લગ્નના 17 વર્ષ પછી કાજોલએ કર્યો ચોકાવનારો ખુલાસો; આ કારણે અજય દેવગન સાથે કાજોલએ કર્યા હતા લગ્ન……..

Boliwood

બોલિવૂડ દુનિયાના ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના પ્રેમ સબંધોને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે,જયારે કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે પ્રેમ જીવન પછી લગ્ન જીવનમાં જોડાઈ ગયા છે,પરંતુ લગ્ન જીવનમાં જોડાયાના ઘણા વર્ષો થઇ ગયા હોવા છતાં આજે પણ તે અમુક સમયે ચોક્કસ રીતે ચર્ચામાં જોવા મળે છે.

સામાન્ય રીતે જોવામાં આવર તો બોલિવૂડનો આવો જ ક્રેઝ લોકો પર વર્ચસ્વ ધરાવતો હોય છે,જેમાં ઘણા લોકો હમેશા અભિનેતાની જેમ પોતે પણ કાર્ય કરવા માટે કોસિસ કરતા હોય છે.પરંતુ બોલીવૂડ સ્ટાર્સની વાત ઘણી અનોખી હોય છે.બોલિવૂડમાં ઘણાં કલાકારો અને અભિનેત્રીઓ છે,જે હમેશા પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર સામે આવતા જોવા મળતા હોય છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં આજે એવી જોડીઓ છે જેને લોકો ખુબ પ્રેમ આપી રહ્યા છે.આવી સ્થિતિમાં જયારે તેમના ચાહકોને તેમની અમુક બાબતો જાણવા મળે છે ત્યારે તે ઘણા ઉત્સાહમાં જોવા મળતા હોય છે.આવા જ એક અભિનેતા છે અજય દેવગન પણ છે.દરેક વ્યક્તિ જાણે છે કે અજય દેવગન પડદા પર જયારે જોવા મળે છે ત્યારે સિનેમા હોલમાં દર્શકોનો ઉત્સાહ ઘણો વધી જતો હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અજય દેવગણે ફિલ્મ અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે.પરંતુ બંનેના લગ્ન કેવી રીતે અને કેમ થયા હતા આવી તો અનેક બાબતો જાણવા માટે દર્શકો પહેલાથી ઘણી ઈચ્છા ધરાવતા હોય છે.તમને જણાવી દઈએ કે આ બંનેએ 1999 માં મહારાષ્ટ્રિયન શૈલીમાં લગ્ન કર્યા હતા.જયારે આ બંનેની જોડી બોલિવૂડમાં કે અનોખી જોડી પણ માનવામાં આવે છે.

હાલમાં આ બંને બે બાળકોના માતાપિતા પણ છે.દરેક વ્યક્તિ જાણે છે કે કાજોલ વધારે બોલતી હોય છે,જયારે અજય દેવગન ખૂબ શાંત સ્વભાવના છે.બંનેની બાબતો ઘણી અલગ રહેલી છે.આવું હોવા છતાં તે એક સારું જીવન પસાર કરી રહ્યા છે.જયારે આ બંને બોલિવૂડના સૌથી સફળ યુગલોમાં પણ માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આવી વિપરીત વર્તનમાં ભાગ્ય કોઈ આટલા વર્ષો સુધી સાથે રહી શકે છે.પરંતુ બોલિવૂડમાં આ બંનેએ પોતાના સંબંધોને ખૂબ જ સુંદર રીતે જાળવી રાખ્યા છે.તમને આજે તેમના જીવનના કેટલાક રહસ્યો જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મી કરિયરની ટોચ પર ગયા પછી કાજોલે અજય દેવગન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

આટલું જ નહિ પરંતુ કાજોલે અજય દેવગનને કોઈપણ મૂંઝવણથી દૂર રાખતા એવું પણ જણાવ્યું હતું કે તે એક વર્ષમાં એક ફિલ્મ કરશે.જયારે કાજોલે એવું પણ જણાવ્યું હતું કે તેમના લગ્ન પહેલા ઘણા લાંબા સમય સુધી તેની કારકીર્દિ વધારવા માટે સખત મહેનત કરશે.પરંતુ લગ્ન પહેલા કાજોલ વર્ષમાં ઘણી ફિલ્મો કરતી હતી.

પરંતુ જયારે લગ્ન જીવનમાં તે જોડાઈ ત્યારે અચાનક ફિલ્મોથી દૂર રહેવા લાગી હતી.અજય દેવગણે કાજોલ સાથે સંબંધ બાંધવાની સંમતિ આપી હતી ત્યારે બંનેએ લગ્ન કરી લીધા હતા.જયારે તેમના લગ્નને લઈને પણ ઘણા વિવાદો થયા હતા,પરંતુ તે પીછેહઠ કરી ન હતી.કાજોલે તેના અને અજય દેવગનના સંબંધો વિશે એવું પણ જણાવ્યું હતું કે મારું માનવું છે કે આ એટલા માટે છે કારણ કે હું ઘણી વાતો કરું છું અને તે હંમેશા તેના સૂરમાં રહે છે.

તમને જણાવી દઈએ કે આજે 18 વર્ષ પછી પણ આ બોલિવૂડ કપલ ખુશીથી જીવે છે.આ સાથે બંનેને તેમના બાળકો ન્યાસા અને યુગ સાથે પણ ખૂબ લગાવ પણ ધરાવે છે.ભાગ્ય જ કોઈ આવા સ્ટાર્સ હશે જે આવું જીવન પસાર કરતા હશે.અને દર્શકોનો પ્રેમ પ્રાપ્ત કરતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *