લગ્નના 15 દિવસમાં જ 2 મહિનાની ગર્ભવતી થઇ ગઈ દુલ્હન,જયારે સચ્ચાઈ સામે આવી તો ઉડી ગયા પતિના હોશ……

Uncategorized

દરેક દંપતી લગ્નજીવનમાં જોડાયા પછી ચોક્કસ રીતે એક સંતાન પ્રાપ્તિ માટેની આશા રાખે છે. આટલું જ નહિ પરંતુ પોતાના સંતાન પોતાના જેવા સારા વિચારો ધરાવતા હોય તેવા અનેક સપના જોતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લગ્ન જીવનના પછીના 9 મહિના પછી ઘરમાં બાળકના આગમન શક્યતાઓ રહેતી હોય છે.પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ઘણો અલગ જોવા મળ્યો છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એક પરિવારમાં પુત્રવધૂ લગ્નના 15 દિવસ પછી આશરે 2 મહિનાની ગર્ભવતી થઈ હોવાનું સામે આવ્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો પરિવાર માટે આ એક સારા સમાચાર છે કારણ કે ઘણા ઓછા સમયમાં ઘરમાં એક નવું મહેમાન આવી શકે છે.પરંતુ દુખની વાત એ છે કે લગ્નના 15 દિવસમાં જ આશરે 2 મહિનાનું ગર્ભ કેવી રીતે હોઈ શકે છે.

મહિલાના પતિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેના હોશ ઉડી ગયા હતા.આ પછી પતિએ જે કર્યું તે આશ્ચર્યજનક હતું.મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ દંપતીએ આશરે થોડા સમય પહેલા સારી રીતે રીતી રીવાજો સાથે લગ્ન કર્યા હતા.પરંતુ લગ્નના થોડા દિવસ પછી મહિલાને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો.

આવી સ્થિતિમાં તેનો પતિ પત્નીને ત્યાના એક ડોક્ટર પાસે લઈ ગયો.જયારે તબીબીએ જે રીપોર્ટ જણાવ્યો તે જાણીને તે પણ સ્તબ્ધ થઈ ગયો હતો.જેમાં પત્ની બે મહિનાનું ગર્ભ ધરાવતી હોવાનું સામે આવ્યું હતું.આ સમાચાર સાંભળીને પતિની હાલત વધુ ખરાબ થઈ ગઈ.જ્યારે પતિએ તેની પત્નીને પૂછ્યું કે તે 15 દિવસમાં કેવી રીતે આ શક્ય બને છે.

ત્યારે મહિલાએ પોતાનું રહસ્ય જણાવી દીધું હતું.મહિલાએ તેના પતિને કહ્યું કે બાળક તેના પૂર્વ પ્રેમીનું છે.જ્યારે યુવકને જાણ થઈ કે તેની પત્નીના પેટમાં રહેલું બાળક તેનું નથી,ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો.અને આખરે પ્રેમિકાને લઈને પોલીસ સ્ટેશન આવી ગયો હતો.આટલું જ નહિ પરંતુ પોતાની સાથે થયેલી છેતરપીંડીના કારણે પતિ પત્નીને રાખવા માંગતો ન હતો.

જયારે બીજી બાજુ આ પત્ની પોતાના માતાપિતાના ઘરે જવા માટે તૈયાર ન હતી.કારણ કે તેના માતાપિતાથી તે ડરવા લાગી હતી.મળતા અહેવાલ મુજબ મહિલાને હાલમાં જિલ્લા હોસ્પિટલના એક કેન્દ્રમાં રાખવામાં આવી છે.જયારે પોલીસે યુવતીના પ્રેમીને ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે પણ તેની પ્રેમિકાને મળવા આવ્યો ન હતો.હાલમાં પોલીસ તેના પૂર્વ પ્રેમીની શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *