લગ્નના બીજા વર્ષે પ્રિયંકાએ ખોલ્યું બેડરૂમનું રાજ,કહ્યું બેડ પર મારી સાથે નીક ………..

Boliwood

બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનય અને પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર પોતાના કેટલાક રહસ્યો પોતાના ચાહકો સાથે શેર કરતી પણ જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં તે અચાનક વધારે મોટી હેડલાઈન્સ બનાવતી જોવા મળે છે.

આવી જ રીતે જો બોલીવૂડની જાણીતી પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બોલિવૂડની દેશી ગર્લ પણ કહેવાય છે,જે હમેશા પોતાની સુંદરતા અને પોતાની અમુક બાબતો સાથે વધારે ચર્ચામાં આવતી રહે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે હાલમાં આ અભિનેત્રી વિદેશમાં પોતાના પતિ નિક જોનાસ સાથે સારું એવું જીવન જીવી રહી છે.એવું પણ કહી શકાય છે કે તે હાલમાં દેશી ગર્લમાંથી વિદેશી ગર્લ બની ગઈ છે.પરંતુ તેની લોકપ્રિયતામાં ઘટાડો નહિ,પરંતુ દિવસે દિવસે વધારો થતો રહ્યો છે.તે દેશમાં જાણીતી હતી,પરંતુ હવે વિદેશમાં પણ જાણીતી બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે નિક અને પ્રિયંકાની જોડી બોલીવુડના સૌથી સુંદર અને સમૃદ્ધ યુગલોની યાદીમાં શામેલ થઇ છે.ઘણીવાર આ બંને એકસાથે જોવા મળતા હોય છે,આટલું જ નહિ પરંતુ એકબીજા માટે કંઇપણ કરવા તૈયાર હોય તેવું પણ જોવા મળતું હોય છે.આજે ચાહકોને નિક-પ્રિયંકાની કેમિસ્ટ્રીને ઘણી પસંદ કરી રહ્યા છે.

પરંતુ આ વખતે પ્રિયંકા ચોપડાએ બધી હદ વટાવી દીધી હોય તેવું સામે આવ્યું છે.કારણ કે પતિ નિક વચ્ચેની દરેક બાબતો શેર કરીને તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા છે.તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે હું ઊંઘમાંથી જાગું છું ત્યારે નિક મારો ચહેરો જોવાનું પસંદ કરે છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા મને પ્રેમ કરતા રહે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આવા સંબંધો પતિ-પત્ની વચ્ચે હોવા ખુબ જરૂરી છે.જેમાં કોઈ પણ શરતો ન હોય.તમને જણાવી દઈએ કે આ સમયે પ્રિયંકાએ છોકરાઓને સંપૂર્ણ પતિ બનવાની કેટલીક બાબતો પણ જણાવી હતી.હાલમાં તો પ્રિયંકા અને નિક બંનેએ તેમના લગ્ન જીવનને ખૂબ સારી રીતે જાળવી રાખ્યું છે.આ જ કારણ છે કે આ બંને વચ્ચેનો સંબંધ ખૂબ સુંદર લાગે છે.

આ અભિનેત્રી વધુમાં એવું પણ જણાવી રહી છે કે બંને એકબીજા પ્રત્યે ખૂબ પ્રામાણિક રીતે જીવે છે.તે હમેશા એકબીજા પર વિશ્વાસ કરે છે.જયારે તે એવું પણ જણાવી રહી છે કે પ્રેમ સંબંધમાં પ્રામાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.જો છોકરાઓ અને છોકરીઓ એકબીજા પર વિશ્વાસ ન કરે અને પ્રામાણિક નહીં રહે,તો પછી તેમનો પ્રેમ ક્યારેય સફળ થતો નથી.માટે હમેશા એકબીજા સામે પોતાની દરેક સચ્ચાઈ બતાવવી જોઈએ.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં ફક્ત પત્ની હંમેશાં મદદ કરે છે,તેથી પતિ તરીકે પત્ની પ્રત્યે પ્રમાણિક રહેવું જરૂરી છે.પ્રિયંકા ચોપડાએ એવું પણ જણાવ્યું હતું કે તે બંને બે કે ત્રણ અઠવાડિયાથી વધુ એકબીજાથી દૂર રહી શકતા નથી.તે હમેશા પ્રેમને પ્રેમ કરે છે.પ્રિયંકા કહે છે કે સારા જીવન સાથી બનવું એ ખૂબ જ સંઘર્ષ છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસએ આશરે 2018 માસ લગ્ન કાર્ય હતા.અને આજે પોતાનું સારું જીવન પસાર કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ પોતાના ઘણા આવા રહસ્યો શેર કરતા જોવા મળે છે,જે લોકો પણ તેમના આવી બાબતો પસંદ કરવા લાગ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *