહે છે.જયારે તેમની સફળતાની વાતો આજે દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકા ચોપરાની જોડી આજે વધારે લોકપ્રિય જોડીઓમાંથી એક માનવામાં આવે છે.જયારે તે હમેશા પોતાના વૈભવી જીવનશૈલી માટે પણ હેડલાઇન્સમાં જોવા મળતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાના લગ્નના આશરે બે વર્ષ પણ પૂર્ણ થઇ ગયા છે.

ખાસ કરીને ચાહકોને આ દંપતીની વચ્ચેની કેમિસ્ટ્રી વધારે પસંદ કરી રહ્યા છે.જયારે આ દરમિયાન પ્રિયંકાએ આવું જ કંઈક તેમના ચાહકોને જણાવ્યું છે.તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના પતિ નિક વિશે અમુક બાબતો જણાવી હતી.પ્રિયંકા ચોપડાએ એવું જણાવ્યું હતું કે જ્યારે તે જાગી જાય છે,ત્યારે તેનો પતિ નિક પહેલા તેનો ચહેરો જોવાનું પસંદ કરે છે.

વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હું નીકને કહું કે રાહ જુઓ,પરંતુ તે હમેશા તેમને મેકઅપ વિના જોવાનું વધારે પસંદ કરે છે.આગળ પ્રિયંકાએ એવું પણ જણાવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે હંમેશાં આવા સંબંધ હોવા જોઈએ જેમાં તેઓ બિનશરતી અને એકબીજા સાથે બંધાયેલા હોય.તેમની સાથે બેડરૂમ પોતે એકબીજાને પ્રેમ કરતા હોય.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ ઘણી છોકરાઓને પરફેક્ટ પતિ બનવાની કેટલીક ટીપ્સ પણ આપતા જણાવ્યું હતું કે જો કોઈ છોકરા અનુસરે તો તે પરફેક્ટ લાઇફ પાર્ટનર સાબિત થઈ શકે છે.નિક અને પ્રિયંકા બંને તેમના લગ્ન જીવનને ખૂબ સારી રીતે જાળવી રહ્યા છે અને બંને એક બીજા દ્વારા બનાવેલા નિયમોનું પાલન પણ કરે છે અને આ જ કારણ છે કે આ દંપતીનો પ્રેમ આજે પણ લોકોને જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ બિનશરતી હોવો જોઈએ અને બંનેએ એકબીજા પ્રત્યે પ્રમાણિક પણ હોવું જોઈએ.લગ્નના સંબંધની સૌથી અગત્યની બાબત પતિ-પત્નીનો વિશ્વાસ અને પ્રેમ છે.તમને જણાવી દઈએ કે પ્રિયંકા એવું પણ જણાવી રહી હતી કે જો તમે સારા પતિ બનવા માંગો છો તો તમારે તમારી પત્નીથી કંઇપણ છુપાવશો નહીં.તો તમારો પ્રેમ વધારે સારો બની રહેશે.

આટલું જ નહિ પરંતુ સમયની સાથે એકબીજાને સાથ પણ આવો જોઈએ.આને કારણે બંનેએ તેમના જીવનસાથી પ્રત્યે પ્રામાણિક હોવું જોઈએ અને લાંબા સમય સુધી તેમના જીવનસાથીથી દૂર ન રહેવું જોઈએ.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ જણાવેલ દરેક બાબતો પોતાના જીવનમાં પણ અપનાવી રહી છે,જયારે તેમની આ બાબતો આજે હજારો યુવક અને યુવતીઓ અપનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *