લગ્નના 35 વર્ષ પછી આ યુવકે પત્નીની કરી દીધી હત્યા કારણ જાણીને તમેં પણ ચોકી જશો……

Uncategorized

દેશના અનેક રાજ્યોમાં હવે ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.જયારે રોજ સામે આવતા સમાચારોમાં પણ હત્યા,માનશીક અને શારીરિક ત્રાસ જેવા અનેક કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ પણ કિસ્સામાં મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે હીંસક કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું વધારે જોવા મળતું હોય છે.

આજે આવો એજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.રહે છે.કેમાં એવું સામે આવ્યું છે કે પતિએ પત્ની સાથે લગ્ન ઘણા વર્ષો સારી રીતે વિતાવ્યા અને પછી અચાનક તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.હાલમાં તો પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની પોલીસે ધરપકડ કરી છે.જયારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બેકાર પતિએ પૈસાની બાબતે પત્ની સાથે ઝઘડો કરીને તેની હત્યા કરી હતી.

આ સમગ્ર ઘટના હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.એવું કહેવામાં આવે છે કે દેશમાં ચાલતા કોરોનાને કારણે ઘણા વિસ્તારમાં લોકડાઉન ચાલતું હતું,જેના લીધે ઘણા લોકો પોતાની આવક ગુમાવી ચુક્યા છે.આવી જ રીતે આ પતિ પણ ઘણા સમયથી બેકાર ઘરે બેઠો હતો.જયારે તે પત્નીની કમાણી પર જીવન જીવતો હતો.

મળતા અહેવાલ મુજબ એવું સામે આવ્યું છે કે છેલ્લા 10 દિવસથી પૈસાની બાબતે ઘરમાં આ પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો.મૂળ બિહારના વતની અને 13 વર્ષથી ગુજરાતના સુરતના એક વિસ્તારમાં રહેતા આ દંપતી જેમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હતી,જયારે આ પતિ પણ આશરે 65 વર્ષની ઉમર ધરાવે છે.

આ પતિ ઘણા સમયથી પત્નીની કમાણી પર જીવતો હતો.જયારે ટેક્સ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરતો રહેતો હતો.આવી જ રીતે ગત્ત દિવસે વૃદ્ધ પતિએ આર્થિક ભીંસમાં પત્નીને પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી.આટલું જ નહિ પરંતુ પત્નીની હત્યા બાદ હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો.

આ સમગ્ર ઘટના પછી પોલીસને જાણ થઇ ત્યારે પોલીસ ત્યાં આવી હતી.અને પતિની ધરપકડ કરી હતી.જયારે મૃતક મહિલાની બહેન એવું જણાવી રહી છે કે તેમની બહેનને ઘણીવાર ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપતા હતા.જયારે આ મહિલા ધાગા કટીંગ કરીને કમાણી કરતી હતી.હાલમાં તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જયારે તેમના લગ્નના 35 વર્ષ થઇ ગયા હતા પરંતુ કોઈ સંતાન ન હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *